દાળ ઢોકળી વિથ રાઈસ

#રોટીસ દાળ ઢોકળી બધા જલજ બનાવતા હોય, મારી અતિપ્રીય વાનગી, ખાવામા એકલી ગમે વધારે ,પણ બપોરે બનાવી હોય તો ભાત સાથે સારી લાગે
દાળ ઢોકળી વિથ રાઈસ
#રોટીસ દાળ ઢોકળી બધા જલજ બનાવતા હોય, મારી અતિપ્રીય વાનગી, ખાવામા એકલી ગમે વધારે ,પણ બપોરે બનાવી હોય તો ભાત સાથે સારી લાગે
રાંધવાની સૂચનાઓ
- 1
તૂવેરની દાળ ને બોળી લઇ, 20 મિનિટ પછી કૂકરમા બાફી લો, 2-3 સીટી બોલાવી લો, બાફતી વખતે જ મેથીના દાણા નાખી લેવા, ત્યારબાદ કૂકર ઠંડુ પડે એટલે કૂકર ખોલી દાળ વલોવી લો ત્યારબાદ ગોળ, લીલા મરચાં, ઝીણાં ક્રશ કરીને ઉમેરો, આદું છીણી લો, મીઠું ઉમેરો પાણી રેડી ને એક રસ કરો, પછી 1 ચમચી લાલ મરચુ પાઉડર, હળદર, ઉમેરો, ઊકળવા મૂકો,
- 2
એક બાજુ એક બાઉલમાં લોટ લો,એમાં એક ચમચી હળદર, એક ચમચી હિંગ, બે ચમચી ધાણાજીરું, એક ચમચી લાલ મરચુ પાઉડર, મીઠું ને 2 ચમચી તેલ લો, પાણી વડે લોટ બાંધો દાળ મા એક ઊભરો આવે પછી જ ઢોકળી ઉમેરો, એક લૂવો પાડી મોટી ભાખરી વણી લો, એમાં લાંબા કાપા પાડી લો,
- 3
ચોખા બાફીને ભાત બનાવી લેવો, ઢોકળી બધી વણીને ઉમેરી લેવી, પછી વઘારીયા મા 2 ચમચી તેલ, રાઈ, જીરૂ, હીંગ નો વઘાર કરીને દાળ મા રેડો,પછી ઢાંકીને ધીમા ગેસ પર ઢોકળીને ચઢાવો,લીબુ નીચોવી લેવુ, 10-15 મિનિટ પછી જોઈ લેવુ અને હલાવી પણ લેવું,તૈયાર થઇ જાય એટલે કોથમીર ઉમેરો અને તેલ, ઘી કે લીંબુ નીચોવીને પરોસવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe in Gujarati)
#CB1#week1#CookpadGujarati દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ઘઉં નાં લોટમાંથી બનાવવામાં આવે છે. તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે આજે મેં આ દાળ ઢોકળી માં આલુ સ્ટફ્ડ કરી કચોરી બનાવીને ઢોકળી બનાવી છે. દાળ માં નાખેલા મસાલા અને ક્રિસ્પી મગફળી ના દાણા ના કારણે દાળ ઢોકળી નો સ્વાદ વધારે વધી જાય છે. આ રેસિપી બનાવવામાં સરળ તો છે જ, સાથે પૌષ્ટીક પણ છે અને જમવામાં એકલી પણ પીરસી સકાય છે. આ એક વન પોટ મિલ છે. જેને તમે lunch કે dinner માં લઇ સકો છો. મને તો દાળ ઢોકળી બહુ જ ભાવે. આપણા ઘર માં બપોર ની દાળ વધી હોય તો એમાં થી પણ દાળ ઢોકળી બનાવી શકાય અને જો ના હોય તો નવી દાળ બનાવી ને દાળ ઢોકળી બનાવાય. ઘણા બધા લોકો દાળ ઢોકળી જોડે ભાત પણ બનાવે છે. ભાત દાળ ઢોકળી જોડે સરસ પણ લાગે છે. દાળ ઢોકળી માટે જે દાળ બનાવામાં આવે છે એ ગુજરાતી દાળ હોય છે. અને તે ગુજરાતી દાળ માં મસાલા રોટલી ના લોટ ની ઢોકળી બનાવી ને નાખવા માં આવે છે અને આ દાળ ઢોકળી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફટાફટ જાણી લો આ સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવાની રીત. જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે. Daxa Parmar -
દાલ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#mom એમ તો બધા એકલી એકલી જ ખાતા હોય છે પણ મારા ઘરે બધાને ભાત સાથે વધારે ભાવે છે.. Pooja Jaymin Naik -
ચટણી ખીચુ (Chutney khichu recipe in gujarati)
#મોમ ખીચુ બધા જ બનાવતા હોય છે, અમારા ઘરે જ્યારે પાપડી બનાવતા તો, વધારે લોટ લેતા, પાપડી તો વણાઈ એટલો પાપડીનો લોટ ખવાય, ત્યારબાદ તો ખીચુ નાસ્તા મા બનવા લાગ્યુ, અને ગમે ત્યારે મન થાય ત્યારે ખાય શકાય ,નાનપણથી બહુ જ ભાવતું ખીચુ, ચટણી સાથે વધારે મસ્ત લાગે છે Nidhi Desai -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#AM1સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે... Bhumi Parikh -
પોટલી દાળ ઢોકળી
#ઈબૂક#Day5દાળ ઢોકળી તો બધા ના ઘર માં બનતી જ હશે , આજે એમાં એક અલગ વર્ઝન લાવી છું ,પોટલી દાળ ઢોકળી..ખૂબ જ ટેસ્ટી લાગે છે Radhika Nirav Trivedi -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી મોટા ભાગ ના ગુજરાતી ઘર માં બનતી વાનગી છે... ઘણા ઘરો માં દાળ ઢોકળી સાથે ભાત બનતા હોય છે આમ દાળ ઢોકળી balanced diet અને one pot meal કહી શકાય.. દાળ ઢોકળી ને લંચ કે ડિનર માં લઈ શકાય છે#CB1 Ishita Rindani Mankad -
દાળ ઢોકળી
#ગુજરાતીદાળ ઢોકળી એ તો ગુજરાતી ની પ્રિય થાળી ... અને સાથે ભાત, થેપલા અને ડુંગળી અને છાશ.. Sunita Vaghela -
સ્ટફ્ડ દાળ-ઢોકળી(stuffed Dal-dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી એટલે ગુજરાતીઓ ની ફેવરિટ ડીશમાંથી એક. આજે મે દાળ ઢોકળી થોડા ટવીસ્ટ સાથે બનાવી છે. દાળ તીખી-મીઠી અને ઢોકળી માં બટેટા નુ સ્ટફીંગ એટલે ચટપટી... કહો ફ્રેન્ડ્સ કેવી બની સ્ટફડ દાળ ઢોકળી??#સુપરશેફ2#માઇઇબુક_પોસ્ટ25 Jigna Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી#CB1#Week1#Linima chudgarદાળ ઢોકળી ગુજરાતી ની ફેવરીટ વાનગી છે.. દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.. અહીં મેં ઢોકળી મિક્સ લોટ લઈ ને બનાવી છે.. જેથી લોટનાં બધા જ પોષકતત્વો મળે છે.. Sunita Vaghela -
દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી આપણા ગુજરાતીઓ ની ઓળખ છે એમ કહું તો,જરા પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે તુવેર ની દાળ વઘારી, તેમાં મસાલા નાખી, ઉકળતી દાળ માં ઢોકળી નાખી તેને કૂક કરવામાં આવે એટલે દાળ ઢોકળી. આમાં થોડા ફેરફારો સાથે પણ બનાવવા માં આવે છે, જેમ કેસ્ટફ્ડ દાળ ઢોકળી, અથવા ઢોકળી ને વણી ને નહીં પરંતુ નાની નાની થેપલી બનાવવી, એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે પરંપરાગત રીતે બનતી દાળ ઢોકળી બનાવી છે, કહેજો કેવી બની છે???