રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં તરબૂચ, સફરજન, શકરટેટી, દ્રાક્ષ, કાચી કેરી, કોથમીર, ફુદીના ના પાન, લીંબુનો રસ મરચાની ભૂકી તૈયાર કરો. ત્યારબાદ એક કથરોટમાં એક કથરોટમાં સફરજન અને કાચી કેરી ના ઝીણા કટકા કરો પછી તમે નાના કટકા કરી લો.
- 2
ત્યારબાદ તેમાં તરબૂચ ઝીણા સમારી ઉમેરો. લીલી દ્રાક્ષ ઉમેરો.
- 3
બધા fruit કટ થઈને તૈયાર છે ત્યારબાદ તેમાં કોથમીરના પાન અને ફુદીનો ઉમેરો. અને તેમાં મરચાની ભૂકી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
- 4
પછી તેમાં સ્વાદ અનુસાર લીંબુનો રસ ઉમેરો. પછી તેને સર્વિંગ કપમાં લઈ લો. અને સાથે ગાર્નીશિંગ માં સફરજનની સ્લાઇઝ અને દ્રાક્ષ મૂકેલી છે.
- 5
તો તૈયાર છે પોષણયુક્ત ફ્રુટ સાલસા.
- 6
તો કેવી લાગે તમને મારી આ રેસીપી તે મને જરૂરથી જણાવશો.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રૂટ બાસ્કેટ
#MC અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં કુદરતે આપણને ઘણા બધા ફ્રુટ આપ્યા છે. જેવા કે તરબૂચ, સક્કરટેટી, દ્રાક્ષ, કીવી, દાડમ, સફરજન, ચીકુ, કેળા, મોસંબી અને કેરી. તો આ બધા ફળોમાંથી આપણને ઘણા બધા પ્રકારના કેલ્શિયમ, મિનરલસ પોષક તત્વો મળે છે. અને આ ફળોથી આપણા શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. જો શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હોય તો માણસને ચક્કર આવે અને તે પડી જાય છે અથવા તો ઘણીવાર લોકોને લોબીપી પણ થઈ જાય છે. તો આવા સમયે લોકોએ ફ્રુટ ખાવું જોઈએ કે જેનાથી તમે ડોક્ટરને પણ દૂર રાખી શકો છો. તો ચાલો જોઈએ આપણે ફ્રૂટ બાસ્કેટ ની રેસીપીD Trivedi
-
-
-
-
-
ઉનાળુ લંચ
#માઇઈબુક#post4 ગુજરાતીઓના ફેવરીટ થેપલા. પણ મે એમાં ચેન્જ કર્યું છે. આપણે બધા દૂધીના, મેથી ની ભાજી, પાલક ની ભાજી, અને સાદા થેપલા એમ જુદી જુદી જાતના થેપલા બનાવતા હોઈએ છીએ. તો હું આજે શાક લેવા ગઈ તો મને કાચું પપૈયું દેખાયું તો આજે એના થેપલા કર્યા છે. Khyati Joshi Trivedi -
-
-
-
-
-
ફ્રુટ મોક્ટેલ (Fruit Mocktail Recipe in Gujrati)
#સમર ઉનાળામાં બાળકોને હંમેશા કંઈક અવનવું ઠંડુ પીવાનું મન થતું હોય છે તો મિત્રો આજે મેં અહીંયા સરળ રીતે મળી આવતી વસ્તુઓ માંથી એકદમ સિમ્પલ ફ્રુટ મોક્ટેલ તૈયાર કરેલ છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. Khushi Trivedi -
વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ગરમી ની મોસમ આવી ગય છે શરીર માં પાણી ની જરૂર વધારે હોય છે આપણે જુદાં જુદાં જુયૂસ પીતા હોય થી આજે આપણે વોટરમેલન જુયસ બનાવી યે Jigna Patel -
-
ફ્રુટ પીઝા વિથ વેનીલા કસ્ટર્ડ (Fruit pizza with vanilla custard recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ 6 Payal Mehta -
-
-
-
મિક્સ ફ્રૂટ્સઅને નટ્સ રાયતું (Mix fruits & nuts raita recipe in gujrati)
આ રાયતું મેં અત્યારે ગરમી ની સીઝન ચાલી રહી છે તો ગરમી માં ઠંડકઆપે એવું મિક્સ ફળ અને સૂકો મેવો નું રાયતું બનાવ્યું છે જે ખાવા માં એકદમ ટેસ્ટી અને ઠંડુ છે. Naina Bhojak -
-
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
મીક્સ ફ્રુટ સાલસા વીથ સાલસા સેન્ડવીચ (Mix fruit Salsa with salsa sandwich recipe in Gujarati)
#CookpadTurns4 ફ્રુટ એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે ફ્રુટ માંથી જરુરી બધા વિટામિન હોય છે ફુટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે તો હુ મીક્સ ફ્રુટ સાલસા વીથ સાલસા સેન્ડવીચ બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ નીછડી દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ,
# લંચ લંચ એટલે બપોરનું ભોજન. ગુજરાતીઓનુ બપોરનું ભોજન ખૂબ ચટાકેદાર હોય છે. જેને આપણે ફુલ ડીસ તરીકે પણ ઓળખી એ છીએ કે જેમાંથી આપણને બધા જ પ્રકારના પોષક તત્વો જેમ કે પ્રોટીન વિટામીન કેલ્શિયમ બધું જ મળી રહેતું હોય છે તો આવી ગુજરાતી થાળી લઈને આવી છું. તો ચાલો જોઈએ તેની રેસિપી અને તેના મંતવ્ય મને જણાવશો આપને કેવી લાગી આ રેસિપી------ Khyati Ben Trivedi -
તુવેર દાળની ખીચડી અને કઢી
#ડિનર#ભાત#એપ્રિલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કઈ ભર પેટ નો ખાવું હોય તો તુવેર દાળની ખીચડી અને કઢી બેસ્ટ ઓપ્શન છે. હેલો હેલ્ધી અને પચવામાં પણ સરળ. અને કરવામાં પણ સરળ. આ ખીચડી આપણે નાના બાળકોથી લઇ વૃદ્ધો અને વડીલો બધાને આપી શકે છે તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ઢોકળા -એ -સાલસા
#zayakaQueens #ફ્યુઝનવીકગુજરાતી ઢોકળા અને મેક્સિકન સાલસા કોમ્બિનેશન બનાવી છે . Shail R Pandya -
મલ્ટી ગ્રાઈન ઢેબરા
#કાંદાલસણ વિના ની રેસીપી#ડિનર#એપ્રિલ આ ઢેબરા માં મેં ઘઉંનો ઝીણો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ, રાગીનો લોટ અને જુવારનો લોટ, મેથીની ભાજી અને કોથમીરને લઈ ઢેબરા બનાવ્યા છે. જે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે અને પચવામાં પણ સરળતા રહે છે. ખાસ કરીને જુવાર ના લોટ થી વજન વધતું નથી એટલે જેને વજન ઓછું કરવું હોય તેને માટે જુવાર ની રોટલી અને આવા ઢેબરા નો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#HR આ જ્યુસ પીવાથી ગરમી માં પણ રાહત મળે છે. Nidhi Popat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12147067
ટિપ્પણીઓ (3)
કોથમીર
મરચાંની ભૂકી
લીંબુનો રસ. આ બધું ઝીણા સમારી અને મિક્સ કરી લેવું.