ઈટાલીયન સેન્ડવીચ (Italian Sandwich Recipe In Gujarati)

Chirag Shah @cook_23015221
ઈટાલીયન સેન્ડવીચ (Italian Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બધા વેજીટેબલ ને મીક્સ કરો. હવે મીક્સ કરેલા વેજીટેબલ મા પીઝા સોસ, ચીલી ફ્લેક્સ અને મીક્સ હરબ્સ ઉમેરો. હવે ટોપીંગ ને મીક્સ કરો.
- 2
હવે ૩ બ્રેડ લો. પેલી બ્રેડ પર બટર લગાવો અને ટોપીંગ પાથરો. બીજી બ્રેડ પર બટર લગાવી બટર વાંધો ભાગ ટોપીંગ પર આવે એવી રીતે મુકો. બીજી બ્રેડ પર બટર ની બીજી બાજુ પીઝા સોસ લગાવી એના ઉપર છીણેલું ચીઝ પાથરો. હવે ત્રીજી બ્રેડ પર બન્ને બાજુ બટર લગાવો. સેન્ડવીચ રેડી થઈ ગઈ છે.
- 3
હવે આપણે સેન્ડવીચ ને ગ્રિલ કરવાની છે તો સેન્ડવીચ ની બન્ને બાજુ બટર લગાવી પાન મા સેકો અને છેલ્લે ૨ થી ૩ મીનીટ પાન નું લીડ બન્દ કરી ગ્રિલ થવા દો. હવે લીડ ખોલી સેન્ડવીચ બહાર કાઢી લો અને ત્રીકોણ આકાર માં કાપી લો. તમારી સ્વાદીષ્ટ ઈટાલીયન સેન્ડવીચ રેડી છે તો ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા સેન્ડવીચ ( Pizza Sandwich Recipe in Gujarati
#NSDસેન્ડવીચના કેટલા પ્રકાર છે તેની કદાચ આપણને જ ખબર નથી હોતી. પણ સેન્ડવીચ એ એવી વાનગી છે કે બે બ્રેડ સ્લાઈસ વચ્ચે તમારી પસંદગી નું સ્ટફીંગ મૂકીને ખાઈ શકાય છે. Urmi Desai -
-
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
-
-
-
-
-
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
પનીર ચીઝ ડીસ્ક(Paneer Cheese Disc Recipe In Gujarati)
#ફટાફટઘણીવાર છોકરાઓને પનીર કેપ્સીકમ એવું નથી ભાવતું તો આવું કાંઈ બનાવીને આપીએ તો ફટાફટ ખાઈ લે છે. અને બની પણ ફટાફટ જાય છે. Hetal Vithlani -
-
-
-
-
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
-
-
-
સ્મોકડ પનીર સેન્ડવીચ (smoked paneer sandwich recipe in gujarati)
#goldenapron3 #week 16#મોમ મે આ વિક માં બ્રેડ પઝલ વર્ડ નો ઉપયોગ કરીને સેન્ડવીચ બનાવી છે. મેં મારા કિડ્સ માટે સેન્ડવીચ બનાવી છે. Parul Patel -
ઇટાલિયન ચાટપુરી(italian chaat puri recipe in gujarati)
સેવપુરી, ભેલપૂરી ,પાણીપુરી આ બધા નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય. આ બધી વાનગીઓ ખાટી મીઠી ચટણી બટાકા અને મસાલા થી બને છે. આજે આપણે ઇટાલિયન પૂરી શીખીશું. Maisha Ashok Chainani -
ઈટાલીયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#GA4#Week22#pizzaપીઝા એ આજની યુવાપેઢી અને બાળકોને ખૂબજ ભાવે છે.તો હું અહીં ઓવન અને યીસ્ટ વગર પણ ટેસ્ટી અને કેફે સ્ટાઈલ પીઝા ઘરે બનાવી શકાય તેવી રેસીપી શેર કરુ છું. Dimple prajapati -
વેજીટેબલ ચીઝ પિઝા (No Oven, Whole Wheat Vegetable Cheese Pizza)
આજે આપણે બનાવીશું વેજીટેબલ ચીઝ પિઝા જે બધાની મનગમતી વાનગી છે. પીઝા નું નામ સાંભળતા જ બાળકોની ખુશીની કોઈ સીમા નથી રહેતી. આ પીઝા ઘઉં ના લોટ થી બનાવીશું જે ખૂબ જ હેલ્ધી છે તો ચાલો આજે આપણે no oven whole wheat વેજિટેબલ ચીઝ પિઝા બનાવીશું.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
ગોલ્ડન કોર્ન પીઝા(Golden Corn Pizza Recipe in Gujarati)
#DA #Week1 આ રેસિપી મને મારા સાસુ મને શીખવાડી હતી આ રેસિપી મારા હસબન્ડ માટે બનાવી છે અને મારા બાળકો માટેઆ રેસીપી મારી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે કારણકે આ મારા સાસુ અને શીખવાડેલી પહેલી રેસીપી છેManisha murjani
-
-
પીઝારિયા સેન્ડવીચ (Pizzaria sandwich recipe in Gujarati)
બહુ જ જલ્દીથી બની જતી ને મોટા-નાના બધાને ભાવે તેવી છે. ચીઝ સાથે ગ્રીલ્ડ કરવાથી અને મેયોનીઝ અને પીઝા સોસ ઉમેરેલું હોવાથી બહુ જ ટેસ્ટી ને યમી લાગે છે.#GA4#week3#sandwich Palak Sheth -
પીઝા એન્ડ ગાર્લિક બ્રેડ (Pizza / Garlic Bread Recipe In Gujarati)
આ રેસિપી મેં વીકેન્ડ સુપરસેફ બેઝ માટે મોકલી છે. Ruchi Anjaria -
-
-
હેલ્ધી ઈટાલીયન પીઝા
#ફાસ્ટફૂડઆજ કાલ નાના હોય કે મોટા બધાજ ફાસ્ટ ફૂડ ના રસિયા થઈ ગયા છે.ફાસ્ટ ફૂડ ખાવા ની જેટલી મજા આવતી હોય છે એટલો જ વધારે પ્રમાણ માં એનો આહાર માં ઉપયોગ હેલ્થ માટે નુકસાન દાયક નીવડે છે.એટલે આજે હું ફાસ્ટ ફૂડ બનાવી ને આપ ની સમક્ષ હાજર ઠ છું પણ એમાં ટવીસ્ટ આ છે કે આ ફાસ્ટ ફૂડ જંક ફૂડ નથી . હેલથી છે. Snehalatta Bhavsar Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12369283
ટિપ્પણીઓ