મોનેકો મીનીપીઝા (Monaco Mini Pizza Recipe In Gujarati)

Disha Bhindora
Disha Bhindora @cook_25653278
Wakaner

#ચીઝી મોનૅકો બાઇટ્સઃ આ વાનગી ઝટપટ બની જાય છે અને બાળકોને વધારે પસંદ પડે છે બાળકોને ભૂખ લાગે છે ત્યારે તેને અલગ અલગ વસ્તુ નાસ્તા માટે જોઈએ છે બાળકોને મિની પિઝા ખૂબ જ પસંદ પડે છે

મોનેકો મીનીપીઝા (Monaco Mini Pizza Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#ચીઝી મોનૅકો બાઇટ્સઃ આ વાનગી ઝટપટ બની જાય છે અને બાળકોને વધારે પસંદ પડે છે બાળકોને ભૂખ લાગે છે ત્યારે તેને અલગ અલગ વસ્તુ નાસ્તા માટે જોઈએ છે બાળકોને મિની પિઝા ખૂબ જ પસંદ પડે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
૨થી૩ વ્યક્તિ
  1. 1 પેકેટમૉનેકો બિસ્કીટ
  2. 1 ક્યુબચીઝ
  3. 1 કપડુંગળી
  4. 1 કપટામેટાં
  5. 1 કપમકાઈ ના દાણા
  6. 1 નંગમરચા
  7. જરૂર મુજબચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં મોનેકો બિસ્કીટ ગોઠવી લો પછી પછી સ્ટફિંગ તૈયાર કરો સ્ટફિંગ માં બાફેલા મકાઈના દાણા

  2. 2

    ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટાં અને ઝીણા સમારેલા મરચા ચાટ મસાલો નાખીને મિક્સ કરો તેની અંદર ચીઝમિક્સ કરવું હોય તોપણ ચાલે.

  3. 3

    પછી સ્ટફીગ બિસ્કીટ ઉપર લગાવો પછી તેમાં ચીઝ, કોથમરી નાખીને જો માઇક્રોવેવ હોય તો તેમાં બે-ત્રણ મિનિટ બેક કરવું પછી તેને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Bhindora
Disha Bhindora @cook_25653278
પર
Wakaner

Similar Recipes