બાસુંદી (Basundi recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ લો તેમાં ફૂલ ક્રીમ દૂધ નાખો ત્યારબાદ ગેસ ચાલુ કરો દૂધ ઉકાળો
- 2
ચમચાથી દૂધમાં થતી મલાઈ એક બાઉલમાં કાઢતા રહો જેમ જેમ ઉપર મલાઈ થાય તે તે કાઢી લેવી
- 3
દૂધ પા ભાગનું થઈ જાય પછી તેમાં ખાંડ ઉમેરી થોડી વાર હલાવી પછી ઠંડું થાય એટલે મલાઈ બાઉલમાં કાઢેલી હતી તે ઉમેરી દેવી કેસર ઘોડેલું દૂધ પણ ઉમેરી દેવું ઉપર કાજુની કતરણ થી ડેકોરેશન કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
આપણે વિવિધ પ્રકારની બાસુંદી બનાવતા હોઈએ છીએ. મેં આજે સીતાફળ નો ઉપયોગ કરી સીતાફળ બાસુંદી બનાવી છે.લગભગ સીતાફળ બાસુંદી આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોઈએ છીએ અથવા બહારથી તૈયાર લાવતા હોઈએ છીએ, પરંતુ તમે આ રીતે બનાવશો તો ખૂબ જ સરળતાથી અને ટેસ્ટ માં બહાર જેવી જ બાસુદી બને છે. અહીં મેં મિલ્ક પાઉડર કે કન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી તો પણ ટેસ્ટી અને ઘટ્ટ બની છે .તો મારી રેસીપી તમે જરૂર છે ટ્રાય કરજો.#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai -
મખાના બાસુંદી(makhna basundi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૧#વિકમિલ૨#goldenapron3#week23 TRIVEDI REENA -
બાસુંદી (Basundi Recipe in Gujarati.)
#મોમ મારા મમ્મી ની બાસુંદી પરીવાર માં સૌને ખૂબ પસંદ છે.બાસુંદી નું દૂધ ઉકળી ને અડધું થાય ત્યારે ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરવા થી રંગ અને સ્વાદ સરસ આવે છે. હું પણ મારા મમ્મી ની રીતે મારા બાળકો માટે બાસુંદી બનાવું છું. Bhavna Desai -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
-
-
બાસુંદી (Basundi Recipe in Gujarati)
#goldenapron3#week 22 # અલમોન્ડ્સ#વિકમીલ 2# સ્વીટ#માઇઇબુક#પોસ્ટ ૪ Vibha Upadhyay -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory બાસુંદી / ડ્રાયફ્રુટ કસ્ટર્ડ Hetal Siddhpura -
-
-
-
-
-
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
બાસુંદી(basundi recipe in gujarati)
#વેસ્ટગુજરાતી લોકો ને મીઠાઈ ખૂબ પ્રિય હોય છે દરેક ગુજરાતી ને ત્યાં ભાણા માં મીઠું તો જોઇજ એના વગર ભોજન અધૂરું લાગે તો આજે મેં પરંપરાગત બાસુંદી બનાવી છે કેવી છે કેજો ફ્રેન્ડ Dipal Parmar -
-
બાસુંદી(basundi recipe in gujarati)
#સાતમસાતમ ના દિવસે શીતળા માતા ની પૂજા કરી દૂધ ની વસ્તુ ધરાવવાનો મહિમા છે. આ ની સાથે પૂરી વડા કંટોલા નું શાક જેવી વસ્તુ બંનાવવા માં આવે છે.. આજે મેં બાસુંદી બનાવી છે.. Daxita Shah -
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff1 #ff3 ઉપવાસ મા ખાઇ શકાય એવી...ફક્ત દૂધ,ડા્યફુ્ટસ,ખાંડ/સાકર માથી બનાવી છે. Rinku Patel -
-
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#વેસ્ટબાસુંદી એ ખાસ ગુજરાત અને મહારાષ્ટ્ર માં બનાવવામાં આવતી દૂધ ની મિઠાઈ છે. આ મિઠાઈ ખાસ કાળી ચૌદશ તેમજ ભાઈબીજ ના દિવસે બનાવવામાં આવે છે. જાતજાતની બાસુંદી બનાવામાં આવે છે. અહીં માવા કે કોઈ પણ જૂદાં ફ્લેવર ઉમેર્યા વિના માત્ર સૂકોમેવો, ઇલાયચી,કેસર,દૂધ અને ખાંડ નો ઉપયોગ કરી આ મિઠાઈ બનાવેલ છે. Dolly Porecha -
ડ્રાયફ્રુટ બાસુંદી (Dry Fruits Basundi Recipe in Gujarati)
#CookpadTurns4#week2#cookwithdryfruits#ડ્રાય_ફ્રુટસ_બાસુંદી ( Dry Fruits Basundi Recipe in Gujarati ) Happy Birthday Cookpad: Gujarati Cooking Community (ગુજરાતી રેસિપીઝ) for your 4th year Birthday celebration... મેં cookpad ના 4 વર્ષ થયાં તેની ખુશી માટે મેં આજે બધા નું મોં મીઠું કરવા માટે ડ્રાય ફ્રુટસ બાસુંદી બનાવી છે. જે એકદમ ક્રીમી ને મલાઈદાર બની છે. Daxa Parmar -
-
-
-
સીતાફળ બાસુંદી (Custard Apple Basundi Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujarati#my_favourite_recipe Keshma Raichura -
-
રબડી (Rabdi recipe in Gujarati)
રબડી ટ્રેડીશનલ ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે માલપુડા કે જલેબી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. દૂધને ધીમા તાપે બાળવું પડે છે જેમાં થોડી ધીરજ ની જરૂર છે પરંતુ જે મીઠાઈ બનીને તૈયાર થાય છે એ ખાવાની ખૂબ જ મજા આવે છે.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
રસ મલાઈ (Ras Malai recipe in gujarati)
#mom મમ્મી ના હાથે બનેલી વાનગી માં અનેરો સ્વાદ હોય છે. આ રસ મલાઈ મારી મમ્મી ની રીતે બનાવી છે. જે બનાવવા માં સરળ અને ટેસ્ટી લાગે છે. Bijal Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12387867
ટિપ્પણીઓ (4)