મકાઈ નું શાક

Hariyalee Deepak Dave
Hariyalee Deepak Dave @cook_22552539
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીજીણી સમારેલી ડુંગળી
  2. 2 ચમચીઝીનું સમારેલું ટામેટૂ
  3. 1 ચમચીઆદું લસણ ની પેસટ
  4. 8પાન લીમડો
  5. 3સૂકા મરચાં
  6. 8કાજુ ની ગ્રએવી
  7. 200 ગ્રામમકાઈ
  8. 1 ચમચીહનદર
  9. 1.5 ચમચીમરચાં ની ભુુકી
  10. 1.5 ચમચીધાણાજીરું
  11. 1 ચમચીગરમ મસાલો
  12. તેલ જરૂર મુજબ
  13. 1 ચમચીજીરું
  14. ધાણા ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ ડુંગળી, ટામેટા, આદું-લસણ ની પેસ્ટ સૂકા મરચાં,લીમડો,બાફેલી મકાઈ અને ઉપર મૂજબ ના બધા મસાલા બધું તૈયાર કરી લેવુ.

  2. 2

    થોડું વધાર માટે તેલ મુકી ને તેમા જીરૂ ને હિગ ઉમેરો ત્યાર બાદ ડુંગળી નાખી ને સોત્તરો બ્રાઉન કલર થાય ત્યાં સુધી.

  3. 3

    પછી તેમાં આદુ-લસણ ની પેસ્ટ અને ટામેટા નાખી દો.

  4. 4

    હવે તેમાં ઉપર મુજબ બધા મસાલા ઉમેરો તથા તેમાં કાજૂ ની ગ્રેવી (8 કાજુ ને પાલાળઇ ને બનાવી) બધી વસ્તુ ને બરાબર હલાવવી.

  5. 5

    પછી તેમાં 1 કપ પાણી નાખી ને ઉકાળો.તેને 2 મિનિટ ઢાકિ ને ધીમા તાપે ઍક રસ થવા દેવું.તૈયાર છે મકાઈ નુ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hariyalee Deepak Dave
Hariyalee Deepak Dave @cook_22552539
પર

Similar Recipes