મગ ની છુટી દાળ

Shital Jataniya
Shital Jataniya @shital10

મગ ની છુટી દાળ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમગ ની દાળ
  2. ૧/૨ કપ પાણી
  3. 1 ટી સ્પૂનમરચું
  4. 1 ટી સ્પૂનહળદર
  5. 1 ટી સ્પૂનગરમ મસાલો
  6. 1લીલુ મરચુ
  7. 1નાનો કટકો આદુ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 2લવિંગ.તજ. સૂકા મરચાં
  10. 1ડાળી લીમડો
  11. થોડી ધાણા ભાજી
  12. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ જો બપોરે કરવી હોય તો સવારે પલાળી દેવી ચાર ક કલાક સુધી પલાળી રાખવી.

  2. 2

    પછી તેમાંથી પાણી નિતારી લેવુ

  3. 3

    પછી તેનો વઘાર કરવો

  4. 4

    પછી તેમાં બધા મસાલા નાખવા ને અડધો કપ પાણી નાખી કુકર મા ચડવા દેવી સાવ ધીમી આંચ પર ચડવા દેવી ને થોડી વરાળ ભરાય એટલે ગેસ બંધ કરી દેવો

  5. 5

    પછી વરાળ નીકળી જાય પછી કુકર ખોલવું

  6. 6

    ઠરી જાય પછી એક બાવુલ મા કાઢી ધાણા ભાજી નાખી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes