રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં રાધેલા ભાત, ચણાનો લોટ, ચોખાનો લોટ, રવો, લીલા મરચા, લાલ મરચાનો ભુકો, ગરમ મસાલો, હળદર, મરી નો ભુકો, ડુંગળી નાખી, મીઠું નાખીને મિક્સ કરી લેવાનું.
- 2
ત્યારબાદ તેમા સોડા અને ગરમ તેલ નુ મોળ નાખી ને બરાબર મિક્સ કરી લેવાનું. પછી 15 થી 20 મિનિટ ઢાંકી ને રાખી મુકવાનું.
- 3
પછી એક કડાઈમાં માં તેલ ગરમ કરવા મુકવાનું તેલ ગરમ થઈ જાય એટલે ફુલવડા પાડી લેવાના પછી ધીમા તાપે તળી લેવાના ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક ડીશ માં નીકાળી લેવાના આવી રીતે બધા ફુલવડા તળી લેવાના. તૈયાર છે રાઈસ પકોડા ટોમેટો સાૅસ અને કોથમીર ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લેફટ ઓવર રાઈસ ના પકોડા (Left OVer Rice Pakoda Recipe In Gujarati)
#cooksnap Theme of the Week 1#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
ઓનિયન રાઇસ પકોડા (Onion rice pakoda Recipe In Gujarati)
#goldenapron3#week18#besan#sauce Mital Sagar -
-
-
વધેલા ભાતના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)
આ પકોડા તમે ઘરે વધેલા ભાતમાંથી બનાવી શકો છો!#GA4#Week3#pakodaMayuri Thakkar
-
લેફ્ટઓવર ખીચડી ના પકોડા (Leftover Khichdi Pakoda Recipe In Gujarati)
#LO#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાત ના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)
જો તમારી પાસે ભાત વધ્યા હોય તો તમે તેમાં થી આ પકોડા બનાવી શકો છો.જે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week3 Rekha Kotak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15168738
ટિપ્પણીઓ