મિક્સ ફણગાવેલા કઠોળની ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ટમેટા સમારેલા કાંદા લીલા મરચાં અને કેપ્સિકમ મિક્સ કરો
- 2
તેમાં મીઠું સ્વાદ અનુસાર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો થોડું ઓલિવ-ઓઈલ ઉમેરવું
- 3
બધું મિક્સ કર્યા પછી એ બાઉલમાં મિક્સ કઠોળ ઉમેરવા અને બરાબર હલાવો
- 4
સર્વ કરતા વખતે તેની ઉપર કોથમીર ભભરાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા કઠોળ ના રોલ્સ
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#અઠવાડિયું-3#પોસ્ટ-1આ વાનગી માં સ્વાસ્થ્યવર્ધક ફણગાવેલા કઠોળ અને બહુ ઓછાં મસાલા વાપરી ને આ સ્વાદિષ્ટ રોલ્સ બનાવ્યા છે. Jagruti Jhobalia -
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડા નું ક્રિસ્પી શાક (Crispy Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3 # week 15 #bhinda Krupa Ashwin Lakhani -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12349485
ટિપ્પણીઓ (3)