ફ્રુટ સલાડ(fruit salad recipe in gujarati)

Priti Patel
Priti Patel @Priti_1189
vadodara

ફ્રુટ સલાડ(fruit salad recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧ લિટરદૂધ
  2. સમારેલું ચીકુ
  3. સમારેલું સફરજન
  4. સમારેલું કેળા
  5. ૧ કપદાડમના બીજ
  6. ૩ ટેબલ સ્પૂનકસ્ટર્ડ પાઉડર
  7. થી ૧૦ ટેબલ ચમચી ખાંડ
  8. ૧/૪ ટી સ્પૂનકેસર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર અને કેસર નાખી બરાબર મિક્સ કરી એ એક બાજુ મુકો

  2. 2

    એક તપેલી માં દૂધ ઉકાળો અને તેમાં ખાંડ ઓગળી લો

  3. 3

    હવે કસ્ટર્ડ મિશ્રણ નાખી બરાબર મિક્ષ કરી લો. ખાતરી કરો કે કોઈ ગઠ્ઠો ન બને અને સતત હલાવતા રહો

  4. 4

    દૂધને ઠંડુ કરો અને ત્યારબાદ તેમાં ચીકુ, સફરજન, કેળું અને દાડમ નાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Patel
Priti Patel @Priti_1189
પર
vadodara

Similar Recipes