ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

#EB
Week 12
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ, બટાકા ની સ્લાઈસ ને ૧૦ મિનિટ ઉકળતા પાણી મા બાફી લો. પછી તેની ઉપર થોડો મેંદો અને કોર્ન ફ્લોર છાંટી દો. પછી કોર્ન ફ્લોર ની સ્લુરી માં બોળી ને ક્રિસ્પી ફ્રાય કરી લો.
- 2
ત્યાર બાદ એને થોડી ઠંડું થવા દો. પછી ૧ પેન મા તેલ મૂકી એમાં ઝીણા સમારેલા આદુ મરચા અને લસણ નાખી સાંતળો. પછી તેમાં થોડી મીઠું નાખો. ત્યાર બાદ એમાં સમારેલી ડુંગળી ટામેટા અને ગાજર નાખી મિક્સ કરો. પછી તેમાં વધેલી કોર્ન ફ્લોર ની સ્લરી નાખી ૧૦ મિનિટ ઢાંકીને રહવા દો.
- 3
ડુંગળી ટામેટા ચઢી જાય પછી તેમાં તૈયાર કરેલી પોટેટો ચિપ્સ નાખી મિક્સ કરો. જરૂર મુજબ સોયા સોસ અને વિનેગર નાખી મિક્સ કરો. ફરી ૫ મિનિટ ઢાંકીને રહેવા દો. તૈયાર છે. ટેસ્ટી ડ્રેગન પોટેટો.
- 4
સફેદ તલ અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#Week12#Coopadgujrati#CookpadIndiaDragan potato Janki K Mer -
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#WEEK12#Weekendrecipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB 12 ડ્રેગન પોટેટો આ બટાકામાંથી બનતી વાનગી છે તેનું નામ એટલા માટે પડ્યું હશે ક જેમ મોઢા માં થી સિસકારો નીકળી એવી તીખી તમ તમારે લાલ કલરની ખૂબ જ વાનગી બને છે અને આ વાનગી ખૂબ જ ભાવે છે કંઈક નવું લાગે છે છે તો જૂનું જ બટાકા નુ શાક ને લસણની ચટણી માં રગદોળી અને બનાવવામાં આવતું જૂનું શાક એ આજનું નવું ડ્રેગન પોટેટો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap#foodfotografy Keshma Raichura -
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#RC4#week4#greencolor#capsicum#rainbowchallenge#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)