દહીંવડા

VAISHALI KHAKHRIYA.
VAISHALI KHAKHRIYA. @Vaishu_23984098
Dwarka

#માઇઇબુક #સુપરશેફ 2
Post 2
ચોમાસાની ઋતુમાં બધાને ખૂબ જ ભાવશે.ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી 😍😍.

દહીંવડા

#માઇઇબુક #સુપરશેફ 2
Post 2
ચોમાસાની ઋતુમાં બધાને ખૂબ જ ભાવશે.ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી 😍😍.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 2કપ મગની દાળ
  2. 1કપ અડદની દાળ
  3. 2કપ દહીં
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1ચમચી દળેલી ખાંડ
  6. 1ચમચી મરચું પાઉડર
  7. તેલ તળવા માટે
  8. 2ચમચી મસાલા શીંગ
  9. સેવ ગાર્નિશ કરવા માટે
  10. ઘાણાભાજી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગની દાળ અને અડદની દાળને સારી રીતે ધોઈ લો અને તેને 5થી 7 કલાક પલાળી લો.

  2. 2

    હવે તેનુ પાણી કાઢી લો અને તેમાં દહીં એડ કરો અને મિક્સરમાં ક્રશ કરી લો.

  3. 3

    તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરો.હવે તેના ભજીયા ઉતારી લો. તેને ઠંડા પાણીમાં ઉમેરો. થોડીવાર માટે રહેવા દો.

  4. 4

    હવે હાથથી દબાવી ને કાઢી લો.એક બાઉલમાં વડા એડ કરી અને દહીં ઉમેરો. હવે મીઠું, મરચું પાઉડર, જીરું પાઉડર, દળેલી ખાંડ, ઘાણાજીરૂ ઉમેરો.

  5. 5

    હવે તેમાં સેવ અને મસાલા શીંગ ઉમેરો.તૈયાર છે દહીં વડા. બધા ને ખૂબ જ ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
VAISHALI KHAKHRIYA.
VAISHALI KHAKHRIYA. @Vaishu_23984098
પર
Dwarka
I am working women but I am always ready to learn new recepies. This Lock down give me a chance to learn something New. Thank you Cookpad to give me a platform.
વધુ વાંચો

Similar Recipes