રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ચોખા નો લોટ
  2. 3વાટકા પાણી
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1 ચમચીજીરું
  5. 1/2 ચમચીપાપડ ખારો
  6. પા ચમચી હિંગ
  7. જીણા સમારેલા આદુ-મરચાં- ધાણા
  8. કોટિગ માટે સેવૈયા (ઘઉં ની સેવ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં પાણી મૂકી તેમાં જીરું, મીઠું, પાપડ ખારો અને હિંગ નાખી 2- 3 મિનિટ ઉકાળો.

  2. 2

    ત્યારબાદ તેમાં ચોખા નો લોટ નાખી વેલણ થી બરાબર મિક્સ કરી લો. ગાઠા ન રહે તે ધ્યાન રાખવું.

  3. 3

    હવે આપણું ખીચુ તૈયાર છે.હવે તેને કાણાં વાળી ચારણી માં લઇ ને વરાળે 2-3 મિનિટ બાફવા મૂકવું.

  4. 4

    બફાઈ ગયા બાદ તેને એક બાઉલ માં લઇ ઠંડુ થવા દેવું.

  5. 5

    પછી તેમાં આદુ, મરચાં, ધાણા નાખી તેમાં આચાર મસાલો નાખી મિક્સ કરી લો.

  6. 6

    ત્યારબાદ તેની સ્ટિક બનાવી સેવ માં રગદોળી ગરમ તેલ માં તળી લેવી.

  7. 7

    હવે તેને સાલસા સોસ, ટમેટો સોસ કે ચીઝ સોસ સાથે સર્વ કરો.

  8. 8

    તો રેડી છે આપણું યમ્મી & ટેસ્ટી ખીચુ- ફ્રાય.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes