પીઝા ટ્વિસ્ટી

#કૂકર
આ ડીસ સુપ સાથે પીરસવામાં આવે છે અને સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.અને જયારે ખાઈએ તયારે પીઝા સોસ અને ચીઝ નો ટેસ્ટ એકદમ યમી લાગે છે.જનરલી ઓવન મા બને છે પરંતુ મે ઈડલી ના કૂકર મા બનાવી છે.
પીઝા ટ્વિસ્ટી
#કૂકર
આ ડીસ સુપ સાથે પીરસવામાં આવે છે અને સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.અને જયારે ખાઈએ તયારે પીઝા સોસ અને ચીઝ નો ટેસ્ટ એકદમ યમી લાગે છે.જનરલી ઓવન મા બને છે પરંતુ મે ઈડલી ના કૂકર મા બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ૨ ચમચી ખાંડ લો તેમા હુંફાળુ પાણી નાખી ખાંડ ઓગળી જાય તયા સુધી હલાવી દો અને તેમાં યીસ્ટ નાખી હલાવી ૧૦ મિનિટ સુધી ઢાંકી દેવું૧૦ મિનિટ પછી યીસ્ટ આ રીતે એકટીવ થઈ જાય છે.
- 2
લોટ બાંધવા માટે એક બાઉલમાં મેંદો લો અને તેમાં મીઠું સ્વાદ મુજબ, તેલ, લસણ પાવડર, ચીલી ફ્લેક્ષ, મિક્ષ હબસ ઉમેરો. એકટીવ યીસ્ટ તેમાં નાખી દીકરો લોટ બાંધી લો.હવે લોટ ને કલીન પ્લેટફોર્મ પર લઈ લગભગ ૧૦ થી ૧૨ મિનિટ સુધી મસળીને સમુથલોટ તૈયાર કરી લો.વચ્ચે બટર લગાવી ને મસળવુ.૨ કલાક સુધી ગરમ જગ્યાએ ઢાંકી મુકી દેવું.
- 3
૨ કલાક મા લોટ ફુલી ને ડબલ થઇ જાય છે.પંચ મારી બધી એર કાઢી લેવાનું. કલીન પ્લેટફોર્મ પર લો અને ફરી ૨થી૩ મિનિટ સુધી મસળી લો. હવે તેમાં થી ત્રણ ભાગ કરી લો.
- 4
હવે લુવા લઈ મોટી રોટલી વણી લો. ડીસ મા રાખી લો. તેના પર પીઝા સોસ લગાવી દો. ચીઝ ખમણી ને નાખી લો.
- 5
એજ રીતે બીજી વણી લો અને તેના પર પાથરી દો અને ફરી થી એજ રીતેન પિઝા સોસ અને ચીઝ પાથરવું.ત્રીજી રોટલી વણી ઢાંકી દેવું.
- 6
હવે એક નાની વાટકી લઈ વચ્ચે મુકી દો. અને છરી વડે બાજુ નો ભાગ કાપી લો.અને ટ્વિસ્ટ કરી કિનારે દબાવી લો.અને બીજી વાર ૩૦ મિનિટ માટે ફુલવા માટે મૂકી દો.
- 7
હવે ઈડલી ના કૂકર ને ૧૦ મિનિટ સુધી ગરમ કરી લો.બેક કરતાં પહેલાં બટર લગાવી દેવુ.પીઝા ટ્વિસ્ટી ને ગરમ કૂકર મા ૩૦ મિનિટ સુધી બેક કરવા માટે મૂકી દો.
