ખીચડી અને દૂધી નું શાક

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ખીચડીયા ચોખા
  2. 1/4મગની ફોતરાં વાળી દાળ
  3. સ્વાદ મુજબ સિધાલૂ
  4. 1/4હળદર
  5. 1ચમચો ઘી
  6. 4 1/2વાટકા પાણી
  7. શાક માટે
  8. 100 ગ્રામદૂધી
  9. સ્વાદ મુજબ સિધાલૂ
  10. 2ચમચા તેલ
  11. 1/2 કપપાણી
  12. 1/4હિગ
  13. 1/2હળદર
  14. 1 ચમચીધાણાજીરું
  15. 1 1/2 ચમચીલાલ મરચું
  16. 1/4ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધી ને સમારી લો. હવે કૂકરમાં તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે હિગ નાખી પછી દૂધી ઉમેરો.હવે બધા મસાલા એડ કરી હલાવો. હવે પાણી ઉમેરી 2થી3વ્હીસલ વગાડો.શાક તૈયાર

  2. 2

    કૂકરમાં દાળ ચોખા મિક્સ કરી પાણી થી ધોઈ લો. હવે સાડાચાર ગણુ પાણી ઉમેરો.સિધાલૂ,હળદર,ઘી ઉમેરો.હવે 8જેટલી વ્હીસલ વગાડો.

  3. 3

    હવે દહીં અને તળેલા લીલા મરચાં સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes