મસાલા દાળ

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#goldenapron3 #week 12 # tometo

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

સાત મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1એક વાટકો ચણાની મસાલાવાળી દાળ
  2. 1 નંગટમેટું
  3. 1 નંગડુંગળી
  4. 1 નંગકાચી કેરી <ઓપ્શનલ>
  5. જરૂર મુજબ ચાટ મસાલો
  6. અડધું લીંબુ

રાંધવાની સૂચનાઓ

સાત મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક વાટકામાં દાળ ઝીણી સમારેલી ડુંગળી ઝીણી સમારેલી કાચી કેરી અને ઝીણું સમારેલું ટમેટૂ ઉમેરો

  2. 2

    પછી તેની અંદર ચાટ મસાલો નાખી લીંબુ નીચોવી હલાવી અને સર્વ કરો તો તૈયાર છે મસાલા દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430
પર

ટિપ્પણીઓ

Similar Recipes