રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ લઇ તેમાં દહીં નાખી મિક્સ કરવું થોડું પાણી ઉમેરી ફરી પાછું હલાવી મિક્સ કરવું આ મિશ્રણને થોડીવાર ઢાંકીને સાઈડ પર રાખી દેવું ત્યારબાદ એક વાસણમાં ખાંડ લઈ તેની નોર્મલ ચાસણી બનાવવી સાઈડ માં મૂકી દેવી
- 2
ત્યારબાદ મેંદા ના લોટ વાળા મિશ્રણ ને લઈ તેમાં ચપટી બેકિંગ સોડા ઉમેરી સારી રીતે હલાવો ત્યારબાદ તેને કોન શેઈપ કોથળીમાં ભરી કોન બનાવવો ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું
- 3
જી ગરમ થઈ જાય પછી આ કોન વડે ગોળ ગોળ જલેબી બનાવવી આ જલેબીને આછા બદામી રંગની તડવી ત્યારબાદ તરત જ ગરમ જ ચાસણીમાં નાખતા જાવી ચાસણીમાં થોડો કેસરી કલર ઉમેરી દેવો જેથી જલેબી કલર માં સારી દેખાય
- 4
તો લો તૈયાર છે આપણી મીઠી જલેબી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જલેબી
#goldenapron2#ઇબુકજલેબી મેપી ની વાનગી છે.જે ત્યાં ખુબજ પ્રચલિત છે.આજે આપડે જલેબી બનાવીશું . Sneha Shah -
-
-
-
-
પનીર જલેબી
#પનીરરેગ્યુલર જલેબી તો બધા બનાવતા જ હશે અને ખાતા જ હશે પણ હવે આ ટ્રાય કરજો.. Radhika Nirav Trivedi -
-
-
-
*જલેબી*
જલેબી ખુબ જાણીતી ગુજરાતી વાનગી છે.અને બહુજ ભાવતી,ગાંઠિયા સાથે ખવાતી વાનગી છે.#ગુજરાતી Rajni Sanghavi -
-
કેશર જલેબી
#masterclassજલેબી ઘણી રીતે અલગ અલગ બનતી હોય છે. જલેબી નો મતલબ જોડવું એવો થાય છે. એટલે તો એ તીખા અને ગાળ્યાં બધા વ્યંજન એટલે ગાંઠિયા મરચાં કે રબડી સાથે પણ આસાની થી જોડાઈ જાય છેજલેબી ઘણા ચક્કર ને જોડે તો છેજ પણ છેડો પણ બતાવે છે.. કોઈ ને મિત્ર બનાવવા માટે જલેબી કાફી છે શુદ્ધ ઘી માંથી બનતી જલેબી ની મહેક તો દૂર દૂર સુધી ફેલાય છે.. Daxita Shah -
-
-
-
-
-
જલેબી
#goldenapron2#Gujaratદરેક ગુજરાતી લોકો નો સવાર નો નાસ્તો ગાંઠિયા અને જલેબી વગર અધૂરો છે. એમાંથી બધા ની ભાવતી જલેબી આજે મેં ગોલ્ડન એપ્રોન ૨. કોન્ટેસ્ટ માટે બનાવી છે. Ruchee Shah -
-
-
-
સુજી જલેબી(sooji jalebi in gujarati)
#વિકમીલ2#weekmeal2મિષ્ટાન ખાવાનું પણ મન થાય અને હેલ્થ નું પણ ધ્યાન રાખવાનું હોય તો પછી રવા ની આ જલેબી 1 વાર જરૂર ટ્રાઇ કરો. Komal Dattani -
રવા મેંગો કેક
રવા ની કેક ખાવા માં હેલ્ધી છે અને ટેસ્ટ માં પણ ખુબ સારી છે મેંગો સાથે તો ખુબજ સારી લાગે છે Kalpana Parmar -
રવા મેંગો કેક
#લીલીપીળીરવા ની કેક ખાવા માં હેલ્ધી છે અને ટેસ્ટ માં પણ ખુબ સારી છે મેંગો સાથે તો ખુબજ સારી લાગે છે Kalpana Parmar -
-
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
-
જલેબી
ઘર માં બધા ને જલેબી બહુ જ ભાવે છે આ વાનગી ઘર ના સભ્યો ની ફેવરેટ મીઠાઈ છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ફેવરેટ Urvashi Mehta -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ ક્યારેક ઈન્સટંટ જલેબી બનાવવાનું થાય તો આપણે આ રીત દ્વારા સરસ મજાની જલેબી બનાવી શકીએ છીએ અમે તો ટ્રાય કરેલી છે જલદી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે Nidhi Jay Vinda -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#MS#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12270814
ટિપ્પણીઓ