રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લો. ત્યાર બાદ એક બાઉલ મા તલ શિગદાણા નો ભુકો 1 બાફેલું બટાકા બધાં જ મસાલા કરો. તેમા લીંબુ નો રસ ખાંડ ગરમ મસાલો મીઠું બધું મિક્ષ કરી નાના ગોળા વાળી લો
- 2
ત્યાર બાદ બાકી ના બટાકા ને ફોલી ને મેસ કરી તેમા કોથમીર ને મીઠું નાખીને હલાવી ને હાથ થી થેપી તેની અંદર મસાલા વાળો ગોળો મુકી પેટીસ તૈયાર કરો.
- 3
પછી એક બાઉલ મા તપકીર નો લોટ લઈ તેમા પેટીસ રગદોળી લો.
- 4
ત્યાર બાદ એક કડાઈ મા તેલ મુકી પેટીસ તળી લો. તૈયાર છે ફરાળી પેટીસ મે તેને ગળી ને શિગદાણા ની ચટણી સાથે સર્વ કરી છે ઘણાં દહીં પેટીસ પણ કરે છે. આભાર
Similar Recipes
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
# SFR#SJR શ્રાવણી સોમવાર નો ફરાળ ઈશ્રવર્ને પ્રાથૅના કે બસ બધાં આનંદ માં રહે ને કુકપેડ પોતાની ઉંચાઈ ના શીખરો સર કરે. HEMA OZA -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
ઉપવાસ ની રાણી બધાં લગભગ બનાવતા જ હોય છે. બફવડા પણ કે છે. HEMA OZA -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#CTમારા ગ્રામ જૂનાગઢની મોડર્ન ની ફરાળી પેટીસ ફેમસ છે. ગિરનાર ફરવા આવે અને ફરાળી પેટીસ ખાવા ન જાય તેવું બને જ નહીં. તો અહીંયા હું મોડર્ન ની ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી મુકેશ Tanvi vakharia -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#shravanspecialrecipie#Cookpadindia#Cookpadgujrati Jigna Shukla -
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB #week15ઈનસ્ટ્ન્ટ અને હેલ્ધી, ટેસ્ટી મારા સાસુ મા એ શીખવેલ પેટીસ. Avani Suba -
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16026845
ટિપ્પણીઓ