રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં બેસન અને મેંદો નાખી દો.બરાબર હલાવો.ઘી છુટું પડે ત્યાં સુધી શેકી લો.
- 2
હવે નીચે ઉતારી ઠંડું થવા દો. હવે એક નોનસ્ટિક પેનમાં ખાંડ નાખી દો અને અડધો ગ્લાસ પાણી નાખી દો. બરાબર ઉકળવા દો.
- 3
ઊકળી જાય એટલે તેમાં લીંબુનો રસ અને મીઠું નાખી દો. હવે ખૂબ આકરી ચાસણી તૈયાર કરો.
- 4
ચાસણી નો કલર બદલાય જાય એટલે ગેસ બંધ કરી દો અને હલાવતા રહો. ખૂબ ઘટ્ટ થઈ જશે.એક લાડુ ની જેમ વળી જાય એટલે હાથ માં ઘી લગાવી બે હાથે થી ખેંચી ખેંચીને ખૂબ તાર બનાવો.
- 5
હવે શેકેલા લોટ માં બોળી ને વળી પાછો લોટ આવે તેમ ખેંચો ને તાર બનાવો વળી પાછો લોટ માં બોળી ને ખેંચી ખેંચીને તાર બનાવતા રહો
- 6
બધો જ લોટ ચાસણી માં ભળી જાય ત્યાં સુધી આ પ્રોશેશ કરતા રહો હવે એક થાળીમાં પ્લાસ્ટિક રાખી તેના પર હાથે થી દબાવી ને જાડો થર કરો.
- 7
તેના પર બદામ ની કતરણ નાખી સજાવો.ઠંડુ થાય એટલે તેમાં કાપા પાડી દો.
- 8
તો તૈયાર છે સ્વાદિષ્ટ સોનપાપડી. સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
મલ્ટી ગ્રેઈન મુઠીયા ઢોકળા (Multigrain muthiya Recipe In Gujarati)
#goldenapron3#week18 Harsha Ben Sureliya -
-
-
-
-
-
ક્રિસ્પી બ્રેડ પકોડા (Crispy Bread Pakoda Recipe In Gujarati)
#goldenapron3#week16 Harsha Ben Sureliya -
-
-
-
-
-
-
-
-
-
-
-
બદુશાહ
#Goldenapron2#week 5 બદુશાહ ભારતના અલગ-અલગ રાજ્યોમાં બનાવવામાં આવે છે.તમિલનાડુમાં બદુશાહ કહેવામાં આવે છે જ્યારે આ જ વાનગીને બિહરમાં બનાવવામાં આવે ત્યારે તેને બાલૂશાહી કહેવામાં આવે છે. Sanjay M Bhimani -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)