જુવાર બનાના બ્રેડ અને મફ્ફીન્સ (Jowar Banana Bread Muffins Recipe In Gujarati)

#GA4
#week16
#post_16
#juwar
#cookpad_gu
#cookpadindia
આ બ્રેડ અને મફ્ફીન્સ ઘઉં કે મેંદો નહીં પણ જુવાર નાં લોટ માંથી બનાવ્યા છે. અને ખાંડ પણ બિલકુલ નથી યુઝ કરી એની જગ્યા એ ગોળ નો પાઉડર યુઝ કર્યો છે. એટલે આ બ્રેડ ડાયેટ માટે એકદમ પરફેક્ટ અને બેસ્ટ છે. જે તમારી બ્રેડ અને સ્વીટ ખાવાની ઈચ્છા ને પૂરી પાડશે.
જુવાર ઘાસ કુટુંબ પોએસીમાં ફૂલોના છોડની એક જીનસ છે, જેમાં લગભગ 25 પ્રજાતિઓ શામેલ છે. આમાંની કેટલીક જાતિઓ માનવ વપરાશ માટે અનાજ તરીકે અને કેટલીક પ્રાણીઓના ગોચરમાં ઉગાડવામાં આવી છે. એક જાતિ, સોરગમ બાયકલર, મૂળ આફ્રિકામાં પાળવામાં આવી હતી અને ત્યારથી તે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. [Species]
પ્રજાતિઓમાંથી સત્તર જાતિઓ ઓસ્ટ્રેલિયાની છે, જેમાં આફ્રિકા, એશિયા, મેસોઅમેરિકા અને ભારતીય અને પ્રશાંત મહાસાગરોના કેટલાક ટાપુઓ સુધી વિસ્તરિત છે. એક પ્રજાતિ અનાજ માટે ઉગાડવામાં આવે છે, જ્યારે અન્ય ઘણી ચારાના છોડ તરીકે ઉપયોગ થાય છે, તે વિશ્વભરના ગરમ વાતાવરણમાં ઉગાડવામાં આવે છે અથવા ગોચર જમીનોમાં પ્રાકૃતિકકૃત બને છે. જુવાર સબફેમિલી પેનિકોઇડિએ અને આદિજાતિ એન્ડ્રોપોગોનેઆમાં છે.
જુવાર બનાના બ્રેડ અને મફ્ફીન્સ (Jowar Banana Bread Muffins Recipe In Gujarati)
#GA4
#week16
#post_16
#juwar
#cookpad_gu
#cookpadindia
આ બ્રેડ અને મફ્ફીન્સ ઘઉં કે મેંદો નહીં પણ જુવાર નાં લોટ માંથી બનાવ્યા છે. અને ખાંડ પણ બિલકુલ નથી યુઝ કરી એની જગ્યા એ ગોળ નો પાઉડર યુઝ કર્યો છે. એટલે આ બ્રેડ ડાયેટ માટે એકદમ પરફેક્ટ અને બેસ્ટ છે. જે તમારી બ્રેડ અને સ્વીટ ખાવાની ઈચ્છા ને પૂરી પાડશે.
જુવાર ઘાસ કુટુંબ પોએસીમાં ફૂલોના છોડની એક જીનસ છે, જેમાં લગભગ 25 પ્રજાતિઓ શામેલ છે. આમાંની કેટલીક જાતિઓ માનવ વપરાશ માટે અનાજ તરીકે અને કેટલીક પ્રાણીઓના ગોચરમાં ઉગાડવામાં આવી છે. એક જાતિ, સોરગમ બાયકલર, મૂળ આફ્રિકામાં પાળવામાં આવી હતી અને ત્યારથી તે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. [Species]
પ્રજાતિઓમાંથી સત્તર જાતિઓ ઓસ્ટ્રેલિયાની છે, જેમાં આફ્રિકા, એશિયા, મેસોઅમેરિકા અને ભારતીય અને પ્રશાંત મહાસાગરોના કેટલાક ટાપુઓ સુધી વિસ્તરિત છે. એક પ્રજાતિ અનાજ માટે ઉગાડવામાં આવે છે, જ્યારે અન્ય ઘણી ચારાના છોડ તરીકે ઉપયોગ થાય છે, તે વિશ્વભરના ગરમ વાતાવરણમાં ઉગાડવામાં આવે છે અથવા ગોચર જમીનોમાં પ્રાકૃતિકકૃત બને છે. જુવાર સબફેમિલી પેનિકોઇડિએ અને આદિજાતિ એન્ડ્રોપોગોનેઆમાં છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ઘટકો ઉપર દર્શાવ્યા મુજબ ઉપયોગ કરવા.
- 2
સૌપ્રથમ જુવાર નાં લોટ ને ૨-૩ મિનિટ માટે શેકવો. ત્યારબાદ ઠંડુ કરવો.
- 3
એક બાઉલ માં પાકા કેળા નાં ટુકડા કરી ફૉર્ક ની મદદ થી મેશ કરવા. ત્યારબાદ એમાં તેલ, ગોળ પાઉડર, વેનીલા અસેન્સ, તજ નો પાઉડર, પિંક હિમાલયન મીઠું ઉમેરી બધું બીટર ની મદદ થી એકસરખું બીટ કરવું.
- 4
ત્યારબાદ એ બનાના મિક્સ માં રોસ્ટ કરેલો જુવાર નો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને દૂધ ઉમેરી બધું મિક્સ કરવું.
- 5
ત્યારબાદ રોલ્ડ ઓટ્સ અને ચોકોલેટ ચિપ્સ અને લીંબુ નો રસ મિક્સ કરી એક લંબગોળ મોલ્ડ માં બટર પેપર તેલ થી ગ્રીસ કરી એમાં બ્રેડ નું બેટર સેટ કરવું અને ઉપર ફરીથી રોલ્ડ ઓટ્સ અને ચોકલેટ ચિપ્સ સ્પ્રેડ કરી એક પેન માં વાયર સ્ટેન્ડ અને મીઠું મૂકી ૪૦-૪૫ મિનિટ માટે ધીમી ગતિએ બેક કરવું.
- 6
એજ રીતે મફ્ફીન્સ નાં મોલ્ડ માં બેટર અને ઉપર ચોકલેટ ચિપ્સ ઉમેરી સેટ કરી ૩૦ મિનિટ સુધી બેક કરવું.
- 7
ટૂથપીક ની મદદ થી ચેક કરવું. બહાર ક્લીન આવે એટલે બ્રેડ માટે લોફ અને મફ્ફીન્સ તૈયાર છે. બ્રેડ ને એકસરખા કટ કરી ચા, કૉફી સાથે અથવા બટર લગાવી ને સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati)
#GA4#Week26બનાના બ્રેડમને બેકીંગ ખુબ ગમે. મને ખબર છે વધારપડતા લોકો બ્રેડ ગમે છે.એ જો ગોળ અને ઘઈ ના લોટ નો હોય તો સુ વાત છે.મે આ બ્રેડ ગઈના લોટ અને ગોળ થી બનાવ્યો છે. યેમા તેજ પાઉડર નાખી છે, જે એક પ્રતીકાર શક્તિ વધારે છે ચાલો શરુ કરી એ Deepa Patel -
બનાના ચોકલેટ ચીપ બ્રેડ(Banana chocolate chip bread in Gujarati)
આ એક પ્રકારની કેક જ છે પણ એ કેક કરતા ખાવામાં એકદમ અલગ છે. નેચરલ બનાના ફ્લેવર આ બ્રેડને એક અલગ લેવલ પર લઈ જાય છે. ચોકલેટ ચિપ્સ optional છે પણ એ ઉમેરવાથી બાળકોને પણ ખુબ મજા આવે છે. આ બ્રેડને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે. તમે પણ તમારા બાળકો માટે જરૂરથી બનાવો.#સુપરશેફ2#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ28 spicequeen -
બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati)
#Immunity boosting recipesબનાના બ્રેડHi friends આજે મે immunity boosting Banana Bread બનાવ્યો છે.એ પણ ગઉ નો લોટ અને ગોળ થી.Healthy bhi અને tasty bhiતમને એ ખબર જ હસે કે કેળા માં વધારે માત્રા મા vitamin B6 હોય છે જે આપડી રોગ પ્રતિકાર શક્તિ સરખી function કરવા મા મદદ કરે છે.ઍટલે કેળું કોઈ ના કોઈ રીતે ખાઉં જોઈએ.મે આજે જે બનાના બ્રેડ બનાવ્યો છે એમાં max. ઘટક રોગ પ્રતિકાર શક્તિ વધારવા મદદ કરે છે.તજ,મરી, મઘ અને તલજરૂર થી ટ્રાય કરો.આપડા ઘરમાં બધાને 💯 ભાવસે. ❤️❤️ Deepa Patel -
ધઉં ની બનાના કેક(ghau banana cake recipe in Gujarati)
#માઇઇબુકઆ કેક હેલ્થ માટે ખુબજ સારી છે. Vrutika Shah -
બનાના ઓટ્સ મફીન્સ (Banana Oats Muffins Recipe In Gujarati)
