રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળ અલગ અલગ વાસણમાં લઇ પાણી થીધોઈ લો. પછી પલાળી દો. આ પ્રકિયા રાત્રે કરવી. સવારે બધુ પાણી કાઢી લો. પછી પહેલા ચોખા અને દાળ અલગ અલગ મીકસર મા પીસી લો. પીસતી વખતે દહી નો ઉપયોગ કરો.
- 2
એક વાસણમાં બન્ને સાથે લઈ લો. રવો ઉમેરો બરાબર મિક્સ કરીને પાંચ કલાક આથો આવા દો. ૧ કલાક તડકામાં રાખો પછી લઈ લો. પાંચ કલાક બાદ આથો આવી જશે.
- 3
વેજીટેબલ કટ કરી લો. ખીરા ની અંદર મીઠું અને વેજીટેબલ મીકસ કરો અને નોનસ્ટિક તવા પર આ રીતે સેઈપ મા મૂકી બને સાઈડ બ્રાઉન કલર થાય ત્યાં સુધી સેકો બને સાઈડ તેલ લગાવી ને મીડીયમ ગેસ પર સેકો. ઉપર વઘારે તીખુ જોઈએ તો ચપટી મરચા પાઉડર ઉમેરો. હેલ્ધી અને ટેસ્ટી ઉતપમ તૌયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સોજી ઉતપમ
#goldenapron#ટીટાઇમઆ નાસ્તો તમે સવારે કે સાંજે ચા સાથે ખાવાની મજા આવે છે Daksha Bandhan Makwana -
-
રવા ઉતપમ
#સાઉથFriends કયારેક એવું થાય કે રોજ રોજ શું બનાવવું..જે જલ્દી પણ બની જાય ને ટેસ્ટી પણ હોય તો ફિકર ના કરશો આજે હું એવી જ રેસિપી લઈને આવી છું..જે બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે...સાથે સાથે ઘરમાં જ મળી જાય તેવી સામગ્રી થી જ બની જશે.આજે આપડે બનાવીશું એક નવી રેસિપી રવા ઉતપમ જે ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે...જો તમારી પાસે અર્ધી કલાક નો સમય છે તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરો..રવા ઉત્તપમ Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેગી ઉતપમ
#AVમેગી અને ઉતપમ બેવ બાળકો ને ભાવતી વાનગી છે. પણ બેવ વાનગી નુ મીશ્રણ મોટા અને નાના બેવ માટે આકર્ષિત કરે છે. અને મેગી પણ ઘરે જ બનાવેલ હોય તો બાળકો ના સ્વાસ્થ્ય ની પણ ચિંતા રહેતી નથી. Mira Rughani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12129067
ટિપ્પણીઓ