રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આદુ-મરચાની પેસ્ટ બનાવી લો
- 2
ત્યારબાદ ડુંગળી ની પ્યુરી અને ટામેટાની પ્યુરી કરી લો અને લસણની પેસ્ટ બનાવી લો
- 3
હવે એક પેનમાં તેલ મૂકો તેલ થાય એટલે તેમાં રાઈ નાખો
- 4
હવે તેમાં જીરું નાખો
- 5
બધું તતડે એટલે તેમાં હિંગ નાખી આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સાંતળો
- 6
ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ ટામેટાની પેસ્ટ નાખી થવા દો
- 7
હવે તેમાં દહીં નાખી મિક્સ કરો
- 8
ત્યારબાદ તેમાં હવે બધા મસાલા કરો અને મિક્સ કરો ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે પાણી નાખો અને ખદખદવા દો
- 9
પાણી ઊકળી જાય ત્યારબાદ તેમાં વણેલા ગાંઠિયા નાખી એક મિનિટ થવા દો ત્યારબાદ ગેસ બંધ કરી ઢાંકી રાખો
- 10
તૈયાર છે આપણું વણેલા ગાંઠિયા નું શાક.
- 11
હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લો ત્યારબાદ તેમાં અને મુઠી પડતું મોણ નાખી લોટ બાંધી લો
- 12
હવે તેને ઢાંકી દસ મિનિટ રહેવા દો
- 13
ત્યારબાદ તેને લૂઆ કરી મિડિયમ થી ભાખરી વણી લો અને તાવડીમાં તેને કડક સેકી લો. હવે તેમા ઘી લગાડી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી ગાંઠિયાનું શાક અને ભાખરી
#goldenapron2#Gujarat#week1કાઠિયાવાડમાં કોક દિ ....તુને ભૂલોને ...ભૂલો પડ ભગવાન ..... ને થાને મારો મહેમાન.... તને સ્વર્ગ ભુલાવુ શામળા..... કાઠિયાવાડની તમે કોઈ પણ વાનગી લઇ લો. તમને ભાવશે જ. તો ચાલો આજે આપણે ગાંઠિયાનું શાક અને ભાખરી બનાવી. Bansi Kotecha -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek 9#RC1Yellowકાજુ ગાંઠિયા નું શાક કાઠીયાવાડી હોટલમાં મળતું હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે મેં આજે ઘરે બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
-
ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)
#AM3ગાંઠીયા નું શાક અમારા કાઠિયાવાડી ઘરમાં ખૂબ જ ટેસ્ટી બને.. હમણાં તો ઉનાળામાં લીલોતરી શાક ની અછત પડે એટલે કે અચાનક મહેમાન આવી ચડે તો.. ઘરમાં શાક હાજર ન હોય તો.. ગાંઠીયા તો અમારા કાઠિયાવાડી ઘરમાં હોય જ.. એટલે ફટાફટ બની જાય..અને ટેસ્ટ માં પણ લાજવાબ .. હોટેલ કરતા પણ સારૂ થઈ જાય.. Sunita Vaghela -
-
વટાણા અને બટાકા નું લસણિયું શાક (Vatana Bataka Lasaniyu Shak Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી અને ગાંઠિયા નું કાઠિયાવાડી શાક
# MH શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને તેની સાથે રોટલા, ઘી અને ગોળ ખાવા ની ખુબ જ મઝા આવે છે. આ શાક ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