ગુવારની સબ્જી

Disha Nagar
Disha Nagar @cook_21881697
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામગૂવાર
  2. 6કળી લસણ
  3. 1 ચમચીમરચાંનો ભૂકો
  4. ૧/૨ હળદર
  5. ,૧ ચમચી ધાણાજીરૂ
  6. મીઠું
  7. 4તેલ
  8. ૧ચમચી માંડવી નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગુવારની નાના-નાના ટુકડા કરી લો પછી તેને પાણી વડે ધોઈ નાખો હવે કુકર ની અંદર ચાર ચમચી તેલ નાખો પછી તેની અંદર રાઇ જીરૂ નાખો પછી લસણને અને માનવીના ભૂકાને નાખો પછી ગોવા નો વઘાર કરો

  2. 2

    પછી અડધી ચમચી હળદર ધાણાજીરું અને મરચાનો ભૂકો અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને અડધી ચમચી ખાંડ નાખી અને મિક્સ કરો પછી ચાર સીટી વગાડો પછી ઠરે એટલે ઘર ખોલી અને ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Nagar
Disha Nagar @cook_21881697
પર

ટિપ્પણીઓ

Similar Recipes