કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)

Brinal Parmar @Brinal_05
#EB
પંજાબી ફૂડ ના શોખીનો માટે હોટેલ જેવું સ્વાદીષ્ટ કાજુ મસાલા સબ્જી ની સરળ રેસિપી.
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB
પંજાબી ફૂડ ના શોખીનો માટે હોટેલ જેવું સ્વાદીષ્ટ કાજુ મસાલા સબ્જી ની સરળ રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં ઘી ગરમ કરી તેમાં કાજુ ને આછા બદામી સેકી ઠંડા થવા મૂકી દો.
- 2
હવે પેન માં ૧ ચમચી તેલ ગરમ કરી તેમાં ગ્રેવી માટે ની સામગ્રી સાંતળો. તેને ઠંડી થવા દો.
- 3
ગ્રેવી ની સામગ્રી મિક્સર માં લઇ તેમાં ૪-૫ સાતળેલા કાજુ તથા થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.
- 4
હવે પેન માં તેલ ગરમ કરી જીરું નો વઘાર કરી ગ્રેવી ૩-૪ મિનિટ સાંતળો. પછી તેમાં બધાં સૂકા મસાલા બરાબર મિક્ષ કરી ૨ મિનિટ પાકવા ડો.
- 5
તેમાં કાજુ તથા કસૂરી મેથી મિક્સ કરી ૧મિનિટ પકાવો.
કાજુ મસાલા સબ્જી તૈયાર છે તેને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB#Week3પંજાબી સબ્જી નું નામ આવે એટલે કાજુ મસાલા સબ્જી બધા ને યાદ આવે છે. કાજુ મસાલા સબ્જી મારા બાળકો ને બહુ પ્રિય છે.અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
કાજુ કેપ્સિકમ મસાલા (Kaju Capsicum Masala Recipe In Gujarati)
#EB#Week3 આ એક પંજાબી સબ્જી છે મેં તેમાં કેપ્સિકમ પણ ઉમેર્યા છે. Alpa Pandya -
કાજૂ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#PSRનાના મોટા સૌ નું ફેવરિટ પંજાબી સબ્જી કાજુ મસાલા Rita Solanki -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week 3#thim 3આજે મેં કાજુ મસાલા નું પંજાબી સબ્જી બનાવી છે જે sangita ji je 3 Gravy કરવી હતી તે મે સ્ટોર કરી હતી જે આજે આ સબ્જી બનાવમાં ઉપયોગ મા લીધીTy mem તમારી ગ્રેવી 2 Week એવી એવી રહી હતી ને સબ્જી પણ હોટલ જેવી જ બની છેTy so much mem 🙏🙏😊 Pina Mandaliya -
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#PS કાજુ મસાલા એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ મુખ્ય છે. અને તેમાં પનીર નાખવું હોઈ તો પણ નાખી શકાય છે. . આ વ્હાઈટ ગ્રેવી માં અને રેડ ગ્રેવી માં બનાવી શકાય છે. તો મેં રેડ ગ્રેવી માં કાજુ મસાલા બનાવ્યા છે. Krishna Kholiya -
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#SN2Week -2#Vasantmasala#aaynacookeryclubવસંત મસાલા નું કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર નો ઉપયોગ કરી મેં પંજાબી સબ્જી બનાવી છે. જે નાના મોટા દરેક ની ફેવરિટ છે તો ચાલો.... Arpita Shah -
કાજુ કારેલા સબ્જી(Kaju Karela Sabji Recipe In Gujarati)
કારેલા ગુણકારી છે પરંતુ બાળકો ખાતા નથી તેથી પંજાબી ટેસ્ટમાં બાળકોને કાજુ અને કારેલા ની સબ્જી બનાવી ખવડાવી શકાય જે બાળકોને ખૂબ જ પ્રિય છે Nehal Vaghela Rathod -
-
મસાલા કાજુ કરી (Masala Kaju Curry Recipe In Gujarati)
#EB#WEEK3મસાલા કાજુ કરી મેઇન ડીશ તરીકે સર્વ થાય છે North Indian થાલી માં.. મસાલા કાજુ કરી મારી ફેવરિટ ડીશ છે. Rachana Sagala -
મસાલા કાજુ સબ્જી (Masala Kaju Sabji Recipe in Gujarati)
#GA4#Week1કાજૂ એક એવો સૂકોમેવો છે જે નાના- મોટા બધાને ખૂબ જ ભાવે છે,સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે, કાજૂથી વજન વધે છે. પરંતુ ના, કાજૂ વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે. કાજૂમાં રહેલા મેગ્નેશિયમ ,ફેટ તથા કાર્બોહાઇડ્રેટની માત્રા વજન ઓછુ કરવામાં મદદ કરે છે. આ સિવાય હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે,કાજૂ સ્વાસ્થ્ય ની સાથે સ્કિન માટે પણ ફાયદાકારક છે.આવા ગુણોનાં ભંડાર કાજૂ ની એક નવીન અને સરળ પંજાબી સબ્જી આજે હું તમારી પાસે લઈને આવી છું. Himani Chokshi -
કાજુ મસાલા શાક (Kaju Masala Shak Recipe In Gujarati)
#EBWeek 3પંજાબી શાક નું નામ આવે એટલે એક શાક કાજુ મસાલા શાક સર્વ કરો. Archana Parmar -
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3કાજુ મસાલા એ એક રોયલ સબ્જી ગણાય છે જેમાં કાજુ નો વધુ વપરાશ કરવામાં આવ્યો છે તે એક હેવી મીલ તરીકે તમે લઈ શકો છો sonal hitesh panchal -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા બધાં ની ગમતી સબ્જી છે, તે બનાવવા માં પણ ખૂબ સહેલી છે ,પરાઠા, નાન સાથે ખાવાની ખૂબ મજા આવે છે . મારા ઘર માં બધાં ને ખૂબ ભાવે છે#GA4#Week5#Cashew Ami Master -
કાજુ મખાના મસાલા પંજાબી સબ્જી(Kaju makhana sabji recipe in Gujarati)
#GA4#Week13કાજુ અને મખાના બંનેઉ હેલ્થી. શિયાળા માં પંજાબી ખાવાની મજા આવે. Richa Shahpatel -
ચીઝ કાજુ બટર મસાલા સબ્જી (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
#PSR બધા ને પ્રિય એવી પંજાબી સબ્જી મેં આજે બનાવી છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને પંજાબી સબ્જી નહિ ભાવતી હોય અને તેની જુદી જુદી ગ્રેવી ને કારણે કલરફુલ અને ટેસ્ટી લાગે છે Arpita Shah -
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj કાજુ મસાલા કરી એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ એ મુખ્ય છે. આ સબ્જી માં તમે પનીર નાં ટુકડા ઉમેરીને પણ આ કાજુ મસાલા કરી બનાવી સકાય છે. આ સબ્જી ને રોટી, નાન, કુલચા કે પરાઠા સાથે ખાવાની મજા આવે છે. આ સબ્જી ને વ્હાઈટ ગ્રેવીમાં અને મખની રેડ ગ્રેવી માં પણ બનાવી સકાય છે. તો મેં પણ આજે @Sangita_jatin_Jani જી ના zoom live class માં તેમણે શીખવાડેલી બેઝીક મખની રેડ ગ્રેવી બનાવી હતી તેમાંથી જ આજે મેં આ શાહી કાજુ મસાલા કરી બનાવી છે. જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં જ બની હતી અને આ સબ્જી નો સ્વાદ પણ રેસ્ટોરન્ટ જેવો જ બન્યો હતો. Daxa Parmar -
-
કાજુ પનીર મસાલા(Kaju paneer Masala Recipe in Gujarati)
#MW2પંજાબી શાક કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. એમાં પણ પનીર હોય એટલે ના કહેવાય? સાથે કાજુ ની ફ્લેવર આપી રોયલ શાક ઘરમાં જ બનાવીએ તો મજા પડી જાય. સાથે ગરમ ગરમ રોટલી. Chhatbarshweta -
મખાના કાજુ મસાલા (Makhana Kaju Masala Recipe In Gujarati)
#AM3આપણે સૌ જાણીએ છીએ કે મખાના એ ખુબજ પૌષ્ટિક વસ્તુઓ માંની એક વસ્તુ છે જેનો રાંધણકલામાં ખુબજ ઓછો ઉપયોગ થતો આવ્યો છે. કારણકે તેના સ્વાદના કારણે ઘણા ઓછા લોકો દ્વારા તે પસંદ કરવામાં આવે છે. આજે આપણે આ જ મખાનામાંથી બનાવેલ એક શાક શીખીશું જેનું નામ છે મખાના કાજુ મસાલા... જેને પંજાબી ગ્રેવી બનાવી તેમાં મખાના નાંખી બનાવી સર્વ કરવા માં આવે છે. જે પૌષ્ટિક ની સાથે સાથે સ્વાદિષ્ટ પણ એટલું જ લાગે છે. Neeti Patel -
કાજુ બટર મસાલા(Kaju Butter Masala Recipe in Gujarati)
કાજુ બટર મસાલા એ રોયલ ડિનર છે પાર્ટી ડિનર છે. કાજુ બટર મસાલા એ બાળકો વૃદ્ધો અને યુવાનો બધાને પણ પસંદ આવે એવી રેસિપી છે. જેને કરી અને પંજાબી ગ્રેવી સાથે બનાવવામાં આવે છે. કાજુ બટર મસાલા એ સ્વાદિષ્ટ અને સમૃદ્ધ ડીશ છે. પંજાબી રેડ ગ્રેવી સાથે કાજુ બટર મસાલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. #GA4#week5#CASHEW#કાજુ બટર મસાલા Archana99 Punjani -
પંજાબી છોલે ઈન પાલક ગ્રેવી(Punjabi chhole in palak gravy recipe in Gujarati)
#MW2#પંજાબી સબ્જી Bhavana Pomal -
શાહી કાજુ પનીર (sahi kaju paneer recipe in gujrati)
પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી.પનીર એટલે પ્રોટીન યુક્ત ફૂડ.કાજુ પણ હેલ્ધી ડ્રાયફ્રુટ ગણાય છે. તો ચાલો ઝટપટ રેસિપિ જોઈ લઈએ. (મિત્રો મેં ગ્રેવી સ્ટોર કરી ન મૂકી હતી જેની રેસિપિ મેં શેર કરેલી છે) Rekha Rathod -
કાજુ પનીર મસાલા(Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#Punjabiપંજાબી શાક હવે એકદમ બહાર જેવું જ થશે.. માટે તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.. Uma Buch -
-
જૈન કાજુ મસાલા (Jain Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલાકાજુ મસાલા એ રોયલ પંજાબી સબ્જી છે.. કોઈ પણ બીજી આબજી સાથે સર્વ કરવામાં આવે છે એની ગ્રેવી પણ ખુબ રિચ હોય છે એમાં બટર અને ક્રીમ નો પણ ઉપયોગ થાય છે.. અહીં મેં જૈન ગ્રેવી બનાવી છે.. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15073040
ટિપ્પણીઓ (7)