ચટપટી રગડા પેટીસ ભેળ (Chatpati Ragda Pattice Bhel Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#PS અમને આવી રગડા પેટીસ ભેળ બહુ ભાવે ને મારા સસરા ને પણ તો આજે બનવી છે તો શેર કરું છું

ચટપટી રગડા પેટીસ ભેળ (Chatpati Ragda Pattice Bhel Recipe In Gujarati)

#PS અમને આવી રગડા પેટીસ ભેળ બહુ ભાવે ને મારા સસરા ને પણ તો આજે બનવી છે તો શેર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો લીલા વટાણા
  2. ૧/૨ વાટકીછોલે ચણા
  3. ૧/૨ વાટકીસફેદ વટાણા
  4. ૧ ટે.સ્પૂન અજમો
  5. ૧ ટે.સ્પૂનહળદર
  6. ૧ ટે. સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  7. ૧ ટે. સ્પૂનગરમ મસાલો
  8. ૧ ટે.સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  9. ઝીણું સમારેલું ટમેટું
  10. ૧ ટે સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  11. પેટીસ બનાવવા માટે
  12. બટાકા
  13. ૧ વાટકીપૌંઆ
  14. ૧ ટે.સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  15. સ્વાદ અનુસારમીઠું
  16. ઝીણી સમારેલી કોથમીર
  17. ચપટીહળદર
  18. ૧ ટે.સ્પૂનમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીલા વટાણા ચણા ને સફેદ વટાણા ને ગરમ પાણીમાં પલાળો ૬ થી ૭ કલાક પલાળી રાખવા

  2. 2

    પછી કૂકર માં ૨ થી ૩ સીટી મારી દો ચડી જાય પછી એક પેન કઢાઈ માં તેલ ગરમ કરો ને તેમાં અજમો નાખી દો પછી આદુ મરચાની પેસ્ટ સાંતળી ને તેમાં લાલ સુકા મરચા તજ લવિંગ નાખી બરાબર હલાવો

  3. 3

    હવે તેમાં સ્વાાનુસાર મીઠું લાલ કાશ્મીર મસાલો ને હળદર નાખી હલાવો પછી તેમાં ગરમ મસાલો નાખો ને બનાવેલી ખજૂર આમલીની ચટણી પણ એડ કરી દો ને સરસ હલાવી લો બસ ૧૦ મિનિટ માટે ધીમા તાપે ચઢવા દો પછી તેણે નીચે ઉતારી ઉપર કોથમીર છાંટી ગરમા ગરમ સર્વ કરો

  4. 4

    ઉપર બનાવેલી પેટીસ ઉમેરો રગડા સાથે પેટીસ બહુ જ સરસ લાગે છે ગળી ચટણી ને સેવ સાથે પીરસો really superb Lage che 👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes