કોટેજ ચીઝ શલમાર્ગો (Cottage cheese Shalmargo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા 1 કલાક સુધી પલાળી ને ઓસવી ને છૂટો ભાત તૈયાર કરી ઠંડો થવા દો, પછી બટર નો વઘાર મૂકી તેમાં ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી અધકચરા, મીઠું ૨૦ સેકન્ડ સાંતળી ઓસવેલા ભાત ઉમેરી મિક્સ કરો.
- 2
1 ચમચી તેલ મૂકી તેમાં કેપ્સિકમ, બ્રોકલી,ઝુકીની, મકાઈ, ફણસી, પનીર, રાજમા, મીઠું, મરી, મેક્સિકન મિક્સ herb ઉમેરી ૨ મિનીટ સાંતળો.
- 3
1 ચમચી તેલ નો વઘાર મૂકી તેમાં ટોમેટો પ્યુરી ઉમેરી સાંતળો, હવે તેમાં ચીલી સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, બેઝીલ, સેલરી, પાસલી, મીઠું, ફ્રેશ ક્રીમ ઉમેરી, 1/૨ કપ પાણી ઉમેરો ૩/૪ મિનિટ કૂક કરી લો.
- 4
પિઝા ચિપ્સ બનાવવા માટે મેંદા માં છીણેલું ચીઝ, પિઝ્ઝા સિઝલીંગ, મરી, મીઠું, 1 ચમચી તેલ ઉમેરી લોટ બાંધી તેનાં મોટા રોટલા વણી, કાપા પાડી તળી લો.
- 5
એક ડિશ માં વચ્ચે ખાલી ભાગ રાખી, herb rice મુકી, વચ્ચે કરી ઉમેરો, ભાત પર છીણેલું પનીર ભભરાવી, પીઝા ચિપ્સ સાથે સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઇટાલિયન સ્ટાઈલ ઇન્સ્ટન્ટ સ્વીટ કોર્ન (Italian Style Instant Sweet Corn Recipe In Gujarati)
મકાઈ ના વાળ ને પાણી મા નાખી ઉકાળી ... તે પાણી ગાળી લો. આ પાણી પીવાથી કિડની ની સમસ્યા દૂર થાય છે.#GA4#Week8#sweetcornBrinda morzariya
-
-
-
-
-
-
ચીઝ બર્સટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#GA4#Week 22#pizza chef Nidhi Bole -
-
-
-
-
પનીર ચીઝ ડીસ્ક(Paneer Cheese Disc Recipe In Gujarati)
#ફટાફટઘણીવાર છોકરાઓને પનીર કેપ્સીકમ એવું નથી ભાવતું તો આવું કાંઈ બનાવીને આપીએ તો ફટાફટ ખાઈ લે છે. અને બની પણ ફટાફટ જાય છે. Hetal Vithlani -
-
બુસેટા (Bruschetta Recipe In Gujarati)
#સપ્ટેમ્બર #ફટાફટબ્રેડ નું નામ આવે એટલે જો બાળકોને બ્રેડ બહુ જ ભાવે મારા બાળકોને આ ડીશ સૌથી પ્રિય છે એને અને એની ટાઈમ બની જાય એવી છે Nipa Shah -
મેક્સિકન હોટપોટ જૈન (Mexican Hotpot Recipe In Gujarati) (Jain)
#GA4#Week21#MEXICAN#kidneybeans#COOKPADGUJRATI#COOKPADINDIA મેક્સિકન વાનગીઓ ને આપણે સારા પ્રમાણમાં આપણા મેનુ માં સમાવી દીધી છે. મેક્સિકન વાનગીઓ ના સીન્સ, મકાઈના લોટ, ટામેટા વગેરેનો સારા પ્રમાણમાં થતો હોય છે, અને તે સહેલાઈથી મળી જાય છે અને બનાવવામાં પણ ખુબ જ સરળ પડે છે. આપણા તે નાની મોટી પાર્ટી, લગ્ન પ્રસંગ વગેરે નાં મેનુ માં મેક્સિકન વાનગીઓ જોવા મળતી હોય છે. અહીં મેં મેક્સિકન હોટપોટ બનાવેલ છે જે વન પોટ મીલ ની ગરજ સારે છે જે ખાવામાં એકદમ ટેન્ગી અને સ્વાસ્થ્યવર્ધક છે, તેની સાથે બીજું કંઈ સર્વ કરવાની જરૂર રહેતી નથી. રાજ મામા ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોવાથી મેદસ્વિતા માટે ખૂબ ફાયદાકારક છે આ ઉપરાંત તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ પણ ખૂબ સારી માત્રામાં હોય છે. Shweta Shah -
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
-
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#MVF#JSR#cookpadgujaratiમોનસુનની સિઝનમાં મકાઈ ખાવી ગમે.એમાં પણ બાફેલી મકાઈ ખૂબ જ મીઠી લાગે છે.બાફેલી મકાઈમા બટર તેમજ મસાલા અને લીંબુ એડ કરી ખાવાની મજા કંઇક અલગ જ છે. બાળકો તેમજ મોટા સૌને ચીઝ પસંદ હોય છે તેથી મસાલા કોર્નમાં ચીઝ એડ કરવાથી તેનું ટેક્સચર ક્રિમી બને છે અને તેના સ્વાદમાં વધારો થાય છે તેથી બધા હોશે હોશે મોજથી ખાય છે. Ankita Tank Parmar -
-
-
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
લોડેડ ચીઝ નાચોસ (Loaded Cheese Nachos Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Rajvi Bhalodi -
-
ચીઝ બર્સટ પરાઠા (cheese burst paratha recipe in gujarati)
#નોર્થ# પોસ્ટ-૨પરાઠા એ નોર્થ ભારત માં પંજાબ રાજ્ય ની વાનગી છે જેમાં અલગ અલગ પ્રકાર ના પૂરણ ભરી ઘી કે બટર થી લતપત પરાઠા બનાવાય છે..પરાઠા માં ખૂબ વિવિધતા જોવા મળે છે પણ મે અહી બાળકો ને પ્રિય એવા ચીઝ થી પરાઠા બનાવ્યાં... સબ્જી ના ખાતા બાળકો ને જો આ રીતે સર્વ કરો તો તેવો જરૂર ખાવા પ્રેરાશે...🤩😍😋 Neeti Patel
More Recipes
ટિપ્પણીઓ