મગજ ની લાડુડી (Magas Laduli Recipe In Gujarati)

Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050

#કુકબુક
દિવાળીના સ્પેશ્યલ મીઠાઈ

મગજ ની લાડુડી (Magas Laduli Recipe In Gujarati)

#કુકબુક
દિવાળીના સ્પેશ્યલ મીઠાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
5 સર્વિંગ્સ
  1. 2 વાટકીચણાનો જાડો લોટ
  2. 1/2 વાટકી દૂધ
  3. 1 ચમચો તેલ
  4. 1 વાટકો ઘી
  5. 1/2 વાટકી ખાંડ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    જાડા લોટની અંદર તેલ અને દૂધ નુ મોણ દેવાનું તેથી દાણો છુટો પડી જાય

  2. 2

    એક પેનમાં ઘી મૂકવાનું અને ચણાનો જાડો લોટ નાખીને શેકવાનું

  3. 3

    ઘી છૂટું પડી જાય ત્યાં લાગી શેકવાનું

  4. 4

    શેકાઈ ગયા બાદ તેને નીચે ઉતારી બે-ત્રણ કલાક ઠંડુ થવા દેવું પછી તેમાં દળેલી ખાંડ નાખીને મિક્સ કરી દેવાનું

  5. 5

    પછી એની નાની નાની લાડુડી વાળી લેવાની એથી આ દિવાળીમાં સરસ મજાની મગજ ની લાડુડી તૈયાર થઈ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050
પર

Similar Recipes