ઘઉંના લોટની ચીઝ બટર ગાર્લિક નાન (Wheat cheese butter garlic naan recipe in Gujarati)

ઘઉંના લોટની ચીઝ બટર ગાર્લિક નાન (Wheat cheese butter garlic naan recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલમાં લોટ લઇ તેમાં વચ્ચે ખાડો કરી તેમાં તેલ બેકિંગ પાવડર સોડા ખાંડ મીઠુ દહીં નાખી મિક્સ કરી 30મિનિટ સુધી હલાવીને એકટીવેટ કરી લો અને પછી લોટ સાથે મિક્સ કરી લો અને હુંફાળા દૂધથી લોટ બાંધી લો સોફ્ટ લોટ બાંધી લો અને તેલ લગાવી લોટને 7મિનિટ સુધી કૂણવી લો અને અડધો કલાક રેસ્ટ આપો અડધો કલાક પછી તેમાંથી લુઓ લઇ પાટલી પર લોટ લગાવી લુઓ લો અને તેની પર તેલ લગાવી ઉપર જીણું સમારેલું લસણ કાળા તલ જીણા સમારેલા લીલા મરચા અને લીલા ધાણા નાખી થોડું દબાવી વણી લો પછી નાનને હથેળી પર ઉંધી કરી પાણી લગાવી ગરમ તવી પર મુકો
- 2
પાણી વાળો ભાગ તવી પર રાખવો અને દબાવી લેવું અને થોડા બબલ્સ આવી જાય એટલે તવીને નાન સાથે ઉંધી કરી સેકી લો ધીમા તાપે સેકવું નાન સેકાઈ જાય એટલે પ્લેટમાં લઇ બટર લગાવી ઉપર ચીઝ નાખી છોલે ચણા રાઈતા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વ્હીટ ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)
#AM4ઘઉં ના લોટની નાન એકદમ સોફ્ટ બને છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક રહે છે. આ નાન પચવા માં પણ ખૂબ જ આસાન રહે છે. Hetal Siddhpura -
-
ઘઉં ના લોટની ઈન્સ્ટન્ટ બટર ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)
#GA4#week24 Riddhi Ankit Kamani -
હરિયાળી ગાર્લિક બટર નાન (Hariyali Garlic Butter Naan Recipe In Gujarati)
#NRC#cookpadgujaratiમેં આજે ઘઉં અને મેંદાના લોટના ઉપયોગ થી તેમજ યીસ્ટ વગર સ્પીનચ ગાર્લિક બટર નાન બનાવી છે જે હોટલમાં હોય એના કરતાં પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
-
-
ચીઝ બટર નાન (Cheese Butter Naan Recipe In Gujarati)
ચીઝ બટર નાનCheese Butter Naanમને નાન વધારે કંઈ ભાવતી વાનગી નથી પણ જો આ રીતે ચીઝ બટર નાન મળે તો જલસો થઈ જાય.મે વિચાર્યુ કે કેમ ના આપડે ઘરે આ નાન બનાવીયે તો ફર્સ્ટ ટ્રાયલ સક્સેસ્ફૂલ થયો. ઘર માં બધાને ખુબ ખુબ ગમી ગઈતો ચોલો બનાવીયે Deepa Patel -
-
તંદુરી બટર ગાર્લિક નાન (Tandoori Butter Garlic Naan Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
ગાર્લિક તવા નાન (Garlic Tava Naan Recipe In Gujarati)
નાન બનવા માટે તંદુર હોવું જરૂરી નથી, તમે ઘરે પણ તેનો આનંદ માણી સકો છો. Nilam patel -
-
બટર નાન(ઘઉંની) (Wheat Flour Butter Naan Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shah Prity Shah Prity -
More Recipes
ટિપ્પણીઓ