રાંધવાની સૂચનાઓ
- 1
તેલ મૂકી મકાઈ પૌવા,બી, સળી તળી લેવી.
- 2
વધારાનું તેલ કાઢી મમરા વઘારી લેવા.તેમાં ચાટ મસાલો,સંચળ પાઉડર ઉમેરી સરખું મિક્સ કરી ડબા માં સ્ટોર કરી લેવું.સાંજનો મનગમતો નાસ્તો રેડી
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મમરા મકાઈ પૌવા ચેવડો (Mamara Makai Poha Chevda Recipe In Gujarati)
મને દરરોજ સવારના બ્રેકફાસ્ટમાં મમરા તો જોઈએ જ ક્યારેક મમરા મકાઈના પૌવા અને શીંગદાણા વાળો ચેવડો અને ક્યારેક સિમ્પલ વઘારેલા મમરા જ . તો આજે મેં મમરા મકાઈ પૌવાનો ચેવડો બનાવ્યો. Sonal Modha -
મિક્સ ચેવડો (Mix Chevdo Recipe In Gujarati)
#સાતમ આઠમ રેસિપી#ડ્રાય રેસિપી#મિક્સ ચેવડો #શ્રાવણમે આજે મિક્સ ચવાણું બનાવ્યું છે અમે સાતમ ઠંડુ નથી ખાતાં પણ આવું ફરસાણ બનાવીએ છીએ તો શેર કરું છું Pina Mandaliya -
-
ચટપટા મમરા (Chatpata Mamara Recipe In Gujarati)
મને દરરોજ સવાર ના નાસ્તા માં ડાયજેસટીવ બિસ્કિટ અને વઘારેલા મમરા દૂધ સાથે જોઈએ.તો આજે મેં થોડા અલગ રીતે ચટપટા મમરા બનાવ્યા. Sonal Modha -
-
મકાઈ ના પૌવા અને મમરા નો ચેવડો (Makai Poha Mamara Chevda Recipe In Gujarati)
#CJM2#Cookpadindia Rekha Vora -
-
ચેવડો(chevdo recipe in gujarati)
#સાતમ ( સાતમ આવતા ની સાથે બધા ના ઘર માં તાવડા ચાલુ થઇ જાય છે તો આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે મકાઈ ના પૌવા નો ચેવડો લાવી છું ) Dhara Raychura Vithlani -
-
-
પાપડ પોંવા ચેવડો(papad pauva chevdo in gujarati)
#GA4#week23આજે મેં પોંવા અને પાપડ નો ચેવડો બનાવ્યો છે જે એક ચટપટા નાસ્તા નું પરફેક્ટ ઓપ્શન છે Dipal Parmar -
-
-
-
ફુદીના થી વધારેલા મમરા (Mint Vagharela Mamra Recipe In Gujarati)
આ મારી પ્રથમ વાનગી છે જે હું post કરું છું. આ સ્વાદ ની સફર માં add કરવા બદલ હું રિકુબેન રાઠોડ નો આભાર માનું છું#KS4#SJ Archana Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16311946
ટિપ્પણીઓ (2)