વ્હાઈટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

આ રેસિપી બધા જ પંજાબી શાક માં તમે યુઝ કરી સકો છો ટેસ્ટી બનાવી છે તમે પણ જરૂર બનાવજો
આ ગે્વી તમે સ્ટોર પણ કરી શકો છો
ડીપ ફી્ઝર માં રાખવી
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#RC2
#whiterecipies
#week2

# weekend recipe

વ્હાઈટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)

આ રેસિપી બધા જ પંજાબી શાક માં તમે યુઝ કરી સકો છો ટેસ્ટી બનાવી છે તમે પણ જરૂર બનાવજો
આ ગે્વી તમે સ્ટોર પણ કરી શકો છો
ડીપ ફી્ઝર માં રાખવી
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#RC2
#whiterecipies
#week2

# weekend recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ફેમિલી
  1. ૨ લીલા મરચા
  2. ૧ કપ ટુકડા કાજુ
  3. ૧ કપ મેલન સીડસ
  4. ૩ ચમચી તેલ
  5. ૧ ચમચી શાહી જીરૂ
  6. ૨ લીલી ઇલાયચી
  7. ૧ કટકો તજ
  8. ૨/૩ નંગ લવિંગ
  9. ૧ તેજપતા
  10. ૧ ચમચી આદુની પેસ્ટ
  11. ૧ ચમચી સફેદ મરી અથવા કાળા મરી નો પાઉડર
  12. ૧ કપ દહીં
  13. 1/2 કપ માવો

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી જોઇએ લઈએ

  2. 2

    હવે એક પેનમાં મા આપણે તેલ ગરમ કરી બધા ખડા મસાલા સેકી લેવા

  3. 3

    સેકી લો પછી તેને ઠંડુ થવા દો ઠંડુ થાય એટલે જોવો મે તો મિક્સીમાં બધુ જ પીસી લીધુ હતું ટેસ્ટ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે બધુ મિક્સ કરવાથી તમને ખડા મસાલા કાઢી લેવા હોય તો પણ તમે નિકાળી સકો છો તમે મારી રીતે બનાવશો તો પણ સરસજ બનશે

  4. 4

    હવે મિક્સર માં પીસ્તા વખતે દહીં અને માવો નાખી લેવું
    પીસાય જાય એટલે તેને એરટાઈટ ડબ્બા માં સ્ટોર કરી સકો છો

  5. 5

    તો આપણી વ્હાઈટ ગે્વી તૈયાર છે
    તમે જોઈ શકો છો મે વ્હાઈટ ગે્વી માથી નવરત્ન વેજ કોરમા બનાવ્યું છે

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes