ચીઝ ચીલી હની પોટેટો (Cheese chilly honey potato Recipe in Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

ચીઝ ચીલી હની પોટેટો (Cheese chilly honey potato Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2વ્યક્તિ
  1. 6 નંગબાફેલા બટાકા
  2. 4 ચમચીતેલ
  3. 1 ચમચીકોર્નફ્લોર
  4. જરૂર મુજબ મીઠું
  5. 1/4હળદર
  6. 2 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીઆદુમરચા ની પેસ્ટ
  8. સૉસ માટે
  9. 2 કપડુંગળી,ટામેટાં ચોપ કરેલ
  10. જરૂર મુજબ મીઠું
  11. 1/4હળદર
  12. 1 ચમચીરેડ ચીલી સૉસ
  13. 1 ચમચીલાલ મરચું
  14. 1/2 કપપાલક ઝીણી સમારેલી
  15. 1/2 કપપાણી
  16. 1/2 કપમધ
  17. ગાર્નિશીગ માટે
  18. ચીઝ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તેલ ગરમ મૂકી આદુ,મરચાં ની પેસ્ટ ઉમેરો.હવે બધા મસાલા ઉમેરી,બટાકા,કોર્નફલોર ઉમેરી મિક્સ કરો.તેના ગોળા વાળી લો.

  2. 2

    હવે પેન મા તેલ મૂકી આદુમરચા ની પેસ્ટ ઉમેરીહલાવો.પાલક ઉમેરી સહેજ ચડે એટલે મસાલા કરી પાણી ઉમેરો.5મિનિટ પછી ગેસ બંધ કરી હની ઉમેરો.(ગેસ બંધ કર્યા પછી જ મધ ઉમેરવાનુ)

  3. 3

    હવે અપમ લોઢીમા તેલ મૂકો.ગરમ થાય એટલે બટાકા ના ગોળા મુકીને ધીમી આચ પર ચડવા દો.ગોલ્ડન બ્રાઉન થાય એટલે ફેરવો.બંને સાઈડ એજ રીતે કરવાનું.

  4. 4

    હવે પ્લેટ મા પોટેટો ગોઠવી તેના પર સૉસ રેડી ચીઝ થી ગાર્નિશ કરો.તૈયાર છે ચીઝ ચીલી હની પોટેટો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes