સિનનેમોન વેનીલા ટી (Cinemon tea in gujrati)

Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
Gujarat

#ટીકોફી
#પોસ્ટ7
ચા મા તજ અને વેનીલા એ બે એવા ફ્લેવર્સ છે જે જોડે ખુબ જજ સરસ લાગે છે.

સિનનેમોન વેનીલા ટી (Cinemon tea in gujrati)

#ટીકોફી
#પોસ્ટ7
ચા મા તજ અને વેનીલા એ બે એવા ફ્લેવર્સ છે જે જોડે ખુબ જજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપદૂધ
  2. 2સ્ટિક તજ
  3. 3-4ટીપા પ્યોર વેનીલા એસ્સેન્સ
  4. 2 ચમચીખાંડ
  5. 1 ચમચીચા ની ભૂકી
  6. 2 ચપટીતજ નો પાવડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    દૂધ ને સોસ પેન મા લઇ ગરમ કરવા મુકો. એમાં તજ નાખી ઉકાળવા દો. ચા ની ભૂકી પણ ઉમેરો.

  2. 2

    ચા ઉકાળો. ઉકળી જાય એટલે ખાંડ નાખો. 30 સેકન્ડ હલાવી ગેસ બંધ કરી ગાળી લો. એમાં 3-4 ટીપા પ્યોર વેનીલા એસ્સેન્સ ઉમેરો.

  3. 3

    હલાવી કપ મા રેડી ગરમ ગરમ સર્વ કરો. ઉપર ચપટી તજ નો પાવડર છાંટો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
પર
Gujarat
she is a Home Baker and A craft lover person. She loves to make yummy food for family.
વધુ વાંચો

Similar Recipes