સ્વામીનારાયણ ની ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને બંને દાળ ને મિક્ષ કરી તેને પાણીથી સારી રીતે ધોઈ લો.
પછી બંને દાળને થોડીવાર પાણી નાખીને પલાળીને રાખો. - 2
અને ઘી ગરમ કરવા મૂકી દો. તેમાં થોડું તેલ પણ નાખો અને ગરમ થવાદો.
હી સાથે તેલ એડ કરવાથી તેલ બળતું નથી. - 3
પછી તેમાં આખું જીરું અને થોડી રાઈ નાખીદો,
હવે તેમાં બીજા મસાલા જેવા કે સૂકું લાલ મરચું, તમાલ પત્ર, મરી, લવિંગ અને તજનો એક નાનો ટુકડો બધું નાખી દેવું. - 4
આ બધા સાથે આદું મરચાની પેસ્ટ પણ નાખી દેવી.
હવે બધા મિક્ષ શાકભાજી લેવા. જેવા કે કોબીજ, દૂધી, બટાકા ટામેટા, ગાજર, રીંગણ અને લીલા વટાણા શાકભાજી વધુ પ્રમાણમાં રાખીશું તો ખીચડી મસ્ત ટેસ્ટી બનશે - 5
પછી આ બધુ મીક્ષ કરવું. આ ખીચડી પીળી વધારે હોય છે એટલે તેમાં લાલ મરચૂ ઓછું નાખવું.
શાકભાજી થોડું ચડી જાઈ એટ્લે જે દાળ અને ચોખા પલાળીને રાખેલા તે પાણી નાખીને તેમાં જ એડ કરી દેવા. - 6
બીજું વધારાનું પાણી થોડું નાખવું. હવે તેમાં મીઠું, લાલ મરચું, અને ગરમ મસાલો નાખીને થોડું હલાવી લેવું.
હવે કુકરનું ઢાંકણું બંધ કરી મીડીયમ ગેસ ઉપર આની ચાર સીટી કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#CJM15septo22ndsepખીચડી સાદી આપીએ તો કોઈ ને ના ભાવે. પણ મસાલા વાળી હોય તો બધા ને ભાવે Mudra Smeet Mankad -
-
-
-
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1 #અમારે બે વીક માં એકાદ વાર ખીચડી થાય જ આચાર્ય ખીચડી. મસ્ત લગે છે તો મે આજે આ રેસિપી શેર કરુ છું Pina Mandaliya -
-
-
બાજરા ની ખીચડી(Bajara Khichdi Recipe In Gujarati)
#GA4#Week24#BAJARA#COOKPADINDIA#COOKPADGUJRATI બાજરાની ખીચડી એ રાજસ્થાન નું પરંપરાગત ભોજન છે. બાજરી ઉષ્ણ સ્વરૂપ ની હોય છે, પચવામાં ભારે હોય છે આથી તે ખાધા પછી જલ્દીથી ભૂખ લાગતી નથી તેમાં ગ્લુટેન ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે આથી મેદસ્વિતા ડાયાબિટીસ વગેરે રોગોમાં ઉપયોગી છે. Shweta Shah -
-
-
-
મિક્સ ધાન ની ખીચડી (Mix Dhan Khichdi Recipe In Gujarati)
#WKRવિવિધ દાળ ના ઉપયોગ થી બનાવેલી આ ખીચડી ખુબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
બાદશાહી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
# KS1ખીચડી તો બધા એ ખાધી હશે જેમ કે કાઠિયાવાડી, રજવાડી, વઘારેલી એમ જુદી જુદી ટેસ્ટ કરી હશે પણ આ બાદશાહી ખીચડી લયેર વાળી છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
ખીચડી (Khichdi Recipe In Gujarati)
આ ખીચડી નાના કે મોટા બધા માટે પૌષ્ટિક છે. તે ડાયજેસ્ટ થાવા મા સાવ ઇજી છે.#GA4 #Week7 Rupal Ravi Karia -
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 ખીચડી ને ઈન્ડિયા નું રાષ્ટ્રીય ખાણું તરીકે ઓળખાય છે.ખીચડી હલકો ખોરાક હોવાં ને કારણે વધુ પડતાં લોકો તેને રાત્રે ભોજન તરીકે કરે છે.તેમાં ઘણા બધાં શાકભાજી ઉમેરવા માં આવે છે અને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેનાં વઘારવા નાં સમયે આટલી વસ્તુઓ જરૂર નાખો, તો સ્વાદ બમણો આવશે. Bina Mithani -
-
લેફટઓવર ખીચડી ની ઈડલી સંભાર (Leftover Khichdi Idli Sambhar Recipe In Gujarati)
#FFC8#Week8#Cookpadindia#Cookpadgujarati hetal shah -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
હીંગ, લસણ, ડુંગળી ના ખાતા હોય એવા મેમ્બર્સ માટે Deepti K. Bhatt -
-
-
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 રજવાડી ખીચડી સાથે કઢી પીરસો બહુ મજ્જા આવે ને ગળિયું અથાણું હોય જોડે ઠંડી છાસ હોય. Ohhhhhh ભયો ભયો બાકી હો. બહુ ભાવે 😊🤗😋 Pina Mandaliya -
More Recipes
ટિપ્પણીઓ