મગજ ની લાડુડી (Magas laddu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઍક વાટકી ચણાનો લોટ લો
- 2
કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં ચણાનો લોટ નાખો. બ્રાઉન કલર થવા દો. બ્રાઉન કલર થાય પછી હાથમાં થોડું પાણી લઈ છાંટો. ગેસ બંધ કરી હલાવતા રહો.
- 3
નીચે ઉતારી ઠંડું કરવા મૂકો. ઠંડુ થાય પછી તેમાં એલચી પાવડર, બુરુ ખાંડ નાખી મિક્સ કરો.
- 4
તેમાંથી નાની નાની લાડુડી વાળો. પ્લેટમાં મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મગસ ની લાડુડી (Magas recipe in Gujarati)
#CB4#cookpad_guj#cookpadindiaમગસ એ ભારતભરમાં પ્રખ્યાત એવી ચણા ના લોટ(બેસન)માંથી બનતી મીઠાઈ છે. જો કે જુદા જુદા સ્થળ પર જુદા નામ થી ઓળખાઈ છે જેમ કે બેસન બરફી, બેસન લડડું. અને સ્વામિનારાયણ મંદિર ના પ્રખ્યાત પ્રસાદ "મગસ ની લાડુડી " થી તો આપણે સૌ કોઈ જાણકાર જ છીએ. Deepa Rupani -
-
મગસ (Magas Recipe in Gujarati)
મગસ ગુજરાતી પારંપરિક મીઠાઈ છે. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે. ખૂબ જ ઓછી સામગ્રી થી બની જાય છે. પ્રસાદ માં ધરાવી શકાય તેવી આ મીઠાઈ છે. Disha Prashant Chavda -
મગસ લાડુડી
#પીળીઠાકોરજી માટે પ્રસાદ માં લેવાતી મગજની લાડુડી. જે હું તમારી સાથે શેર કરવા માગું છું. Falguni Nagadiya -
-
-
-
-
-
-
-
-
મગસ ની લાડુડી(magas ni ladudi in Gujarati)
#માઇઇબુક#post17#વિકમીલ૨ફ્રેન્ડસ, મેં અહીંસ્વામિનારાયણ મંદિર ની પ્રખ્યાત પ્રસાદી એવી મગસ ની લાડુડી બનાવી છે. શ્રાવણ મહિનામાં સાતમ-આઠમ ઉપર તેમજ દિવાળી ઉપર દરેક ગુજરાતી ઘર માં બનતી આ લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
મગસ(Magas Recipe In Gujarati)
મગસના લાડુને બંટા ગોળી પણ કહે છે. તે ઠાકોરજીને ધરાવાય છે.તેમજ સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં પણ તનો પરસાદ મળે છે. Priti Shah -
મગસ લાડુ (Magas Laddu recipe in Gujarati)
#CB4#week4#CDY#cookpadgujarati#cookpadindia મગસ ના લાડુ એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. ગુજરાતી લોકોના ઘરમાં આ મીઠાઈ ખૂબ પ્રિય અને પ્રચલિત છે. દિવાળી જેવા તહેવારોમાં તો આ મીઠાઈ ખાસ બનાવવામાં આવે છે. તહેવારો, જમણવાર ઉપરાંત ભગવાનને પ્રસાદમાં ધરાવવા માટે પણ મગસના લાડુ નો ઉપયોગ કરવામાં આવે છે. મગસ ના લાડુ બનાવવા માટે ચણાના લોટનો એટલે કે બેસન નો ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે આ મીઠાઈ ને થોડી હેલ્ધી મીઠાઈ તરીકે પણ ગણી શકાય. બેસનમાં દૂધ ઘી નો ધાબો દઈ લોટને ઘીમાં શેકવામાં આવે છે અને ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરવામાં આવે છે. આ સ્વાદિષ્ટ મગસના લાડુ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી બની જાય છે. તો ચાલો જોઈએ આ સ્વાદિષ્ટ અને બધાને ખૂબ ભાવી જાય તેવા મગસના લાડુ કઇ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12462250
ટિપ્પણીઓ