હર્બલ પીણું /ઉકાળો(herbal pinu in Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. 2 કપપાણી
  2. 5 નંગતુલસી
  3. 5 નંગકાળા મરી
  4. 1/4 ટી.સ્પૂનસૂઠ
  5. 1/2 ચમચીગોળ
  6. 1તજ નો નાનો ટૂકડો
  7. 5/6 નંગફૂદીના ના પાન
  8. 12-15 નંગમેથીના દાણા
  9. 5 નંગલવિંગ
  10. 1/2લીબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાણી ગરમ મૂકી તેમાં બધા મસાલા એડ કરો.ગોળ ઉમેરો.

  2. 2

    હવે પાણી ઉકળીને 1 કપ થાય એટલે નીચે ઉતારી ગાળી લો.લીબુ નો રસ ઉમેરી ગરમાગરમ પીઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
અત્યારે જે સમય ચાલી રહ્યો છે.તે મુજબ આ પીણું તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા મા ખૂબજ ઉપયોગી છે.હર્બલ પીણું ગરમ પણ નહી પડે.

Similar Recipes