- 8
બેક થઈ જાય પછી ફરી તેના પર બટર લગાવી દેવું જેથી આપની પીઝા ટિવસ્ટી એકદમ સોફ્ટ રહે.મેયોનેઝ ડીપ જોડે અથવા ગરમ સુપ્રત સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ગર્લિક બ્રેડ ઈન કૂકર
#કૂકરડોમિનોઝ જેવી ટેસ્ટી અને સોફ્ટ બે્ડ હવે ઘરે આસાનીથી બની જાય છે અને તે પણ કૂકર મા... એકવાર જરૂર થી બનાવજો. Bhumika Parmar -
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
-
લેમન કોરીએન્ડર સુપ
#સ્ટાર્ટસુપ એક એવી ડીસ છે કે ગમે ત્યારે પી શકાય છે. ચાઈનીઝ સુપ તો બધા પીતા જ હોય છે પરંતુ મે આજે લેમન કોરીએન્ડર સુપ બનાવ્યું છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થી પણ છે. Bhumika Parmar -
ગુજરાતી લઝાનિયા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકલઝાનિયા એ ઈટાલિયન ડીસ છે.પરંતુ હવે ઈન્ડિયા મા પણ ખૂબજ ખવાય છે.આજે મે ગુજરાતી ટચ આપી લઝાનિયા બનાવ્યા છે.ઈટાલિયન લઝાનિયા મા લઝાનિયા સીટ ને બોઈલ કરી ઉપયોગ કરે છે સાથે શાકભાજી વપરાય છે પરંતુ મેં રોટલી નો ઉપયોગ કરી ગુજરાતી લઝાનિયા બનાવ્યા છે.જે ખૂબ જ સરસ બન્યું છે. Bhumika Parmar -
પનીર ભુરજી કોઈન પીઝા
#પનીરપીઝા નામ લેતા જ મો માં પાણી આવી જાય. નાના થી લઇને મોટા સૌને ભાવતી વાનગી. પનીર કોન્ટેસ્ટ ને ધ્યાન મા રાખી મે પનીર ભુરજી કોઈન પીઝા બનાવ્યા છે જે ખાવાની ખરેખર ખૂબ જ મજા આવી છે. અને સ્વાદ મા પણ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ચોકલેટ કેક ઈન કૂકર
#કૂકરઆ આટા કેક મે કૂકર મા બનાવી છે. ઓવન જેવી જ સોફ્ટ અને પોચી બની છે. અને સરસ ફુલી પણ છે. Bhumika Parmar -
પીઝા પરાઠા
#પરાઠાથેપલાનાના થી લઇ મોટા પીઝા તો બધા વેજ ભાવે છે.પરંતુ આજે હું પીઝા નહીં પણ પીઝા ના પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
વેજ ચીઝ સ્પેગેટી બોલ્સ વીથ ડીફ્રન્ટ ડીપ
#ખુશ્બુગુજરાતકી#તકનીકઆપણે બધા ઘરે સ્પેગેટી તો બનાવીએ જ છીએ. અને વાઈટ સોસ પાસ્તા પણ. પરંતુ આ બંને ને મિક્ષ કરી કશું બનાવ્યું છે?? ના... તો આજે મેં આ બંને ને મિક્ષ કરી થોડા મનપસંદ વેજીટેબલ અને ચીઝ ઉમેરી બોલ્સ બનાવ્યા છે જેને મે અલગ અલગ ડીપ સાથે સર્વ કરયા છે. Bhumika Parmar -
ચીઝ માર્ગરીટા પીઝા
#JSR#RB16#week16#Domino's_style#cookoadgujarati#Cookpadindia ચીઝ માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ તૈયાર હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Daxa Parmar -
ઈટાલિયન રવા ડિસ્ક
આ વાનગી ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. વરસાદ ની સિઝન માટે બેસ્ટ છે. #રવાપોહા Bhumika Parmar -
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
પીઝારિયા સેન્ડવીચ (Pizzaria sandwich recipe in Gujarati)
બહુ જ જલ્દીથી બની જતી ને મોટા-નાના બધાને ભાવે તેવી છે. ચીઝ સાથે ગ્રીલ્ડ કરવાથી અને મેયોનીઝ અને પીઝા સોસ ઉમેરેલું હોવાથી બહુ જ ટેસ્ટી ને યમી લાગે છે.#GA4#week3#sandwich Palak Sheth -
પીઝા (Pizza recipe in gujarati)
પીઝા ખુબ જ સરસ બન્યા છે. મારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવે છે અને આ ઑલીવઝ ના ટોપિંગ સાથે ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં રાગુ અને વેબાનો તૈયાર સોસ મિક્સ કરીને બનાવ્યા છે. સોસ ઘરે પણ સહેલાઇથી બની જાય છે પણ અચાનક નક્કી કર્યું અને બનાવ્યા. તૈયાર સોસ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
પીઝા સ્લાઈડર.(Pizza Sliders Recipe in Gujarati)
#GA4#week22 પીઝા બેઝ વગર પીઝા ની મજા લો.ખૂબ ઝડપથી બને અને સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
#pizza#GA4#week17#cheese#cookpadindia#cookpad_gu ચીઝનું નામ આવે તો સૌથી પહેલા પીઝા જ યાદ આવે.... પીઝા મારા દીકરાના ફેવરીટ છે... કૂકપેડમાં પઝલમાં કી-વર્ડ ચીઝ હોય તો બીજી રેસીપી કેમ બનાવવી... મારા દીકરાનો મને અપ્રીશીયેટ કરવામાટેનો સ્પેશિયલ શબ્દ છે... yummanista.... એ આ શબ્દ બોલે એટલે મારી મહેનત વસૂલ... Sonal Suva -
ડ્રાયફ્રુટ મીની પીઝા (dryfruits mini pizza recipe in Gujarati)
#cookpadTurns4#cookpadIndia#cookpadguj પીઝા મારા દીકરાની ફેવરીટ ડીશ છે. તો હું એમાં નવા નવા ટ્રાય કરતી રહેતી હોય. આજે ઘઉંનો લોટ અને મેંદો બંને ભેગા કરી ડ્રાયફ્રુટવાળા પીઝા બનાવ્યા છે. Sonal Suva -
પીઝા(pizza Recipe in Gujarati)
#trend પીઝા લગભગ બધા ના ફેવરીટ હોય પણ બાળકો ને તો મેગી અને ચીઝ મળે એટલે જલસા જ જલસા Maya Purohit -
નાનખટાઈ
#કૂકરનાનખટાઈ એવી વસ્તુ છે જે બધા ને ભાવે છે. ઓવન મા પણ બને છે પણ જેમની પાસે નથી એ કૂકર મા પણ બનાવી શકે છે અને ઓવન જેવી જ છે કૂકર મા પણ. તો આજે મે કૂકર મા બનાવી છે નાનખટાઈ. Bhumika Parmar -
ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)
#GA4#Week4#Baked#Bellpepperફાર્મ વેજીટેબલ અને મસાલા પનીર વિથ ચીઝ પીઝા. અહીં મેં એક જ પીઝા બે ફ્લેવર્સમા બનાવ્યા છે. અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે. પીઝા એ હોમમેડ બેઝ અને સોસ વડે બનાવ્યા છે. 2 ઈન 1 પીઝા. Urmi Desai -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#Week5#Italianમાર્ગીરીટા પીઝા એક ઇટાલિયન ડીશ છે. ઈટલી ના શેફ એ ઈટલી ની રાણીના સન્માન માં પીઝા માર્ગીરીટા ની શોધ કરી હતી. પિઝા સોસ અને મોઝરેલા ચીઝ ના ટોપીંગ થી આ પીઝા તૈયાર કરવામાં આવે છે. Rinkal’s Kitchen -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
પેપર બેઝ પીઝા
#સ્ટાર#ડિનરઆ બેઝ બહાર મળે છે. પણ ઘરે પણ સરળતા થી બનાવી શકાય છે. ઇન્સ્ટન્ટ બની જાય તેવો છે આ બેઝ. અલગ પ્રકાર ના બેઝ વાળો પીઝા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પીઝા કચોરી
#GA4#Week3#CARROT#POST1#trend 1 તમે પીઝા અને કચોરી તો બહુ ખાધાં હશે પણ હું આજે પીઝા અને કચોરી નું નવું વર્ઝન લઇને આવી છું પીઝા કચોરી હા. હા પીઝા કચોરી વિચાર માં પડી ગયાં ને મેં પણ પહેલી વાર ટ્રાય કરી છે આ રેસીપી ખૂબ જ સરસ બની અને ટેસ્ટી પણ લાગે છે Dimple 2011 -
હોમમેડ પીઝા (Pizza in gujrati)
#ડિનરઆ પીઝા સંપૂર્ણ પણે હોમમેડ છે.જેમા યીસ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.ચોક્કસ બનાવજો તમે બહારના પીઝા ભુલી જશો. Mosmi Desai -
પીઝા પુરી
#GujaratiSwad#RKS#પીઝા પુરી#સ્વપ્નલ શેઠ#૨૨/૦૩/૧૯મેંદા વગર પીઝા જેવો જ ટેસ્ટ અને બાળકો નાં નાસ્તા માટે હેલ્ધી અને ટેસ્ટી પીઝા પુરી. Swapnal Sheth -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
વેજ. ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
પીઝા એક એવું ફૂડ છે જે નાના-મોટા બધા જ પસંદ કરે છે. લગભગ બધા જ પીઝા ખાવા માટે બહાર જતા હોય છે પરંતુ જો તમે આ રીતે ઘરે બનાવો તો બહાર જેવા જ પીઝા બની શકે છે. આ પીઝા ની રેસીપી મે તન્વી છાયા મેડમ પાસેથી ક્લાસમાં શીખી હતી ખૂબ જ ટેસ્ટી પીઝા બને છે.#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
ટિપ્પણીઓ