ગુવાર ઢોકળી નું શાક(guvar dhokli recipe In Gujarati)
#મોમ#ઈબૂક૧#પોસ્ટ૪૨
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરીને ઢોકડી ની થાળી ઉતારવી.પછી તેના કાપા કરવા.
- 2
ત્યારબાદ તેલ મૂકીને હિંગ નાખવી અનેગૂવાર નાખીને પાણી નાખવુ.ગૂવાર અધકચરો ચડી જાય એટલે તેમા હળદર નાખવી.
- 3
પછી મીઠૂ,મરચૂ તેમજ ધાણા જીરૂ નાખવૂ.
- 4
ત્યારબાદ ખાંડ નાખીને ટમેટાની પ્યૂરી નાખવી પછી તરતજ ઢોકડી નાખવી.
- 5
ત્યાર બાદ ચડી જાય એટલે સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12376948


















ટિપ્પણીઓ