હાંડવો (Handvo Recipe In Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૬ વ્યક્તિઓ
  1. ૧ કપ ચણાદાળ
  2. ૨ કપ ચોખા કણકી
  3. ૧ કપતુવેરદાળ, અડદ દાળ મગદાલ
  4. ૨ ચમચી રવો
  5. ૧૫૦ ગ્રામ દહીં
  6. ૨ ચમચી આદું મરચાં વાટેલા
  7. ૧/૨ ચમચી હળદર
  8. ૧ ચમચી લાલ મરચું
  9. ૨ ચમચી ખાંડ
  10. ૪ ચમચી તેલ
  11. ચપટીસાજીના ફૂલ
  12. ૧ ચમચી રાઈ
  13. ૧ ચમચી તલ
  14. ૨૫૦ ગ્રામ દૂધી
  15. ૧૫૦ ગ્રામ ગાજર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ચોખા ની કણકી, ચણાદાળ, તુવર દાળ,અડદ દાળ, મગદળ ને ધોઈ ને ૬ કલાક પલાળવી.

  2. 2

    તેને મિક્સરમાં દહીં ઉમેરી ક્રશ કરવી. તેમાં સાંજી ના ફૂલ મિક્સ કરવા ને આથો લાવવા ૪ કલાક હુંફાળી જગ્યાએ મૂકવું.

  3. 3

    તેમાં દૂધી અને ગાજર છીણીને ઉમેરવા

  4. 4

    તેમાં આદું મરચા વાટીને ઉમેરવા. લાલ મરચું, હરદળ, મીઠું, ખાંડ મિક્સ કરવા.

  5. 5

    પેન માં તેલ મી રાઈ, હિંગ, હાલ નો વઘાર કરવો.તેમાં હળવાનું ખીરું ઉમેરવું. તેને પહેલા ૧૦ મિનિટ ફાસ્ટ ગેસ પર ને પછી ૧૫ મિનિટ ધીમા તાપે થવા દેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes