રોસ્ટ પીનેટ ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બી ને ધીમા તાપે શેકી લો
- 2
પછી ઠંડુ પડે એટલે ફોતરા કાઢી લો
- 3
પછી એક તપેલી માં ગરમ પાણી કરો તેમાં ખાલી ૨ મિનિટ માટે પલાળી દ્યો પછી ચારની માં કાઢી પાણી નિતારી લો
- 4
પછી તેમાં બધા મસાલા કરો પછી કોથમીર છાંટી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મહારાટ્રીયન કાંદા પોહા (Maharashtrian Kanda Poha Recipe in Guja
#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati કાંદા પોહા, જેને મહારાષ્ટ્રમાં "કાંદે પોહે" તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક નાસ્તાની વાનગી છે જે ભારતના પશ્ચિમી રાજ્યોમાંથી ઉદભવેલી છે, પરંતુ હવે તે સમગ્ર દેશમાં એકદમ લોકપ્રિય છે. કાંદા પોહા એ મોઢામાં પાણી લાવે છે અને પેટ ભરે છે તે નાસ્તો છે જે મહારાષ્ટ્રીયન ભોજનમાંથી મેળવવામાં આવે છે જે જાડા પૌંઆ માંથી બનાવવામાં આવે છે. તે માત્ર મહારાષ્ટ્રમાં જ પ્રખ્યાત નથી પરંતુ હવે આખા ભારતમાં પ્રખ્યાત છે અને તે "મુંબઈની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ્સ" પણ છે. મહારાષ્ટ્રીયન શૈલીના કાંદા પોહા ખરેખર ઝડપી અને બનાવવા માટે સરળ છે. તેને બનાવવામાં વપરાતી સામગ્રી દરેક ભારતીય ઘરગથ્થુ કિચનમાં સરળતાથી ઉપલબ્ધ છે. દરેક ભારતીય ઘરની તેને તૈયાર કરવાની પોતાની રીત અલગ અલગ હોય છે. Daxa Parmar -
-
વેજીટેબલ આમલેટ (Vegetable Omelet Recipe in Gujarati)
#GA4#Week2#Post3#omelette#વેજીટેબલ_આમલેટ ( Vegetable Omelette recipe in Gujarati )#eggless_omelette આ આમલેટ ઈંડા વગર ની બનાવી છે. આમાં મે બેસન અને મેંદા નો ઉપયોગ કરી આમલેટ બનાવી છે. આ આમલેટ એકદમ સોફ્ટ ને સ્પોનજી બની છે. આમાં મે વેજીટેબલ નો ઉપયોગ કરી આ આમલેટ બનાવી છે. આ આમલેટ એકદમ વેજિટેરિયન છે. આને આપણે બેસન ના પુડલા પણ કહી શકીએ છીએ... મારા બાળકો ની તો આ ખૂબ જ ફેવરીટ બની ગઈ છે. Daxa Parmar -
ઘૂઘરા
જામનગર શહેર ના ફેમસ છે ઇવનિંગ સ્નેક માટે સૌથી બેસ્ટ આ રેસિપી નાના મોટા સૌ કોઈ ને ભવસે#સુપરસેફ#વિક૨#લોટ Jayshree Kotecha -
ફરાળી ભેળ (Falahari Bhel Recipe in Gujarati)
#EB#Week15#ff2#week2#ફ્રાઈડ_ફરાળી_રેસિપીસ શ્રાવણ માસની શરૂઆત સાથે જ અનેક હિન્દુ શ્રધ્ધાળુઓ ઉપવાસ કરતાં હોય છે એનક શ્રધ્ધાળુઓ નકોરડા કે એક સમય ખાઈને ઉપવાસ કરે છે. પરંતુ હાલના ફાસ્ટ સમયમાં અનેક લોકો ઉપવાસ કરે છે પરંતુ ફરાળી વાનગી આરોગીને ઉપવાસ કરી રહ્યાં છે. પહેલાના સમયમાં ફરાળી વાનગીમાં મીઠો ચેવડો અને ફરાળી પેટીસ જ મળતાં હતા. પરંતુ હવે શ્રધ્ધાળુઓ ફરાળી વાનગી આરોગીને શ્રાવણ માસના ઉપવાસ કરી રહ્યાં છે. તમે પંજાબી ભેળ, સૂકી ભેળ, ચાઈનીઝ ભેળ, ઢોકળા વાળી ભેળ, ચટણીવાળી ભેળ એમ અલગ -અલગ પ્રકારની ભેળનો તો ટેસ્ટ કર્યો હશે, પણ આજે એવી ભેળ બનાવીશું જેમાં બધી વસ્તુ સરળતાથી તમને મળી રહે અને ફટાફટ બની પણ જશે. ઘરમાં મોટાભાગે શ્રાવણ મહિનો કરતાં નથી હોતા છેવટે સોમવારનો ઉપવાસ તો બધા કરતાં જ હોય છે. તો રાહ જોયા વગર આ સોમવારે બનાવો ચટાકેદાર અને મસાલેદાર ફરાળી ભેળ. Daxa Parmar -
-
-
-
-
જીરા આલુ (Jeera Aloo Recipe in Gujarati)
#RB4#week4#EB22#cookpadgujarati જીરા આલૂ બટેકાનું એક સ્વાદિષ્ટ સૂકું શાક છે જે ઉતર ભારતીય વ્યંજનમાંથી એક છે. તે બનાવવામાં બહુ જ સરળ છે અને જો પહેલાથી બટાકા બાફીને રાખ્યા હોય તો પછી આ શાક 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. એટલું જ નહીં તેને બધા પ્રકારની ભારતીય રોટી જેમ કે ચપાટી બધી પ્રકારના પરોઠા, તંદૂરી રોટી, નાન, કુલ્ચા, વગેરેની સાથે પીરસી શકાય છે. Daxa Parmar -
-
-
-
-
સાલસા સોસ (salsa sauce recipe in Gujarati)
#goldenapron3 #week24 #fudino#માઇઇબુક પોસ્ટ 22 Gargi Trivedi -
-
-
-
-
કોર્ન ફ્લેક્સ ભેલ (Cornflakes Bhel Recipe in Gujarati)
#CDY#children_special#cookpadgujarati કોર્ન ફ્લેક્સ ભેલ એ ઝડપી અને સરળ નાસ્તાનો વિકલ્પ છે. બાળકો તેમજ પરિવારના તમામ સભ્યો માટે સાંજના ચાના સમય અથવા મંચિંગ નાસ્તા માટે આ એક સંપૂર્ણ નાસ્તો છે. આ એક સુપર સરળ અને સરળતાથી ઉપલબ્ધ ઘટકો સાથે તૈયાર કરવા માટે ઝડપી છે. બાળકો રોજ રોજ દૂધ સાથે કોર્ન ફ્લેક્સ ખાઈ ને થાકી ગયા હોય છે, તો આ રીત ની કોર્ન ફ્લેક્સ ભેલ બનાવી ને બાળકોને ખવડાવીએ તો એ હોંશે હોંશે ખાય લેશે. તદુપરાંત, આ એક ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તાનો વિકલ્પ છે કારણ કે આ બટાકા, ડુંગળી, ટામેટા, કેપ્સિકમ જેવા ઘણાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. દાડમના દાણા ભેલને સરસ ટેન્ગી-મીઠો સ્વાદ આપે છે. તેથી, આ ભેલ ઘરે બનાવવાનો પ્રયાસ કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે તેનો સ્વાદ માણો. Daxa Parmar -
-
સીંગદાણા મેથી નું ખારિયું(Peanut methi khariyu recipe in Gujarati)
#GA4#Week12#PEANUT#TIFFIN.PACKDELIGHTFUL Swati Sheth -
-
કાંદા પૌવા (Kanda poha recipe in gujarati)
#મોમ મારા કીડ નો ફેવરિટ કાંદા પૌવા હું અવાર નવાર એને બનાવી આપુ છું Jayshree Kotecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12254671
ટિપ્પણીઓ