# મોર્નિંગ મસાલા ઢોકળાં #(morning masala dhokala recipe in gujarati)

# મોર્નિંગ મસાલા ઢોકળાં #(morning masala dhokala recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળાના લોટ ને આગલા દિવસે રાતે એક મોટી તપેલી માં લઇ તેમાં છાસ ઉમેરી ને પલાળવો.. અને તેમાં આથો સરસ લાવવા માટે ૨ આખી ડુંગળી છોલી ને ડુબાડી દેવી, અને ઢાંકી ને રાખી દેવું.
- 2
સવારે તેમાં આથો આવી ગયો હસે. તો તેમાંથી ડુંગળી કાઢી લેવી, અને તેને ધોઈ ને ઉપયોગ પણ કરી શકાય. આથા માં થોડું પાણી,હિંગ,હળદર, ખાંડ અને ખાવાનો સોડા ઉમેરી અને ખીરા ને ચમચા વડે ફીણી લેવું.પછી તેમાં લસણ,આદુ,કોથમીર અને મરચાને ખાંડી ને નાખવું,પછી ગેસ પર લોયું મૂકી તેમાં ૧ગ્લાસ પાણી ઉમેરી કા ઠો મૂકી અને તેના પર ડિ સ મૂકવી,પછી તેમાં તેલ ચોપડી અને ખીરું નાખવું.પછી ઉપરથી લાલ મરચું પાઉડર ભભરાવવું. અને લોયા ને મોટી દિસ ઢાંકી દેવી.ગેસ ફાસ રાખવો..
- 3
૨ મિનિટ પછી દિસ નીચે ઉતારી અને ગેસ બંધ કરી દેવો.... તો તૈયાર છે સવારના નાસ્તા માટે ઢોકળા..જે તમે નાના બાળકો ને સ્કૂલે લંચ બોક્સ માં આપી સકો છો..અને ખુબજ હેલ્ધી હોય છે...જે બાળકો ના ફેવરિટ હોય છે અને સવારે જલ્દી બની પણ જાય છે અને સમય પણ બચે છે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોથમીર મરચાવાળા ઢોકળાં (Chilly Coriander Dhokala recipe in Gujarati) (Jain)
#Dhokala#coriander#chilly#breakfast#healthy#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
ઢોકળાં(Dhokala recipe in Gujarati)
#Cookpadindia લાઇવ વાટી દાળ ના ઢોકળાં ગુજરાતી લોકો ના ખુબ જ પ્રિય હોય છે, જ્મવા માં કે નાસતા માં ઢોકળાં ખૂબ જ સરળ રીત બનિ જાય છે. Anu Vithalani -
સોજી ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
સોજીના ઢોકળાં ફટાફટ બની જાય છે. સોજી એટલે રવો. કોઈ વાર મહેમાન આવ્યા હોય તો નાસ્તામાં ગરમ શું બનાવવું?એ સવાલ થાય છે. ત્યારે આ ઢોકળાં ને ફટાફટ બનાવી શકાય છે. આમાં આથો લાવવો પડતો નથી. સાંજની ઓછી ભૂખ માટે પણ આ વિકલ્પ સારો છે.#CB2 Vibha Mahendra Champaneri -
સ્વીટ બન્સ (Sweet Buns Recipe In Gujarati)
Tea time માટે બેસ્ટ.. .બાળકો ને પણ પસંદ આવે એવા સ્વીટ, સોફ્ટ અને સ્પોંજી બન્સ.. Sangita Vyas -
ખસ કોકોનટ બોલ્સ
#મધરદિવાળી માં ખાસ આ મીઠાઈ બનાવવામાં આવતી. દર વખતે મમ્મી અલગ અલગ ફ્લેવર્સ બનાવતી. એમાં ખસ કોકોનટ બોલ્સ મારી ફેવરીટ રહી છે. નાના બાળકો ને ખાસ પસંદ આવે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
-
પતલી બેપડી રોટલી પરફેક્ટ રીત TWO LAYER ROTI - PERFECT METHOD
#cookpadindia#cookpadgujaratiબેપડી રોટલીની પરફેક્ટ રીત Ketki Dave -
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#CDY#CF હેલ્લો ફ્રેન્ડ . આજે હું આપની સાથે અમારા ઘર માં બનતી બાદ ફેવરિટ રેસિપી લઈને આવી છું. જે નાના મોટા સૌ કોઈ ને ખાવા ગમે છે . તો ચાલો જાણીએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
સફેદ ઢોકળા(white dhokla recipe in gujarati)
ઢોકળા એ દરેક ગુજરાતીઓને ભાવે છે. તે સવારે નાસ્તા માં અને સાંજે પણ બનાવી શકાય છે. લસણની ચટણીની સાથે તેલ સાથે ખવાય છે. મારી દીકરી સોસ સાથે સેન્ડવીચ ઢોકળા બનાવીને ખાય છે. ઢોકળા એક ફરસાણ છે.#GA4#week8#steam Priti Shah -
-
-
-
વધેલા ભાતના ઢોકળાં
ઘણી વખત રસોઈ વધતી હોય છે. ખાસ કરીને જયારે મહેમાન આવ્યા હોય ત્યારે. એમાં પણ ભાત જેવી વસ્તુને તો આપણે વધારીને ખાતા હોઈએ છીએ. પણ વધારેલા ભાત બધાને નથી ભાવતા.પણ જો એના ઢોકળાં બનાવીશું તો સાંજે એ હોંશે- હોંશે ખવાશે. આજે મેં વધેલા ભાતના ઢોકળાં બનાવ્યા છે.જે ફટાફટ અને ઓછી સામગ્રી થી બની જાય છે. Vibha Mahendra Champaneri -
ઢોકળા (dhokal recipe in gujarati)
#Dhokla#Westઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. Sheetal Chovatiya -
-
-
-
અચારી ઢોકળા(aachri dhokla in Gujarati)
#વિકમીલ૧પરંપરાગત ગુજરાતી વાનગી.. ગરમાગરમ સ્વાદિષ્ટ ખાટા ઢોકળા પર ચટાકેદાર છુંદો પાથરી ને સ્વાદિષ્ટ ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
ઢોકળા દાબેલી (Dhokla Dabeli Without Maida Paav Recipe In Gujarati)
#CB1#WEEK1#cookpadindiaછપ્પન ભોગની પહેલી જ મારી રેસિપી દાબેલી... નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય..અને વડી અમારી કચ્છ માંડવી ની પ્રખ્યાત વાનગી.. એટલે અવારનવાર ખાવાતી હોય... કોઈ મહેમાન આવે તો પણ દાબેલી ચખાડ્યા વિના ન મોકલીએ... ત્યારે એમ વિચાર આવ્યો કે કોઈને મેંદો ખાવાની મનાઈ હોય ત્યારે આ એક સરળ ઓપ્શન મળ્યો અને આ રીતે બનાવી જોયી... એટલી સરસ લાગી ને.. મજા આવી.. તમે પણ એકવાર ટ્રાય કરી જોજો... ક્યારેક હેલ્થ માટે પણ વિચારી આ રીતે ખાઈ શકાય... 👌🏻👍🏻😊ઢોકળા દાબેલી (without pau/maida) Noopur Alok Vaishnav -
ખાટા ઢોકળા(khatta dhokla recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતઆ ઢોકળા ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે તેને લસણની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે... Kala Ramoliya -
More Recipes
ટિપ્પણીઓ