#સુપરશેફ4#દાળ Jigna Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતીઓની ફેવરિટ ડીશ છે. તે તુવેર ની દાળ માંથી બને છે અને દાળ ઢોકળી ને જમતી વખતે સાથે કોઈ પણ શાક કે રોટલી વગર એકલી દાળ ઢોકળી પણ જમી શકાય. Dimple prajapati -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookoadindia#cookpadgujarati ગુજરાતી ના ઘરે ડેઇલી રૂટિનમાં સવારે દાળ ભાત બને જ છે. ગુજરાતી દાળ તુવેર દાળ માંથી બને છે, અને તેમાં ગળપણ હોય એટલે ભાત સાથે મસ્ત લાગે છે અને વધે તો પણ ઉપયોગ કરી ને દાળઢોકળી બનાઈએ, કેમ ખરું ને? सोनल जयेश सुथार -
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
દાળ ઢોકળી & જીરા રાઈસ (Daal Dhokli & Jeera Rice Recipe In Gujara
#સુપરશેફ૪#જૂલાઈ #વીક૪#રાઈસ અથવા દાળ ની રેસીપીસમોટાભાગના પરંપરાગત ગુજરાતી ઘરોમાં દાળ ઢોકળી એ રવિવારની લન્ચ સ્પેશિયલ વાનગી છે! મસાલેદાર ઘઉંના લોટની ઢોકળીને દાળ માં એડ કરવામાં આવે છે, અને ભાત સાથે પીરસવા માં આવે છે.. મેં અહીં દાળ ઢોકળી અને જીરા રાઈસ ની રેસીપી શેર કરી છે., જે ખૂબજ ટેસ્ટી અને બધાં નું ફેવરિટ વન પોટ મીલ છે.. Foram Vyas -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#વેસ્ટગુજરાતી દાળ એ ખટાશ, મીઠાશ, ગળપણ વાળી હોય છે, ગુજરાતી લોકો તૂવેરની દાળ નો ઉપયોગ કરે છે, રોજબરોજનની ગુજરાતી દાળ એક સંપૂર્ણ ખોરાક કહી શકાય, આ વાનગી ભાત સાથે રોટલી સાથે પણ સરસ લાગે છે Nidhi Desai -
સ્ટફ ખમણ દાળ ઢોકળી
#ભરેલીજનરલી તો બધા ના ઘર માં દાળ-ઢોકળી બનતી જ હોય છે પણ મેં આજે ટોપરા નું ખમણ અને શીંગ ના ભુકા નો ઉપયોગ કરી ને સ્ટફ દાળ-ઢોકળી બનાવી છે. જે ખાવા માં એકદમ ચટાકેદાર લાગે છે. Yamuna H Javani -
સ્ટફ દાળ ઢોકળી વીથ ખટ-મીઠાં જીરા રાઈસ
#માઇલંચ#લોકડાઉન#goldenapron3#week11#jeera#aataનોર્મલી આપણા ગુજરાતીઓ ના ઘર માં દાળ ઢોકળી તો બનતી જ હોય છે.અને આ લોકડાઉન ના સમય માં ઘરે અવેલેબલ વસ્તુ થી જ ચટપટી વાનગીઓ બનાવી ને ખાઈ શકાય છે...કેમ ખરું ને??? આપણે સાદી દાળ-ઢોકળી તો ખાતા જ હોઈએ છીએ. પણ દર વખતે એક જ પ્રકાર ની સાદી દાળ-ઢોકળી ખાઈએ તેના કરતાં જો દાળ-ઢોકળી ચટાકેદાર અને ખાટી-મીઠી-તીખી હોય તો તે ખાવા ની મજા જ કંઈક અલગ હોય છે. ને એમાં પણ આપણે ગુજરાતીઓ તો ચટાકેદાર ખાવા ના બોવ શોખીન..... તો આજે હું એવી જ ચટાકેદાર અને મસાલેદાર સ્ટફ્ડ દાળ-ઢોકળી ની રેસિપી તમારી સામે રજૂ કરું છું.... મારા ઘર માં તો આ દાળ-ઢોકળી બધા ની ફેવરિટ છે.આ દાળ-ઢોકળી મેં ખટ-મીઠા જીરા રાઈસ સાથે સર્વ કરી છે... Yamuna H Javani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
-
મારવાડી દાળ ઢોકળી(marvadi dal dhokali recipe in gujarati)
#સુપરશેફ4મેં દાળ ઢોકળી બનાવી છે જે રાજસ્થાની રીતે બનાવી છે. જે ગુજરાતી દાળ ઢોકળી ૂથી એકદમ અલગ જ છે .ગુજરાતી દાળ ઢોકળી પણ બહુ સારી હોય છે પણ એ દાળ ઢોકળી અને મારવાડી દાળ ઢોકળી નો સ્વાદ એકદમ અલગ છે. બંનેની વચ્ચે બહુ જ તફાવત છે .તમે જરૂરથી બનાવજો Pinky Jain -
મેથી લીલવાની ઢોકળી
#ટ્રેડિશનલ #હોળીઢોકળી શાક અને દાળ બંને માં બનાવી શકાય. જો દાળઢોકળી બનાવો તો તેમાં દાળ ના ઉમેરણ ને કારણે ઘટ્ટ બને છે, અને જો શાક ઢોકળી બનાવો તો તેમાં શાક ઉમેરવાથી સરસ ઢોકળી તૈયાર થાય છે જે એક પૂર્ણ થાળી ની ગરજ સારે છે. શાક ઢોકળી ખાસ તો હાથેથી દબાવીને બનાવાય છે. Bijal Thaker -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
સાંજના જમણમાં દાળ ઢોકળી હોય તો બીજા કશાની જરૂર પડતી નથી Shethjayshree Mahendra -
જીરા રાઈસ વિથ ટોમેટો દાળ
#goldenapron2##wick 2 orissa#ઓરીસા માં સોંથી વધુ લોકો ભાત ની અલગ અલગ ડીશ ને નવા રોટી દાળ ની ઉપયોગ કરે છે તો આજે મેં જીરા રાઇસ બનાવ્યા છી. દમ મારી ને..નળ દાળ બનાવી છે પણ ટોમેટો દાળ નવી જ રીતે...ટોમેટો શુપ તો બધા બનાવે મેં ટોમેટો દાળ બનાવા નો નવો પ્રયત્ન કર્યો ને ખરેખર સ્વાદ માં સરસ બની હતી જે દાળ રાઈસ બને ખુશ સ્વાદિષ્ટ બન્યા હતા. Namrataba Parmar -
થેપલી ઢોકળી (Thepali Dhokli Recipe In Gujarati)
આ ઢોકળી તમે દાળ વગર બનાવી શકો છો સ્વાદમાં ખુબ સરસ લાગે છે અને જલ્દી પણ બની જાય છે Pina Chokshi -
ગુજરાતી દાળ
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના ઘર માં આ દાળ બનતી જ હોય છે અને તેની સાથે ભાત, રોટલી અને શાક સરસ લાગે છે.આ દાળ ખાટી મીઠી લાગે છે. Arpita Shah -
દાળ ઢોકળી
#ડીનર#પોસ્ટ3દાળ ઢોકળી એ એક પ્રોટીન થી ભરપૂર વન પોટ મીલ છે. આમ તો મૂળ એ ગુજરાતી વાનગી જ છે પણ બિન ગુજરાતીઓ પણ તેને બહુ જ પસંદ કરે છે. Deepa Rupani -
દાળ ઢોકળી
#ઇબુક૧#27#goldenapron3#week2દાળ હેલ્ધ માંટે ખુબ જ જરૂરી છે અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને દાળ ઢોકળી બનાવી છે, એ પણ હેલધી અને ટેસ્ટી. નાસ્તા મા પણ ચાલે અને ખાસ કરીને રાત નાં જમવા મા બહુ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
દાળ ઢોકળી
#CB1#Week1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે.તે ખુબ જ સ્વાધિષ્ટ અને હેલ્થી છે. તુવેર ની દાળ માંથી બને છે અને દાળ વધી હોય તો પણ તમે બનાવી શકો છો અને તીખી ભાખરી ના લોટ માંથી વણી બનાવાય છે. Arpita Shah -
સુકીદાલ પરાઠા (Sookhi Dal Paratha Recipe in Gujarati)
#નોર્થ આ પરાઠા અડદની દાળ અને મસાલા વડે બનાવવામાં આવે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે હેલ્ધી પણ છે, આ વાનગી ચટણી સાથે મસ્ત લાગે છે, લંચબોક્સ મા પણ આપી શકાય અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પ્રથા ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