બ્લેક કોફી (Black Coffee Recipe In Gujarati)

Khyati Dhaval Chauhan @the_veggie_vogue
#CWC
#cookpad_gu
અમારા ઘરે ચા નાં જેટલાં જ કોફી નાં રસિયાઓ પણ છે. અલગ અલગ ટાઈપ ની કોફી વસાવવી અને નવીન રીતે બનાવી ને પીવી એ મુખ્યતવે મારો શોખ રહ્યો છે. બ્લેક કોફી એક ખુબજ સિમ્પલ અને બેઝિક કોફી નો પ્રકાર છે.
બ્લેક કોફી (Black Coffee Recipe In Gujarati)
#CWC
#cookpad_gu
અમારા ઘરે ચા નાં જેટલાં જ કોફી નાં રસિયાઓ પણ છે. અલગ અલગ ટાઈપ ની કોફી વસાવવી અને નવીન રીતે બનાવી ને પીવી એ મુખ્યતવે મારો શોખ રહ્યો છે. બ્લેક કોફી એક ખુબજ સિમ્પલ અને બેઝિક કોફી નો પ્રકાર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં પાણી અને કોફી લઇ મિક્સ કરી 10 મિનિટ સિમર કરો.
- 2
એક કપ માં ગાળી લઇ સર્વ કરો. એમજ નાં પસંદ આવે તો 1/2 ચમચી મધ ઉમેરી શકાય. બ્લેક કોફી તૈયાર છે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બ્લેક કોફી (Black coffee in gujrati)
#ટીકોફી અહીં મેં કોફીનો ઉપયોગ કરીને બ્લેક કોફી બનાવી છે. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. khushi -
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#GA4#Week8કોફી શોપ માં ખુબજ મોંઘી કોફી પીવી એના કરતા આજે આપડે એને ઘરે જ બનાઇસુ જેથી એનો સ્વાદ અને ઉમંગ કઈક અલગ જ હસે jignasha JaiminBhai Shah -
બ્લેક કોફી (Black Coffee Recipe In Gujarati)
બ્લેક કોફી પીવાના ફાયદાયાદશક્તિમાં વધારોવર્કઆઉટમાં પરફોર્મન્સ સુધારે છેલિવર માટે પણ ફાયદાકારકતમને ઇન્ટેલિજન્ટ બનાવેવજન ઘટાડવામાં મદદ કરે કાર્ડિયોવાસ્ક્યુલર આરોગ્યમાં વધારોએન્ટિઓક્સિડેન્ટ હોય છે ભરપૂર માત્રામાંડાયાબિટીઝની શક્યતા ઓછી કરે છે# જીએ 4 # અઠવાડિયું # બેકકોફી#GA4#Week8 DrRutvi Punjani -
બ્લેક કૉફી (Black Coffee Recipe In Gujarati)
#CWC#BLACK#COFFEE#HEALTHY#COOKPADINDIA#COOKPADGUJRATIબ્લેક કૉફી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તેને યોગ્ય રીતે પીવામાં આવે તો તેમાં થી બ્ન્ઓક્સિડેન્ટ્સ અને ન્યુટ્રિએન્ટ્સ ભરી ભરીને મળે છે.બ્લેક કોફી તમારા શરીરમાં તાત્કાલિક એડ્રેનાઇલનું સ્તર વધારી દે છે જેના કારણે શરીર ફિઝિકલ એક્સર્શન માટે તૈયાર થઈ જાય છે. આ ઉપરાંત બોડીની સ્ટોર્ડ ફેટને પણ કોફી ઘટાડે છે.વધતી ઉંમર સાથે લોકોમાં ભૂલવાની બિમારી વધે છે. જેના કારણે પાર્કિસન્સ અને અલ્ઝાઇમરની બિમારીઓ વધે છે. પરંતુ જો રોજ સવારે બ્લેક કોફી લેવામાં આવે તો મગજની કામ કરવાની શક્તિમાં વધારો થાય છે અને બ્રેઇનના મેમરી પાવરમાં પણ વધારો થાય છે. Shweta Shah -
કેપેચિનો બ્લેક કૉફી (Cappuccino Black Coffee Recipe In Gujarati)
#CWC#cookpadindia#cookpadgujaratiકેપેચિનો બ્લેક કૉફી Ketki Dave -
નેસ કોફી (Nes Coffee Recipe In Gujarati)
#CWC#કોફી વિથ COOKPAD 🍯🍵☕🫖કોફી નામ સાંભળતા જ એક સરસ મજાની સુગંધ ચોમેર ફેલાઈ જાય છે. જે રીતે ચા ના રસિયાઓ જોવા મળે છે તેમ કોફી લવર્સ ની પણ સંખ્યા ઓછી નથી. કોફી એ મૂળ પશ્ચિમ ના દેશમાંથી આવેલી છે.કોફીના અઢળક હેલ્થ બેનિફિટ પણ છે. Dr. Pushpa Dixit -
કોફી લાટે (Coffee Latte Recipe In Gujarati)
#CWC#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઆ રેસિપી મે મારા સન માટે ટ્રાય કરી છે ,કેમકે એને સીસીડી ની કોફી ખૂબ જ પસંદ છે એટલે હું હમેશા ઘરે બનાવવા નો આગ્રહ કરું છું અને એવી જ બને એ કોશિશ કરતી રહું છું . Keshma Raichura -
બબ્બલ કોફી (Bubble Coffee Recipe In Gujarati)
#CWC અલગ અલગ પ્રકાર ની કોફી ની મજા લેવા માટે બબ્બલ કોફી જેમાં સાબુદાણા નો ઉપયોગ કરી ને બનાવી છે.કોફી પીવા ની સાથે ખાવા ની મજા ની એટલી જ મજા આવે છે.તે બોબા થી પણ ઓળખાય છે. Bina Mithani -
-
મીલેનજ કોફી
#ટીકોફીમીલેનજ કોફી એ ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, અને નેથેર્લેન્ડ ની પ્રખ્યાત કોફી છે. મીલેનજ કોફી એ 18 મી સદી થી આ દેશો માં બને છે અને પ્રખ્યાત પણ છે.આપણે બધા ચા-કોફી માં મીઠાસ લાવા માટે ખાંડ અથવા ગોળ નો પ્રયોગ કરી છે પણ આ કોફી માં મધ વાપરવા માં આવે છે. Sagreeka Dattani -
કોલ્ડ કોફી (cold Coffee Recipe In Gujarati)
કોલ્ડ કોફી અમારા ઘરમાં બધાને ખુબજ પ્રિય છે એમાં બાળકો ને વધુ પ્રિય છે કોફી મા ચોકલેટ નો વધૂ ઉપયોગ કરવાથી બાળકો ને ખુબજ ભાવે છે#GA4#Week8#કોલ્ડ કોફીRoshani patel
-
મોકા કોફી (Mocha Coffee Recipe In Gujarati)
#CWC#cookpadindia#cookpadgujrati#world_ coffee_dayઆ કોફી મારી પ્રિન્સેસ ની ફેવરિટ છે Amita Soni -
ડાલ્ગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#mr#CDકોફી વિવિધ પ્રકારની બને છે, તેમાં હોટ અને કોલ્ડ એમ બે પ્રકારની બને છે. જેમ કે બ્લેક કોફી, મસાલા કોફી એસ્પ્રેસો કોફી, કેપેચિનો, કે મોકા કોફી વગેરે પ્રકારની તથા આ સિવાય પણ અન્ય કોફી બને છે. આજે મે ડાલ્ગોના કોફી બનાવી છે. જે ઓછી સામગ્રીમાં ઝડપથી બને છે અને ખુબ ટેસ્ટી બને છે. Jigna Vaghela -
કોફી જેલી (Coffee Jelly Recipe In Gujarati)
#CWC નેસ કોફી નો ઉપયોગ કરી ને જેલી બનાવી છે. Bina Mithani -
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CWCકોફી મૂળ પશ્ચિમ દેશ માંથી આવેલી છે. તેના ખુબ જ બેનિફિટ હોય છે.. કોફી પીવા થી સ્ટ્રેસ પણ ઓછો થાય છે.કોફી માં તમે હોટ કોફી, કોલ્ડ કોફી, કેપેચિનો વગેરે બનાવી શકો છો. મેં આજે દાલગોના કોફી બનાવી છે. તો ચાલો ... Arpita Shah -
ડાલગોના કોફી(Dalgona coffee recipe in Gujarati)
#cd#mrકોફી ને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે.ડાલગોના કોફી બનાવવામાં ખૂબ જ સરળ છે. Hetal Vithlani -
-
-
કેપેચીનો હોટ કોફી (Cappuccino Hot Coffee Recipe In Gujarati)
#CWC#cookpadgujrati કેપેચીનો હોટ કોફી પીવા માં ખૂબ સરસ ક્રીમી અને જાગદાર હોય છે તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ક્રીમી અને જાગદાર કોફી બનાવો ફક્ત પાંચ મિનિટ માં આ કોફી બનાવવી ખૂબ જ સરળ છે અને પીવા માં ખૂબ ટેસ્ટી લાગે છે Harsha Solanki -
કોલ્ડ કોફી વીથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#CWC #30mins વાહ કોફી નુ નામ આવતા જ મજા આવી જાય.... કોફી એક અલગ જ છે તે મા પણ કોલ્ડ કોફી વાહ આજ બનાવી. Harsha Gohil -
-
કોફી લસ્સી (Coffee Lassi Recipe In Gujarati)
#CWC કોફી તો બધા પીતા જ હોય છે કોલ્ડ કોફી, ડાલગોના, કેપેચીનો, હોટ કોફી, આજે મેં કોફી લસ્સી બનાવી ખૂબ જ સરસ બની તમે પણ બનાવશો. Hiral Panchal -
-
-
મેલાન્ગે કોફી
#ટીકોફીડાલગોના કોફી પછી આ કોફી નો ટ્રેન્ડ કરીએ તો ચાલો કોણ કોણ બનાવે છે આ કોફી??ખૂબ જ સરળ અને ઓછા સમય માં બની જાય છે. તો તમે પણ જરૂર બનાવજોઆ કોફી ને ડાન્સીંગ કોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. Sachi Sanket Naik -
કોફી સેરાડ્યુરા ગોઅન સોડસ્ટ પુડિંગ (Coffee Serradura Goan Sawdust Pudding Recipe In Gujarati)
#CWC#cookpad_guસેરાડ્યુરા એક પોર્ટુગીઝ પુડિંગ છે. ગોઆ માં આ પુડિંગ ખુબ પ્રખ્યાત છે. મેં અહીં કોફી ફ્લેવર માં સેરાડ્યુરા બનાવ્યું છે અમુક નાના મોટા ફેરફાર સહીત. Khyati Dhaval Chauhan -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16542268
ટિપ્પણીઓ (9)