👩👧👧માતા તેના બાળકોને સારો અને પોષણયુક્ત આહર ખવડાવવા માટે હંમેશા તત્પર હોઈ છે. હું મારા બાળકોને exam દરમિયાન અને સવારે ઓટ્સની વાગી બનાવી આપું છું.આ બાળકોને આ મફીન્સ બહુ જ ભાવે છે.આ રેસિપીમાં મેં ઓટ્સ અને પાકેલા કેળાનો ઉપયોગ કર્યો છે.ઓટસથી ઇમ્યુનિટી પાવર વધે છે, તેમાં ફાયબરની હાજરી હોવાથી પાચનશક્તિ સારી રહે છે અને કેળાથી બાળકોને એનર્જી સારી મળી રહે છે. Kashmira Bhuva -
વ્હિટ બનાના રેસીન મફીન (Banana raisin muffins recipe in Gujarati
બનાના રેસીન મફીન ટી ટાઈમ સ્નેક્સ તરીકે ચા કૉફી સાથે પીરસી શકાય. આ મફીન તહેવારો દરમિયાન પરિવાર અને મિત્રો ને ભેટ તરીકે પણ ગિફ્ટ પૅક કરી ને આપી શકાય જેમ આપણે બીજી મીઠાઈઓ આપીયે છીએ. મેં અહીંયા ઘઉંનો લોટ અને બ્રાઉન શુગર નો ઉપયોગ કરીને હેલ્થી રીતે મફીન બનાવ્યા છે. ઘઉં ના લોટ અને બ્રાઉન સુગર થી એને એક અનોખો સ્વાદ મળે છે. દ્રાક્ષ થી એને એક ટેક્ષચર મળે છે જેના લીધે એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#MS#cookpadindia#cookpad_gu spicequeen -
-
બનાના મફિનસ (Banana Muffins Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ChooseToCook Sneha Patel -
બનાના રેઇસીન મફિન્સ (Banana raisin muffins recipe in Gujarati)
બનાના રેઇસીન મફિન્સ બાળકોને સાંજના નાસ્તા તરીકે ખાવાની ખૂબ જ મજા પડે છે. ચા કે કોફી સાથે પણ આ મફિન્સ ખુબ જ સરસ લાગે છે.મેં આ મફિન્સ ઘઉં ના લોટ નો ઉપયોગ કરીને બનાવ્યા છે અને ખાંડને બદલે બ્રાઉન સુગર વાપરી છે જેને લીધે વધારે હેલ્ધી બની શકે. ઘઉંનો લોટ, બ્રાઉન સુગર અને કેળા ના લીધે ખુબ જ સરસ ફ્લેવર મળે છે જ્યારે કાળી દ્રાક્ષ ને લીધે સરસ ટેક્ષચર મળે છે. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી મફિન્સ બાળકો ખૂબ જ હોંશે હોંશે ખાય છે.#CDY#cookpadindia#cookpad_gu spicequeen -
જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
#GA4 #Week16 #juwar જુવાર ખુબ જ હેલ્ધી ધાન્ય છે.જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટ ની ખાસિયત છે કે એનો ખાવા માં ઉપયોગ કર્યા પછી લાંબો સમય ભૂખ લાગતી નથી. તે ઘઉં અને મેંદાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. જ્યારે આપણા વૃદ્ધોને તેના પૌષ્ટિક ગુણોની ઓળખ કરી ત્યારે તેને અનાજના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવ્યું.જુવાર નો લોટ ઘઉંના લોટથી અનેક ગણો હેલ્ધી છે. જુવારના લોટમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે અને તે ગ્લૂટેન ફ્રી છે જુવાર માં અનેક પ્રકારના મિનરલ્સ, પ્રોટીન્સ અને વિટામીન્સ રહેલા છે.તેના રોજીંદા ઉપયોગથી થાક દૂર થાય છે અને દિવસભર સ્ફૂર્તિનો અહેસાસ થાય છે. જુવાર ના લોટમાંથી રોટલી રોટલા તો બનતા જ હોય છે, પણ મેં અહીંયા બધા ની ઓલટાઈમ ફેવરિટ એવી ક્રન્ચી કુકીઝ બનાવી છે. Harita Mendha -
બનાના ચોકલેટ કેક(Banana Chocolate Cake Recipe in Gujarati)
#cookpadturns4#freshfruts Dharmista Anand -
જુવાર કબાબ (Jowar Kebab Recipe in Gujarati)
#GA4#WEEK16#JOWARજુવાર એક ખુબ જ પૌષ્ટિક અનાજ છે. જુવાર માં પુષ્કળ પ્રમાણ માં ફાઇબર ઉપરાંત પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયરન હોય છે.જુવારમાં રહેલું ફાઇબર ડાયાબિટીસ , હાઈ બ્લડપ્રેશર અને વેઇટ લોસ માટે ખુબ જ ઉપયોગી છે. Vidhi Mehul Shah -
બનાના ચોકલેટ ચીપ્સ એગલેસ મફીન કપ કેક(Banana Chocolate Chips Eggless Muffin Cake Recipe In Gujarati)
#GA4 #week2 #post1#Banana*કેળા મેગ્નેશિયમ B12 કેલ્શીયમ નુ સ્તોત્ર છે...આજે કેળા નો ઉપયોગ કરીને કપ કેક અને મફીન બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
રાગી બનાના કેક ગ્લુટેન ફ્રી (Ragi Banana Cake Glutein Free Recipe In Gujarati)
રાગી બનાના કેક ગ્લુટેન ફ્રી ખાંડ ફ્રીઆ એક ખૂબ હેલ્થી tea cake છે.ખાવા મા ખૂબ સોફ્ટ અને yummy લાગે છે.Im sure all health cautious friends would love to try this cake. Deepa Patel -
બનાના કેક લિથ ચોકલેટ ચિપ્સ
આજે દીકરાની ડીમાન્ડ પર બનાના કેક લિથ ચોકલેટ ચિપ્સ બનાવી છે જેમાં મેંદો અને ઘઉં નો લોટ લીધો છે. ખાંડને બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વર્જન છે. Dr. Pushpa Dixit -
બનાના મિલ્કશેક (Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week 2આજે મેં ખૂબ જ હેલ્થી અને સરળ બનાના મિલ્કશેક બનાવ્યૂ છે.એમા પણ મે એમા ચોકલૅટ ફ્લેઅવ આપ્યું છે.જે બાળકો ને ખૂબ જ પસંદ હોઇ છે Twinkle Bhalala -
ઘઉં ના લોટ ની ચોકલેટ કેક (ghau na ni lot chocolate cake recipe in Gujarati)
#માઇઇબુકમારો ૨.૫ વર્ષ નો સન છે. એને કેક ખૂબ જ ભાવે છે. અને એની જ ડિમાન્ડ હતી કે મમ્મી કેક ખાવી છે. અને નાના છોકરા ને વારંવાર આવું ખાવું હોય છે તો આપને હેલ્ધી ખવડાવીએ તો સારું એમના માટે. એટલે આ ઘઉં ના લોટ માંથી મારો એક પ્રયત્ન હતો અને ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે. ખુબ જ સરસ બની. તમે પણ કોશિશ જરૂર થી કરજો. હેપી કુકિંગ🙂🙏 Chandni Modi -
ધઉંની ફ્રુટ બ્રેડ (Wheat Fruit bread Recipe in Gujarati)
#goldenapron3 #week_16 #Bread#cookpadindia#મોમ#મેંદો અને બટર વગર ઘઉંના લોટ માંથી બ્રેડ સ્લાઈસ બનાવી છે. એકદમ ઓછી ખાંડ નાખી મધ અને કેળાંનો ઉપયોગ કર્યો છે.સાથે બેરીઝ અને અખરોટના ટુકડા નાખ્યા છે. Urmi Desai -
બનાના પૂડિંગ(Banana puding Recipe in Gujarati)
#GA4#week2પુડિંગ એક ડેઝર્ટ માં ખવાતી ડીશ છે. અહીં મૈં મોંસંબી ની જેલી, મેરી બિસ્કિટ અને વેનીલા આઈસ્ક્રિમ અને કેળા નો યુઝ કર્યો છે પણ તમે કોઈ પણ ફ્રેશ ફ્રૂટ નો યુઝ કરી બનાવી શકો છો. Vrunda Shashi Mavadiya -
-
બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
બનાના પેનકેક એકદમ હેલ્ધી વર્ઝનમાં બનાવ્યું છે, આમાં ગોળ, બનાના,ઘી, તલ, ડ્રાયફ્રુટ,કોપરુઆમાં બધા neautician આવી જાય છે.#Week2#GA4#banana#pancake#post2 Sejal Dhamecha -
વેગન બનાના પેન કેક (Vegan Banana Cake Recipe In Gujarati)
#GA4 #Week2#cookpadindia#cookpadgujratiપેનકેક એ અમેરિકન ફૂડ કલ્ચર નો મહત્વ નો ભાગ છે..જેવી રીતે આપણે ત્યાં થેપલા કે ભાખરી નાસ્તા માં હોય જ એવી રીતે ત્યાં ના લોકો નો આ બેસીક નાસ્તો જ છે.મોટા ભાગે તેમાં મિલ્ક,અને ઈંડા નો ઉપયોગ થતો જ હોય છે.મે અહી totally vegetarian + vegan પેનકેક બનાવ્યા છે.જે ટેસ્ટ માં પણ લાજવાબ છે. Bansi Chotaliya Chavda -
એગલેસ બનાના વોલનોટ મફીન(Eggless Banana Walnut Muffins Recipe in Gujarati)
#GA4#week2#BANANA#POST1નાનાથી લઈને મોટા સૌને ભાવતા આજે અખરોટ અને કેળાનો ઉપયોગ કરી એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધીમફીન બનાવ્યા છે. Patel Hili Desai -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2 જુવાર એક દેશી અનાજ છે . જુવાર ની તાસીર ઠંડી હોય છે .આ શક્તિશાળી અનાજ કેન્સર , પેટ ના રોગો , ડાયાબિટીસ અને હાડકા ના રોગો ને કાયમી દૂર કરે છે . Rekha Ramchandani -
ચોકલેટ ચિપ્સ કેક(chocalte chips cake recipe in Gujarati)
#સુપરશેફ2#વીક2આ એક સ્વાદિષ્ટ ,પોષ્ટિક અને ઘર માં મળી આવતી સામગ્રી થી બને છે.સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.સોફ્ટ અને સ્પોનજી બને છે. Jagruti Jhobalia -
કેરટ ઍન્ડ સીનમન કેક (Carrot Cinnamon Cake Recipe In Gujarati)
#FDSઅ હેલ્થી કેક. હવે ચા / કોફી સાથે કેક ખાવાની ફૅશન થઈ ગઈ છે અને ઘણા બધા કોફી શોપ્સ ખૂલ્યા છે જેમાં બહુ બધી વેરાઈટી ની કેક મળે છે અને ત્યાં હમેશાં ભીડ જામી હોય છે.મારી ફ્રેન્ડ સંગીતા, જેને આ રેસીપી હું dedicate કરું છું એ Mombassa રહે છે.એને કોફી અતિપ્રિય છે અને કેક પણ એટલીજ ભાવે છે.LOCKDOWN પછી પહેલી વાર એ એના હસબન્ડ સાથે India આવી છે.તો એના ખાસ આગ્રહ થી મેં એમના માટે કેક બનાવી છે.હોપ એને ગમે.@Sangit Bina Samir Telivala -
ઓટ્સ બનાના પોરીજ (Oats Banana Porridge Recipe In Gujarati)
પોરિજ એ એક બ્રેકફાસ્ટ ડિશ છે જે સામાન્ય રીતે અનાજની વાનગી તરીકે ખાવામાં આવે છે, જે ખાસ કરીને અનાજ-દૂધ દ્વારા બનાવવામાં આવે છે.#RC2#cookpadindia#cookpadgujaratiTheme: whiteSonal Gaurav Suthar
-
બનાના કેક (Banana Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana કેક એ બાળકો ની મનપસંદ ડીસ છે,કેળા મા કેલ્શિયમ હોવાથી કેક મા કેળા નાખી ને બનાવી છે. Tejal Hitesh Gandhi -
જુવાર બિસ્કિટ ભાખરી (Jowar Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookpadindia#cookpad_gujજુવાર એ બહુજ પોષકતત્વો ધરાવતું ,ગ્લુટેન ફ્રી અનાજ છે. મૂળ આફ્રિકા ની પેદાશ એવા જુવાર ની હવે તો દુનિયા માં ઘણી જગ્યા એ ખેતી થાય છે. આમ તો ભારત નું સ્ટેપલ અનાજ જુવાર ની માંગ અને વપરાશ તેના પોષકતત્વો ને લીધે વધ્યો છે. સામાન્ય રીતે જુવાર નો લોટ દળવી ને તેમાંથી રોટલા, રોટલી, ભાખરી, ખીચું વગેરે બને છે તો આખી જુવાર નો ખીચડો પણ બને છે. Deepa Rupani -
બનાના ચોકલેટ પેનકેક(Banana chocolate cake recipe in gujarati)
#GA4#WEEK 2#Post 2#Recipe બનાના અને ચોકલેટ પેનકેક બાળકોને મોટાઓને પણ ખૂબ જ ભાવશે મે આ પેનકેક બનાના અને કોકો પાઉડર ની બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે Pina Chokshi
More Recipes
ટિપ્પણીઓ (35)