આઇસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દુધ ઘી અને મેંદા ને મીક્સ કરી ગૅસ પર થવા દો
- 2
ખાંડ ઉમેરી મિક્સ કરી લો
- 3
કેસર ના તાંતણા ને ગરમ દૂધ માં પલાળી રાખી ઉપર ના મીક્ષરમાં માં ઉમેરો
- 4
ઘટ્ટ થાય એટલે બટર પેપર પર સેટ કરી બદામ પિસ્તા ની કતરણ ભભરાવી ૫-૬ કલાક સેટ થવા દો
- 5
સેટ થાય એટલે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
#CB3 Week 3 છપ્પન ભોગ સહેલી રીતે પરફેક્ટ માપ સાથે બનાવેલો સ્વાદિષ્ટ બોમ્બે આઈસ હલવો ફક્ત પંદર મિનિટ માં બની જાય છે. Dipika Bhalla -
-
-
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek3#CB3 આઈસ હલવોઆઈસ હલવો બોમ્બે નો ફેમશ છે. આજે મેં પણ બનાવ્યો આઈસ હલવો 😋. Sonal Modha -
આઈસ હલવો (Ice halwa recipe in Gujarati)
આઈસ હલવો મુંબઈ ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે મેંદો, ખાંડ, ઘી અને દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે પરંતુ સૂકાવા નો સમય વધારે લાગે છે. આ અલગ જ પ્રકાર ની મિઠાઈ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB3#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
આઈસ હલવો (Ice Halwa recipe in Gujarati)
#CB3#week3#DFT#cookpadgujarati#cookpadindia મીઠાઈવાળા ની દુકાન જેવો આઈસ હલવો ઘરે બનાવો ખૂબ જ સરળ છે. આઈસ હલવો ઘરે પણ ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ વસ્તુઓ માંથી બે અલગ અલગ ફ્લેવરમાં આઈસ હલવો બનાવી શકાય છે. દિવાળી જેવા તહેવારોની ઉજવણી વખતે ઓછા ખર્ચમાં અને મીઠાઈવાળા ની દુકાન જેવો જ આ આઈસ હલવો ઘરે બનાવી શકાય છે. આઈસ હલવો મુંબઈનો સૌથી વધારે પ્રખ્યાત છે. આઈસ હલવાને મુંબઈનો આઈસ હલવો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવો આ આઈસ હલવો ઘરે કઈ રીતે બને છે. Asmita Rupani -
-
આઇસ હલવો (Ice Halwa recipe in Gujarati)
#RC2બિલકુલ મુંબઈ સ્ટાઇલ એકદમ સ્વાદિષ્ટ અને કડક ટુકડા થાય તેવો બન્યો છે. બનાવતા થોડુંક ધ્યાન રાખવામાં આવે તો બહુ જ જલ્દીથી અને આસાનીથી બની જાય છે... Palak Sheth -
-
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
-
-
લીલાં નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપી#SJR : લીલાં નાળિયેર નો હલવોશ્રાવણ માસ માં બધા એકટાણા ઉપવાસ કરતા હોય છે તો મેં આજે શ્રાવણ માસ સ્પેશિયલ વાનગી લીલાં નાળિયેર નો હલવો બનાવ્યો. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
દૂધી-સાબુદાણા ની ખીર(dudhi sabudana ni kheer in Gujarati)
#વીકમીલ૨સ્વાદિષ્ટ દૂઘી અને સાબુદાણા ની ખીર Jasmin Motta _ #BeingMotta -
કસ્ટર્ડ પાયસમ (Custard Payasam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST કસ્ટર્ડ પાયસમસેવૈયા ખીર બનાવી એ એ રીતે જ પાયસમ બનાવાય છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15831183
ટિપ્પણીઓ (3)