હની ચિલી પોટેટો (Honey Chilli Potatoes Recipe in Gujarati)

હની ચિલી પોટેટો (Honey Chilli Potatoes Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચા બટાકા ને ફ્રેન્ચ ફ્રાઈઝ જૈવા કટ કરી પાણી મા ઉમેરો તેથી બટાકા કાળી ના પડે. હવે એક પેન મા પાણી અને નમક ઉમેરો કરી ગરમ કરો ને આમા બટાકા ઉમેરો ને એક ઉભરો આવે ત્યા સુધી 5 થી 6 મિનિટ મીડિયમ ફ્લેમ પાર 65% જે બોયિલ કર્વા. હવે બટાકા માથી ગરમ પાણી નીતારી લઇ એક મોટા બાઉલ મા કાધવુ. હવે આ બટાકા મા મેન્ડો અને કોર્નફ્લોઅર ઉમેરો કરી મિક્સ કરી ડ્રાય કોટિંગ કરી લો.
- 2
હવે એક મોટા બાઉલ મા મેન્ડો, કોર્નફ્લોઅર ને નમક ઉમેરો કરી બધુ મિક્સ કરી લો. હવે આ મિક્સર મા થોડુ થોડુ પાણી ઉમેરો કરી જાડા પેસ્ટ તૈયાર કર્વી. હવે એક પેન મા તેલ ગરમ કરો. ને બનાવેલી પેસ્ટ મા બટાકા ચિપ્સ ડીપ કરી ગરમ તેલ મા મીડિયમ ફ્લેમ પર થોડો ગોલ્ડન ફ્રાય કરી લેવુ. જો બટાકા ચિપ્સ તડ્વા મા એક બિજા ને ચિપકી જાયી તો ફ્રાય થયા પછી છૂટુ પાડી દેવુ.હવે આ ચિપ્સ ને થંડા પાડી ફરિથી તેલ ઉચ્ચ ફ્લેમ પર ગરમ કરી બધી બટાકા ચિપ્સ ને ગોલ્ડન તડી લેવી.
- 3
હવે એક પેન મા તેલ ગરમ કરી આમા જીનુ સમરેલુ લસણ, જીનુ સમરેલુ આદુ, લાંબી સમરેલા લીલા મરચાં, કેપિકમ લાંબી સમરેલા ઉમેરો કરી મીડિયમ ફ્લેમ પર મિક્સ કરી સોટે કરી લો. પછી આમા શેકેલા તલ, નમક, ને ખાંડ ઉમેરો કરી બરાબર મિક્સ કરવુ.
- 4
હવે રેડ ચિલી સોસ, સોયા સોસ, ટામેટાં કેચઅપ ને કાળા મરી પાઉડર ઉમેરો કરી ઉચ્ચ ફ્લેમ પર બધુ મિક્સ કરી સોટે કરી લો. હવે આ સ્ટેજ પર પાણી ઉમેરી કરી એક ઉભરો આવે ત્યા સુધી કોર્નફ્લોઅર મા પાણી ઉમેરો કરી પેસ્ટ બનાવી આ મિક્સર મા પેસ્ટ થોડી થોડી ઉમેરો કર્તા જઇ હલાવટા રહેવુ. હવે આમા લીલી ડુંગળી ના લીલા ભાગ ઉમેરો કરી મિક્સ કરી લો. હવે બટાકા ચિપ્સ ઉમેરો કરી ગેસ ની ફ્લેમ બંધ કરી બધુ મિક્સ કરી લો. હવે આમા મધ, લીલી ડુંગળી ને શેકેલા તલ ઉમેરો કરી બધુ મિક્સ કરી લો.
- 5
હવે ગરમાગરમ સર્વ કરો. હવે આ હની ચિલી પોટેટો ને લીલી ડુંગળી ને શેકેલા તલ થી ગાર્નિસ કરો. હવે ક્રિસ્પી અને ચટપટા હની ચીલી પોટેટો ખાવા માટે તૈયાર છે.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો નેસ્ટ બાઈટ્સ (Potato Nest Bites recipe in Gujarati)
#આલુ#goldenaproan3#week20#Post2 Daxa Parmar -
વેજ ગ્રેવી મંચુરિયન (Veg Gravy Manchurian Recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ_8#વિકમીલ૧_પોસ્ટ_4#સ્પાઇસી/ તીખી#goldenapron3#week22 #chinesefood Daxa Parmar -
સ્પાઈસી વેજીટેબલ મેક્રોની (spicy Vegetable Macroni Recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ_6#વિકમીલ૧_પોસ્ટ_2#સ્પાઇસી/ તીખી#goldenaproan3#week22#homemade_Macaroni_sauce Daxa Parmar -
મસાલા કોર્ન ચાટ Masala Corn Chaat Recipe in Gujarati)
#સુપરશેફ3_પોસ્ટ_3#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapproan3#Indian Street Food આપને ચાટ તો બવ બધી ખાથી હસે જેમ કે પૂરી ચાટ, આલૂ ચાટ, સમોસા ચાટ, પાણી પૂરી ચાટ, ભેળ ચાટ અને કોર્ન ચાટ. તો આજ હુ એજ ચાટ તમારી માટે લાવી છુ. પરંતુ સુરત શહેર ની પ્રખ્યાત કોર્ન ચાટ. જે ખાવા મા એકદમ મસાલેદાર ને સ્પાઇસી હોય છે. જે મે મારી વિધિ થી ઇ જ સ્વાદ લાવવાનો પ્રયાસ કર્યો છે. Daxa Parmar -
-
-
-
મુંબઈ સ્ટાઇલ વડા પાવ (Mumbai Style Vada Pav Recipe In Gujarati)
#મોમ#goldenapron3#week17#post2 Daxa Parmar -
-
ફલાહારી ઇડલી રિંગ્સ (Farali Idli Rings Recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીચેલેન્જ_પોસ્ટ_2 આજે હુ લઇ ને આવિ છુ ઉપવાસ માટે ની મારી બીજી રેસીપી - ફરાળી ઇડલી પણ મે તેનુ નામ ફલાહારી ઇડલી રિંગ્સ આપ્યુ છે. આ ઇડલી મે મોરૈયો અને સાબુદાણા ને પીસી એનો લોટ તૈયાર કરી ને બનાવી છે. મે આ ઇડલી માટે સ્પેસીયલ ફરાળી ગ્રિન ચટણી - લીલી કોથમિર ને ફૂદિના ની બનાવી છે. આ ચટણી સાથે ઇડલી ખાવા ની મજા આવે છે. તમે પણ મારી આ ફરાળી રેસીપી એક વાર ટ્રIય જરુર થી કરજો. Daxa Parmar -
ઉલ્ટા વડા પાવ (Inside Out Vada Paav Recipe In Gujarati)
#માઇઇબુક પોસ્ટ_5#વિકમીલ૧_પોસ્ટ_1#સ્પાઇસી/તીખી રેસીપી#goldenapron3#week22#ઇનસાઇડ_ચીઝ_સ્લાઈસ_બ્રેડ Daxa Parmar -
-
સ્ટ્ફ્ડ વડા પાવ રોલ્સ (Stuffed Vada Paav Rolls recipe in Gujarati)
#આલુ#goldenapron3#week20#post3#Famous_Maharastrian_style_Vada_Paav Daxa Parmar -
-
હની ચીલી પોટેટો (honey chilli potato recipe in Gujarati)
#આલુઆ ડિશ હેલ્ધિ પણ છે અને ટેસ્ટી પણ..કેમ કે તેમા તેલ નો ઓછો ઉપયોગ કરવા મા આવ્યો છે અને સાથે તેમા honey પણ છે..તમે પણ ટ્રાઈ કરજો. Hetal Vithlani -
બ્રેડ વેજિ પકોડા ટોસ્ટ (Bread Veggie Pakoda Toast Recipe in Gujarati)
#સ્નેક્સ#post2#goldenapron3#માઇઇબુક Post2 Daxa Parmar -
હની ચીલી પોટેટો બોલસ (Honey chilli potato balls recipe in Gujarati
ફ્રેન્ડ્સ એક ઇનોવેટિવ રેસીપી છે જેમાં generally honey chilli potato જુઓ બનાવવા માટે બટાકા ને જાડી ચિપ્સ ની જેમ કટ કરી અને કોર્ન ફ્લોર મીઠું અને મરી એડ કરી અને ડીપ ફ્રાય કરવામાં આવે છે જ્યારે મેં તેમાં થોડું વેરિયેશન કરી તેનું હેલ્ધી વર્ઝન બનાવવાનો પ્રયત્ન કર્યો છે મેં તેને બોલ્સ બનાવી અને તેને ડીપ ફ્રાય કરવાને બદલે તેને appam maker માં શેકેલા છે ડ્રાય રોસ્ટ કર્યા છે આ વરસાદી વાતાવરણ માટે એકદમ અનુકૂળ છે એકદમ સરસ ગરમ અને સ્પાઈસી ફૂડ જમવાની જ્યારે આપણને ઈચ્છા થાય ત્યારે આ ડિશ એકદમ પરફેક્ટ છે#સુપરશેફ૩#વિક૩#cookwellchef#માઇઇબુક Nidhi Jay Vinda -
ચીલી ડ્રેગન પોટેટો (Chilli Dragon Potato Recipe in Gujarati)
#EB#week12#FD#CookpadGujarati#indochinesefood ડ્રેગન પોટેટો ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ડીશ છે જેમાં બટાકાને તળીને ક્રિસ્પ કરવામાં આવે છે અને સ્પાઇસી સૉસ માં મિક્સ કરવામાં આવે છે. આ એક સ્પાઇસી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ ડિશ છે જે સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે. "મિત્ર, પણ એવો શોધવો કે ઢાલ સરીખો હોય,જે સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં સાથે હોય".બાળપણ ના મિત્રો, શાળા ના મિત્રો, ટ્યુશન ના મિત્રો, કોલેજ ના મિત્રો કે પારિવારિક મિત્રો. મિત્રતાની વ્યાખ્યા મારા શબ્દોમાં કહું તો "જેની સાથે વિના સંકોચે હસી શકો, લડી શકો અને રડી પણ શકો બસ એજ સાચો મિત્ર." બાકી મિત્રતાની ખરાઈનો કોઈ માપદંડ ન હોય, એતો આપમેળે જ ઉદ્દભવે અને સાચી મિત્રતા તો બસ સચવાયા કરે. જ્યારે આજે વાત છે સાચા મિત્રની તો મારા માટે મારો જીવનસાથી એજ મારો સાચો મિત્ર છે એમ કહીશ. કારણ ફક્ત એક જ છે, કે સાચા અર્થમાં એ વ્યકિતએ જીવનને જીવતા શીખવાડ્યું. પરંતુ હું આજે મારી નાનપણ થી લઇ ને અત્યાર સુધી ની બેસ્ટ friend ની માટે આજે આ રેસિપીને અનુલક્ષીને એની માટે ચીલી ડ્રેગન પોટેટો બનાવી ને એને મેં સરપ્રાઈઝ આપી. કારણ કે એને ચાઇનીઝ ફૂડ વધારે પસંદ છે. Daxa Parmar -
કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#કાઠીયાવાડી_લસણીયા_બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)#ઢાબા સ્ટાઈલ કાઠીયાવાડી લસણીયા બટાકા રેસીપી આ કાઠીયાવાડી લસણીયા બટાકા એ સૌરાષ્ટ્ર મા ખુબ જ પ્રખ્યાત છે. આમ પણ સૌરાષ્ટ્ર મા બધી વાનગી ચટIકેદાર અને મસાલેદાર હોય છે. આ કાઠીયાવાડી લસણીયા બટાકા મા લસણ, લાલ મરચાં, ડુંગળી ને ટામેટા નો ઉપયોગ કરી ને ચટIકેદાર ને મસાલેદાર સબજી બનાવવામા આવે છે. મારા બાળકો ને તો આ સબજી બવ જ ભાવી. Daxa Parmar -
ફરાળી સાબુદાણા ચિલ્લા વિથ ફરાળી સિંગદાણાની ચટણી (Farali chila Recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીચેલેન્જ_પોસ્ટ1#ફરાળી_સાબુદાણા_ચિલ્લા_વિથ_ફરાળી_સિંગદાણા_ની_ચટણી ( Farali Sabudana Chilla with Farali Singdaana Chutni Recipe in Gujarati) આ મહિનો શ્રાવણ માસ ચાલી રહયો છે. તો ઘર મા મોટાભાગના બધા ઉપવાસ કરતા હોય છે. જેઠી ઘર મા ફરાળી રેસીપી બનતિ જ હોય છે. એમા પણ મોન્સૂન ની સિઝન હોય એટલે તળેલું ને તિખુ ખાવા નુ મન થતુ જ હોય છે. તેથી મે આજે ફરાળી સાબુદાણા ચિલા ને સ્પેસીયલ ફરાળી સિંગદાણા ની ચટણી બનાવી છે. જે ખાવામા એકદુમ ટેસ્ટી ચટણી છે. Daxa Parmar -
મિક્સ વેજ ચીઝ પરાઠા (Mix Veg Cheese Paratha recipe in Gujarati)
#સુપરશેફ2_પોસ્ટ_3#ફ્લોર્સ_લોટ#week2#goldenapproan3 આ પરાઠા ખાવા મા એકદુમ ચીઝી અને નરમ છે. આ પરાઠા મારા બાળકો ના ખુબ જે ફેવરિટ છે કારણ કે આ પરાઠા મા મે મોઝેરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ એડ કરેલુ છે. બીજુ ઇ કે મે આમા થોડો પિઝા ના સ્વાદ આવે એ માટે આ પરાઠા મા પિઝા સિઝલિંગ, રેડ ચિલી ફલેક્સ અને બ્લેક ઓલિવ એડ કરિયુ છે. જે મારા બાળકો ને ખુબ જ ભાવે છે. જ્યારે પણ પરાઠા નુ નામ આવે એટલે મારા બાળકો આ ચીઝ પરાઠા ની જ ડિમાન્ડ કરે. Daxa Parmar -
હની ચીલી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Honey Chili Potato French Fries Recipe In Gujarati)
#EB#WEEK6ફ્રેન્ચ તો બધાને ભાવે છે પણ એને આવી રીતે અલગ રીતે બનાવવામાં આવે તો તેની મજાજ અલગ છે. Rachana Sagala -
ઇન્સ્ટન્ટ વ્હીટ ફ્લોર પીઝા (Instant Wheat Flour Pizza Recipe in Gujarati)
#NoOvenBaking#Recipe_1#weekend_Chef#week_1#No_yeast_Pizza માસ્ટર સેફ નેહા ની 'નો ઓવન બેકિંગ સિરીઝ ' ની પહેલી રેસીપી મે રિક્રીએટ કરી છે - મેન્દા વગર, ઓવન વગર અને યીસ્ટ વગર બનેલા પીઝા ....ઘઉંનો લોટ ના પીઝા બેઝ. Daxa Parmar -
હની ચીલી પોટેટો
#ઇબુક૧#૨૫#રેસ્ટોરન્ટહની ચીલી પોટેટો એ ચાઇનીઝ ટેસ્ટી સ્ટાટર છે . Nilam Piyush Hariyani -
દલિયા ખીચડી (Daliya Khichdi Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_2#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3#quickhealthymeals આ દલીયા ખીચડી મા મે ઘઉં ના જીના ફાડા અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કર્યો છે. જે ખાવI મા એકદુમ પૌષ્ટિક છે. મIરા નાના દિકરા ને આ ખીચડી ખુબ જ ભાવે છે. જો બાળકો બધા શાકભાજી ના ખાતા હોય તો આવી શાકભાજી ને ખીચડી મા એડ કરી ને નાખી ને બનાવિએ તો બાળકો હોશે હોશે ખાશે. મે આ ખીચડી મા ભરપુર માત્રા મા શાકભાજી એડ કર્યા છે. આ ખીચડી ખાવા મા જેટલી પૌષ્ટિક છે તેટલી જ પચવામા પણ એટલી જ હલકી છે. Daxa Parmar -
-
-
ઇન્સ્ટન્ટ ટામેટા ઢોંસા વિથ સંભાર અને નાળિયેર ચટણી
#ચોખા / ભાત#ઇનસ્ટન્ટ_ટામેટા_ડોસા_વિથ_સંબર_અને_નાળિયેરની_ચટણી#સાઉથ_ઈન્ડિયન_રેસીપી Daxa Parmar -
મેટ સમોસા (Mat Samosa Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_31#સુપરશેફ3_પોસ્ટ_2#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapron3#very Crispy & Crunchy સમોસા એક ઇવી ડીશ છે કે ઇ સૌ કોઈ નુ પ્રિય છે. ભારત મા કોઈ પણ સ્થળ પર જાવ સમોસા બધે જે મડતા હોય છે. પણ બધી સ્થળ પર ઇ સ્વાદ પણ અલગ અલગ હોય છે. આજે મે મેટ સમોસા બનાવયા છે જેનો સ્વાદ એકદુમ દુકાન જૈવા જ બનયા છે. મારા દિકરા ને આ સમોસા ખુબ જ ભાવે છે. કારણ કે એને સમોસા ની મેટ ડિઝાઇન ખુબ જ ગમે છે. આ મેટ સમોસા એકદમ ક્રિસ્પી અને ક્રંચી બનાવેલ છે. Daxa Parmar -
રોઝ લસ્સી અને ચોકલેટ લસ્સી(rose & Chocolate Lassi recipe in Gujarati)
#સમર#goldenapron3#week18#post3 Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (8)