બનાના રેઇસીન મફિન્સ (Banana raisin muffins recipe in Gujarati)

બનાના રેઇસીન મફિન્સ બાળકોને સાંજના નાસ્તા તરીકે ખાવાની ખૂબ જ મજા પડે છે. ચા કે કોફી સાથે પણ આ મફિન્સ ખુબ જ સરસ લાગે છે.
મેં આ મફિન્સ ઘઉં ના લોટ નો ઉપયોગ કરીને બનાવ્યા છે અને ખાંડને બદલે બ્રાઉન સુગર વાપરી છે જેને લીધે વધારે હેલ્ધી બની શકે. ઘઉંનો લોટ, બ્રાઉન સુગર અને કેળા ના લીધે ખુબ જ સરસ ફ્લેવર મળે છે જ્યારે કાળી દ્રાક્ષ ને લીધે સરસ ટેક્ષચર મળે છે. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી મફિન્સ બાળકો ખૂબ જ હોંશે હોંશે ખાય છે.
બનાના રેઇસીન મફિન્સ (Banana raisin muffins recipe in Gujarati)
બનાના રેઇસીન મફિન્સ બાળકોને સાંજના નાસ્તા તરીકે ખાવાની ખૂબ જ મજા પડે છે. ચા કે કોફી સાથે પણ આ મફિન્સ ખુબ જ સરસ લાગે છે.
મેં આ મફિન્સ ઘઉં ના લોટ નો ઉપયોગ કરીને બનાવ્યા છે અને ખાંડને બદલે બ્રાઉન સુગર વાપરી છે જેને લીધે વધારે હેલ્ધી બની શકે. ઘઉંનો લોટ, બ્રાઉન સુગર અને કેળા ના લીધે ખુબ જ સરસ ફ્લેવર મળે છે જ્યારે કાળી દ્રાક્ષ ને લીધે સરસ ટેક્ષચર મળે છે. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી મફિન્સ બાળકો ખૂબ જ હોંશે હોંશે ખાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં કેળાને કાંટાની મદદથી છુંદી લેવા. હવે તેમાં તેલ, ખાંડ અને વેનિલા એસેન્સ ઉમેરી ને બધું બરાબર હલાવી લેવું. વેજીટેબલ ઓઈલ વાપરવું જેથી કરીને એમાં કોઈ અલગ પ્રકારની સુગંધ ના આવે.
- 2
ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને મીઠું ને એકસાથે ચાળી લેવા. હવે લોટને કેળાના મિશ્રણમાં ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.
- 3
હવે તેમાં દૂધ અને દ્રાક્ષ ઉમેરીને હલાવી લેવું.
- 4
મફિન્સ ટીનમાં થોડું બટર કે ઘી લગાવીને બેકિંગ માટે ના પેપર કપ મુકવા. હવે તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરીને એને પ્રિહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 20 મિનીટ માટે બેક કરવું. ટૂથપીક અથવા તો ચપ્પુની મદદથી બેક થઈ ગયું છે કે નહીં એ ચેક કરી લેવું, જો ટૂથપીક અથવા ચપ્પુ ચોખ્ખું નીકળે એનો મતલબ કે મફિન્સ બેક થઈ ગયા છે. જો બેક ના થયા હોય તો બે થી ત્રણ મિનિટ વધારે બેક કરવા.
- 5
મફિન્સ ને રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દેવા અને પછી પીરસવા. ચા કે કોફી સાથે મફિન્સ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હિટ બનાના રેસીન મફીન (Banana raisin muffins recipe in Gujarati
બનાના રેસીન મફીન ટી ટાઈમ સ્નેક્સ તરીકે ચા કૉફી સાથે પીરસી શકાય. આ મફીન તહેવારો દરમિયાન પરિવાર અને મિત્રો ને ભેટ તરીકે પણ ગિફ્ટ પૅક કરી ને આપી શકાય જેમ આપણે બીજી મીઠાઈઓ આપીયે છીએ. મેં અહીંયા ઘઉંનો લોટ અને બ્રાઉન શુગર નો ઉપયોગ કરીને હેલ્થી રીતે મફીન બનાવ્યા છે. ઘઉં ના લોટ અને બ્રાઉન સુગર થી એને એક અનોખો સ્વાદ મળે છે. દ્રાક્ષ થી એને એક ટેક્ષચર મળે છે જેના લીધે એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#MS#cookpadindia#cookpad_gu spicequeen -
બનાના ચોકલેટ ચીપ બ્રેડ(Banana chocolate chip bread in Gujarati)
આ એક પ્રકારની કેક જ છે પણ એ કેક કરતા ખાવામાં એકદમ અલગ છે. નેચરલ બનાના ફ્લેવર આ બ્રેડને એક અલગ લેવલ પર લઈ જાય છે. ચોકલેટ ચિપ્સ optional છે પણ એ ઉમેરવાથી બાળકોને પણ ખુબ મજા આવે છે. આ બ્રેડને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે. તમે પણ તમારા બાળકો માટે જરૂરથી બનાવો.#સુપરશેફ2#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ28 spicequeen -
ઇવ્સ પુડિંગ (Eve's pudding recipe in Gujarati)
ઇવ્સ પુડિંગ સફરજન નો ઉપયોગ કરીને બનાવવામાં આવતું ખૂબ જ સરળ પુડિંગ છે, જે કસ્ટર્ડ અથવા તો આઈસ્ક્રીમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સફરજન અને તજનું કોમ્બિનેશન એને ખૂબ જ ફ્લેવરફુલ બનાવે છે. આ પુડિંગ હુંફાળું પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પહેલેથી બનાવી રાખ્યું હોય તો માઈક્રોવેવમાં થોડું હૂંફાળું કરીને ઠંડા કસ્ટર્ડ અથવા આઈસ્ક્રીમ સાથે પીરસવું.#MBR6#CookpadTurns6#cookpadindia#cookpad_gu spicequeen -
બનાના કેક લિથ ચોકલેટ ચિપ્સ
આજે દીકરાની ડીમાન્ડ પર બનાના કેક લિથ ચોકલેટ ચિપ્સ બનાવી છે જેમાં મેંદો અને ઘઉં નો લોટ લીધો છે. ખાંડને બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વર્જન છે. Dr. Pushpa Dixit -
ચોકલેટ ઓરેન્જ મફિન્સ (Chocolate Orange Muffins Recipe In Gujarati)
મફિન્સ મારા બાળકોને બહુ પ્રિય છે હું વારંવાર મફિન્સ ઘરે જ બનાવું છું ઘઉંના લોટનું ચોકલેટ અને ઓરેન્જ સાથે ખુબ સરસ કોમ્બિનેશન લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Megha Vyas -
બનાના પેનકેક (Banana Pancake Recipe in Gujarati)
#GA4#week2#post2#pancake#banana#બનાના_અપ્પમ_પેનકેક ( Banana Appan Pancake Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન અપ્રોન 4 માટે બે પઝલ બનાના ને પેનકેક નો ઉપયોગ કરી બનાના અપ્પમ પેનકેક બનાવી છે. જે એકદમ સોફ્ટ ને સપોંજી બન્યા હતા. આ પેનકેક માં મેં ગોળ અને ચોખા ના લોટ નો ઉપયોગ કરી એનું બેટર બનાવ્યું છે. મારા નાના દીકરા ને આ પેનકેક ખૂબ જ ભાવે છે. આમ પણ આ પેનકેક બાળકો માટે ખૂબ જ પૌષટિક છે કારણ કે આમાં બનાના ને ગોળ નું મિશ્રણ છે. જે બાળકો ના હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. Daxa Parmar -
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
આ મફિન્સ ઝૂમ લાઈવ ઉપર વિરાજ બેન સાથે બનાવ્યા હતા ટેસ્ટી અને સોફ્ટ બન્યા હતા😍❣️ Falguni Shah -
ડબલ ચોકલેટ મફિન્સ (Double Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#week1#SJR#August_Special#cookoadgujarati બાળકોના ફેવરિટ એવા ડબલ ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. ઉપરથી ડબલ ચોકલેટ ચિપ્સ નો ઉપયોગ કરીને આ મફિન્સ બનાવ્યા છે. જેથી આ ચોકલેટ મફીન્સ ટેસ્ટ માં વધારે ચોકલેટી લાગે છે. આ રીતે ડબલ ચોકલેટ મફિન્સ બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવસે. તમે પણ આ રીતે મફિન્સ બનાવીને ઘરના બધાને ખુશ કરી દો. Daxa Parmar -
બનાના મફિનસ (Banana Muffins Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ChooseToCook Sneha Patel -
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#Post3#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં તહેવારો ખૂબ જ આવે છે આ તહેવારોમાં અવનવી વાનગી બનાવે છે મેં આજે ચોકલેટ મફિન્સ બનાવ્યા છે એ ખુબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ramaben Joshi -
-
બ્લેક કરન્ટ એન્ડ બનાના રાઈતું(black current raita in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ10#વિક્મીલ1રાઇતું દરેક ડીશ સાથે સર્વ કરી શકાય તેવી સાઈડ ડીશ છે. અત્યારે કાળી દ્રાક્ષ ખુબ સરસ મળે છે. અને આવું કહેવાય છે કે દરેક સ્વાદ ની સાથે દરેક કલર ની વસ્તુ પણ શરીર માટે ખુબ શરીર હોય છે. કાળી દ્રાક્ષ નો કલર પણ ખુબ સરસ હોય છે એટલે કેળા સાથે દ્રાક્ષ નો ઉપયોગ કરી રાઇતું બનાવ્યું છે. Daxita Shah -
વ્હીટ નટ્સ કેક (Wheat Nuts Cake Recipe In Gujarati)
#GA4#Week14આ કેક ઘઉંના લોટ થી બનાવેલ છે જે ટેસ્ટ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થી પણ છે . સોફ્ટ પણ એટલી જ બને છે. Harsha Israni -
*મેંગો મફિન્સ*
મફિન્સ બાળકો ની પિૃય વાનગી છે.તો કેરી ની સિઝન માં માણો મેંગો મફિન્સ.#મેંગો# Rajni Sanghavi -
ચોકો બનાના કેક (Choco Banana Cake recipe in Gujarati)
#GA4#Week2#Bananaકેક નાના-મોટા સૌને ભાવતી, મનપસંદ વાનગી છે. મેં આ કેક ને બનાના નો ઉપયોગ કરીને બનાવી છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
-
બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati)
#GA4#Week26બનાના બ્રેડમને બેકીંગ ખુબ ગમે. મને ખબર છે વધારપડતા લોકો બ્રેડ ગમે છે.એ જો ગોળ અને ઘઈ ના લોટ નો હોય તો સુ વાત છે.મે આ બ્રેડ ગઈના લોટ અને ગોળ થી બનાવ્યો છે. યેમા તેજ પાઉડર નાખી છે, જે એક પ્રતીકાર શક્તિ વધારે છે ચાલો શરુ કરી એ Deepa Patel -
બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
બનાના પેનકેક એકદમ હેલ્ધી વર્ઝનમાં બનાવ્યું છે, આમાં ગોળ, બનાના,ઘી, તલ, ડ્રાયફ્રુટ,કોપરુઆમાં બધા neautician આવી જાય છે.#Week2#GA4#banana#pancake#post2 Sejal Dhamecha -
બનાના ચોકલેટ પેનકેક(Banana chocolate cake recipe in gujarati)
#GA4#WEEK 2#Post 2#Recipe બનાના અને ચોકલેટ પેનકેક બાળકોને મોટાઓને પણ ખૂબ જ ભાવશે મે આ પેનકેક બનાના અને કોકો પાઉડર ની બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે Pina Chokshi -
-
ઘઉં ગોળના મફિન્સ(Wheat Jaggery Muffins recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૬ #વિકમીલ૨હેલ્લો લેડિઝ, આજે મે રેગ્યુલર મફિન્સના ઈન્ગ્રેડિયન્ટ્સમાં થોડુ વેરીએશન કરી હેલ્ધી મફિન્સ બનાવ્યા છે, જે બાળકોથી લઈ વડિલો સુધી બધાજ ને ખુબ જ ભાવશે. આ મફિન્સ મેંદાના લોટની બદલે ઘઉંના લોટમાંથી બનાવ્યા છે જે પચવામાં હળવા છે અને તેમાં ગળપણ માટે ખાંડની બદલે ગોળનો ઉપયોગ કર્યો છે, જેથી ડાયાબિટીક વ્યક્તિ પણ આરામથી ખાઈ શકે છે. સાંજની ચા સાથે કે પછી રાતે હળવા ડિનર પછી ડેઝર્ટ તરીકે આ એક સારૂ ઓપ્શન છે. #ઘઉં #ગોળ #મફિન્સ #સ્વીટ Ishanee Meghani -
મેંગો મફિન્સ(mango muffins recipe in Gujarati)
#કૈરીમારી જેમ મારી દીકરી ને પણ કૂકપેડ માં રેસીપી બનાવી ને મૂકવાનો ખૂબ શોખ થયો છે.અને હાલ માં ચાલી રહેલી કૈરી કોન્ટેસ્ટ માટે એણે પોતાની રીતે મેંગો મફિન્સ બનાવ્યા છે.ઉપર આઈસીંગ પણ એણે જ કરી છે.હુ ખાલી રેસીપી લખી ને પોસ્ટ કરું છું.તો ખૂબ ખૂબ આભાર કૂકપેડ નો. Bhumika Parmar -
-
બનાના બ્લુબેરી જામ મફીન્સ
#ZayakaQueens#પ્રેઝન્ટેશન#આ મફીનસમાં કેળુ ,ઘંઉનો લોટ,મેંદો ,દૂધ અને બ્લ્યુબેરી જામ પણ લીધુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujaratiઆજે Cookpad ના બર્થડે ની ઉજવણી સાથે મારી 500 રેસિપી પૂરી થઈ એના સેલિબ્રેશન માં મે ચોકલેટ મફીન્સ બનાવ્યા છે ,એ પણ ઓવન વગર .કેવા બન્યા છે એ કમેન્ટ માં જરૂર થી જણાવશો .Happy birthday to cookpad 💕🎉💐 Keshma Raichura -
ટી ટાઈમ બનાના ચોકલેટ કેક (Tea time banana chocolate cake recipe in Gujarati)
#GA4#Week2કેક જોઈ બધાને જ ખાવાનું મન થાય છે.અને આજે મેં કેળા અને મિલ્કમેડ માંથી ટી ટાઈમ કેક બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
બનાના ઓટ્સ બાઉલ(Banana Oats Bowl Recipe in Gujarati)
#GA4 #Week2 Banana Post1 બનાના ઓટ્સ બાઉલ મિનરલ્સ થી ભરપૂર છે.એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય ડાયેટ ફુડ તરીકે ઉપયોગ કરી શકાય.બાળકો ને ઓટ્સ નો સ્વાદ પસંદ નથી. તમે આ રીતે હેલ્ધી બ્રેકફાસ્ટ આપી શકો. શરીર ની રોગપ્રતિકારક શકતિ વધારે છે .બનાના ઓટ્સ બાઉલ નો ટેસ્ટ યુનિક લાગે છે.તમે વારંવાર બનાવશો. Bhavna Desai -
બનાના મિલ્કશેક (Banana Milk Shake Recipe In Gujarati)
હેલ્ધી અને ઉપવાસ માં પેટ ભરાયેલું રહે તેના માટે બનાના મિલ્કશેક સારો વિક્લપ છે. Bansi Thaker -
કાળી દ્રાક્ષ શીકંજી (Black Grapes Shikanji Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaકાળી દ્રાક્ષ આપણા વાળ અને સ્કીન માટે ખુબ જ ફાયદાકારક છે.આપણા હૃદય ને હેલ્ધી રાખવા મા મદદરૂપ થાય છે. Bhavini Kotak
More Recipes
ટિપ્પણીઓ (21)