રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકાબુલી ચણા
  2. 1 ચમચીનિમક
  3. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  4. 2 ટેબલ સ્પૂનબટર
  5. 2 ટેબલસ્પૂનતેલ
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. 2ટમેટા ની પ્યુરી
  11. 3 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  12. અડધી ચમચી હિંગ
  13. અડધી ચમચી જીરૂ
  14. 1/2ખાંડ
  15. 1લીંબુ નો રસ
  16. પૂરી.માટે
  17. 1બાઉલમાં ઘઉંનો લોટ
  18. જરૂર મુજબ નીમક
  19. 2 ચમચીતેલ મોણ માટે
  20. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ છોલે ચણા ને ૪ થી ૫ કલાક પલાળી રાખો. ત્યારબાદ નમક નાખી છ સિટી કરી લો.

  2. 2

    હવે એક પેનમાં તેલ અને માખણ નાકવું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમા જીરુ હિંગ નાખી ટમેટાની પ્યુરી નાખો. હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખી સાંતળો.

  3. 3

    ત્યારબાદ તેમાં હળદર નિમક લાલ મરચું ધાણાજીરુ ગરમ મસાલો ખાંડ નાખી ચડવા દો અને તેલ છૂટે પછી તેમાં બાફેલા ચણા નાખું.

  4. 4

    હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી પાંચ મિનિટ ચડવા દો

  5. 5

    ત્યારબાદ તેમાં કોથમીર ના ફોર્મ લીંબુ નાખી મિક્સ કરો. તૈયાર છે આપણા છોલે

  6. 6

    એક બાઉલમાં ઘઉંનો લોટ લો તેમાં અને મોણ નાખી લોટ બાંધી લો ત્યાં પાંચ પાંચ મિનિટ રેસ્ટ આપો.

  7. 7

    તેમાંથી નાના નાના લૂઆ કરી થોડી ભરી એવી પૂરી વણી લો

  8. 8

    હવે તેને ગરમ તેલમાં તળી લો તૈયાર છે આપણી પુરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes