હર્બલ ટી(Herbal Tea Recipe in Gujarati)

Rita Vithlani
Rita Vithlani @cook_17141455

હર્બલ ટી(Herbal Tea Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩-૪ અજમાના પાન
  2. ૧૦-૧૫ પાન ફુદીનો
  3. 1 ચમચીઆદુ
  4. 1 ચમચીહળદર
  5. 1તજનો ટુકડો
  6. ૧ નંગઆમળા
  7. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આદુ અને હળદરને છીણી લો.

  2. 2

    એક તપેલીમાં ૩ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. તેમાં ફુદીનો આદુ હળદર અજમા પાન ઉમેરી ઉકળવા મૂકો.

  3. 3

    તજ, લવિંગ અને મરીને દરદરા પીસી લો. તેને ઉપર તા પાણીમાં ઉમેરી દો. હર્બલ ટી ને દસ મિનિટ ઉકાળો.

  4. 4

    હર્બલ ટી ને દસ મિનિટ ઢાંકી રાખો.

  5. 5

    લીંબુ નો રસ ઉમેરી ને સવ કરો.શરદી, ખાંસી થી દૂર રહો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

ટિપ્પણીઓ

Similar Recipes