પોટેટો પીનવ્હીલ્સ (Potato pinwheels Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને ધોઈને બાફી લેવા. છાલ ઉતારી બધા બટેટા ખમણી લેવા.
- 2
અમરેલા બટેટા ની અંદર આદુ મરચા વાટી નાંખવા. કોથમીર મીઠું મરીનો ભૂકો લીંબુ લાલ મરચું ખાંડ ઉમેરી સરખી રીતે મિક્સ કરવું. મેંદામાંથી બે ચમચી મેંદો અલગ એક વાટકીમાં લઇ લેવો. તેમાં ઘીનું મોણ નાખી મીઠું નાખી કઠણ લોટ બાંધવો. સમોસા જેવો લોટ બાંધવો. લોટને 15 મિનિટ ઢાંકી રાખી મૂકો.
- 3
એક વાત કેમ આ બે ચમચી મેંદો લઈ તેમાં પાણી ઉમેરી એકદમ પાતળુ ખીરું કરવું. તૈયાર કરેલા મેંદાના લોટમાંથી મોટું ગોયણુ લઈ એકદમ પાતળી રોટલી વણવી.
- 4
વણેલી રોટલી ઉપર બટેટાનો માવો પાથરી દેવો. પછી તેનો રોલ વાળી અડધા ઈંચના પીસ કરવા.
- 5
પીસ ને હળવા હાથે દબાવી દેવા. તેને તૈયાર કરેલા મેંદાના ખીરામાં બોળી એકદમ ધીમા ગેસે તળી લેવા. તૈયાર થયેલા પોટેટો પીન વ્હીલ્સ ટોમેટો કેચપ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પંચલોટ પાલક ને કોથમીર ચીલા
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. સવારે આ નાશતો કરવા થી સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખો. ઓસ્ટ્સ થી ભરપૂર ફાઈબર મળે છે Rachna Solanki -
-
-
રાઈસ-પોટેટો પનિયારામ (rice potato paniyaram recipe in Gujarati)
#ભાત#પોસ્ટ3પનિયારામ એ દક્ષિણ ભારતીય વાનગી છે જે એક ખાસ પ્રકાર ના વાસણ માં બને છે. જેનાંથી આપણે સૌ માહિતગાર જ છીએ. દક્ષિણ ભારતીય પનિયારામ ચોખા - દાળ ના ખીરા થી બને પણ આપણે આપણી કલ્પનાશક્તિ પ્રમાણે અને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ. આમ પણ રસોડું એ ગૃહિણીઓ ની પ્રયોગશાળા જ છે ને.?આજે મેં વધેલા ભાત અને સેવપુરી ના બચેલા બાફેલા બટેટા ના પનિયારામ બનાવ્યા છે. લેફ્ટઓવર કા મેકઓવર😊 Deepa Rupani -
-
-
-
-
-
-
પુલાવ ઢોકળા (Pulav dhokla recipe in gujrati)
#ભાત. આ ઢોકળા મે સવારે બનાવેલા પુલાવ થોડો બચ્યો હતો એમાં થી બનાવ્યા છે. ખુબજ ટેસ્ટી અને સોફ્ટ બન્યા છે. અને કોઈપણ ઝંઝટ વિના આરામ થી ખુબ સેહલી રીત થી બની જાય છે. જરૂર થી હવે તમે પુલાવ બનાવો ત્યારે ટ્રાય કરજો. Manisha Desai -
-
-
-
-
-
#, પોટેટો ચિઝી ટિકી (potato chees tikki recipe in Gujarati)
#goldenapron3#wick25#Katlat#માઇઇબુક#પોસ્ટ24ભાત વધ્યા હોય તેમાં ટેસ્ટી ને સ્વાદિષ્ટ કટલેટ બનાવી શકાય છે..જે ચીઝ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગશેNamrataba parmar
-
-
-
પોટેટો બર્ડ હાઉસ Potato Bird House
આ એક વેજીટેરિયન રેસીપી જ છે. બટાકા માંથી ઘણી અવનવી રેસીપી તો આપણે બનાવતા જ હોઈએ પરંતુ આ રેસીપી તેનાથી બિલકુલ જ અલગ અને નવીન રેસીપી છે. જેમાં આપણે બટાકા માંથી બર્ડ હાઉસ બનાવીશું.megha sachdev
-
-
-
મિક્સ વેજ. મુઠીયા ઢોકળા
સૌપ્રથમ એક વાસણ મા ઝીણી છીણેલી દુધીછીણેલુ ગાજર, છીણેલો મૂળો, છીણેલુ બટાકા, છીણેલીડુંગળી, છીણેલુ કોબીજ, સમારેલી મેથી, સમારેલી કોથમીરવાટેલા આદુ મરચા લસણની પેસ્ટ નાંખીને બધું બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેમાં બાજરા નો લોટ,ઘઉ નો લોટ અને ચણા નો લોટ નાખવો ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ,હળદર ,ધાણા જીરૂ પાઉડર, ગરમ મસાલો , ખાંડ ખાવાનો સોડા,લીંબુ નાખીને બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેના મુઠીયા વાળીને વરાળ મા બાફી લેવા 10 મિનીટ માટે ત્યાર બાદ તે ઠંડા થાય પછી તેને કાપી નાખવાત્યાર બાદ વઘાર માટે એક વાસણ તેલ લઈ તે ગરમ થાય પછી તેમાં રાઈ, હિંગ, તલ, મીઠો લીમડો નાખી તતડે પછી તેમા ઢોકળાં નાખીને બરાબર હલાવવું ત્યાર બાદ તેને પ્લેટ મા લઈ કોથમીર થી ઞાનીઁશ કરવુ અને ટોમેટો કેચપ તથાલીલી ચટણી સાથે સર્વ કરવું. સાથે ચોખા નો પાપડ અને ચાસાથે સવૅ કરવુ. Nilam Chotaliya -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલઆ એક વેજ ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે ઓળખાય છેદરેક રેસ્ટોરન્ટ પર મળે છેખુબ સરસ બન્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે પણ જરૂર બનાવજો#EB#week12 chef Nidhi Bole -
-
પોટેટો કોર્ન ચીઝી લોલીપોપ(potato lolipop Recipe in Gujarati)
#GA4 #week1ચોમાસામાં ગરમાગરમ ખાવાનું મન થાય એટલે બાળકો ને બધા ન્યુટ્રીશન મળે એટલે હેલ્ધી લોલીપોપ બનાવ્યા જે બાળકો હોશે હોશે ખાય. Avani Suba -
More Recipes
ટિપ્પણીઓ (5)