રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં મેંદો લઈ તેમાં અજમા,મીઠું અને તેલ નું મોણ નાખી સાધારણ કઠણ લોટ બાંધી લો,
- 2
તેને સેટ કરવા મૂકો અને હવે તેનો મસાલો તૈયાર કરી લ્યો, મસાલા માટે પહેલાં તો બટાકા લઈ તેને બાફી લ્યો,
- 3
હવે બધો મસાલો તૈયાર કરવો
- 4
ત્યારપછી એક પેન માં ૩ ચમચી તેલ નાખો અને તેમાં હિંગ અને આખું જીરું નાખો,
- 5
પછી તેમાં કાપેલા બારીક સમારેલા લીલાં મરચાં નાખો,અને બારીક સમારેલી ડુંગળી ઉમેરો ને તેને એક મિનિટ સુધી સાંતળો,
- 6
ત્યારબાદ તેમાં વટાણા નાખી મીઠું અને હળદર નાખી મિક્સ કરો, ૨ મિનિટ સુધી તેને ચડવા દયો,
- 7
હવે તેમાં બધા જ મસાલા ઉમેરી દયો,
- 8
અને તેને બરોબર મિક્સ કરી લો અને પછી તેમાં બાફેલા બટેટા ને મેચ કરી માવો તેમાં નાંખી દો,સાથે કોથમીર પણ નાખી દો અને તેને સરખું મિક્સ કરો,
- 9
હવે મેંદા નાં લોટ ની રોટલી વણી લો અને તેના વચ્ચે થી બે ટુકડાં કરો,
- 10
અને તેને આ રીતે પાણી લગાવી કોન બનાવો
- 11
તેમાં બટાકા નાં માવા નું સ્ટફિંગ ભરી સમોસા વાળી લ્યો,
- 12
હવે તેને એક કડાઈમાં તેલ ગરમ કરો,અને ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો,
- 13
તો તૈયાર છે સ્વાદિષ્ટ સમોસા, તમે તેને ચટણી સાથે સર્વ કરો,
- 14
તમે પણ જરૂર ટ્રાય કરજો ખૂબ ભાવશે..આભાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર સમોસા (Paneer samosa recipe in Gujarati)
સમોસા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સામાન્ય રીતે સમોસા બટાકાનું ફીલિંગ ભરીને બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ઘણા પ્રકાર ના નોનવેજ કે વેજિટેરિયન ફીલિંગ વાપરીને પણ સમોસા બનાવી શકાય.પનીર સમોસા પનીર, શાકભાજી અને મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તા નો પ્રકાર છે જે સવારના નાસ્તામાં અથવા તો સાંજના નાસ્તામાં ચા કે કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB4#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
વેજ ચીઝ સમોસા (Veg. cheese Samosa Recipe in Gujrati)
#બજારના સમોસા ખાધાં પછી આ પ્રથમ વખત ઘરે બનાવ્યા છે. અને એદદમ સરસ બન્યા છે. Urmi Desai -
સમોસા (Samosa Recipe In Gujarati)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ ની રેસિપીસમોસા એ દરેક ને મનપસંદ સ્ટ્રીટ ફૂડ છે., અને સૌથી સ્વાદિષ્ટ ભારતીય નાસ્તામાં થી એક છે.. Foram Vyas -
સમોસા ચાટ (Samosa chat recipe in gujarati)
#goldenapron3 #week13 #chaat. #મોમ હેલ્લો ફ્રેન્ડ આજે મે મારી દીકરીની ફેવરીટ ચાટ બનાવી છે.જે તમને પણ પસંદ આવશે. Sudha B Savani -
-
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#સમોસામિત્રો રો બનાના/કાચા કેળા ના સમોસા ખુબ જ સરસ લાગે છે એમા તમે વટાણા અથવા તો મકાઈ ઉમેરી શકો છો. મે આ સમોસા ગળી ચટણી , લીલી ચટણી,શોષ અને ટામેટા ના સુપ સાથે સર્વ કર્યા છે.આમાં ફુદીનાની ફલેવર પણ સરસ લાગે છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#samosaશિયાળો એટલે જાત જાતના શાકભાજી ને નવું નવું ચટાકેદાર ખાવાની મોસમ !! લીલા વટાણા, લસણ,ગાજર, લીલા ધાણા ના સમોસા !! Neeru Thakkar -
-
-
-
સમોસા (Samosa recipe in gujarati)
#વીકમીલ1#સ્પાઈસી#આલુ આજે હું વટાણા ફોલ્ટી હતી . તો મારી દીકરી કહે આજે મમી આજે તો સમોસા બનવવાના છે. તો પછી તો આજે બનાવીયા જ સમોસા. તો ચાલો જોઈએ તેની રેસીપી..... Khyati Joshi Trivedi -
નુડલસ સમોસા (Noodles Samosa Recipe in Gujarati)
#GA4 #Week 21સમોસા મા નવી વેરાયટી - નુડલસ સમોસા .મારા ઘરે તો બધા ને બહુ ભાવે છે તમે બધા પણ ચોક્કસ બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
-
પનીર ચીઝ સમોસા (paneer Cheese Samosa Recipe in Gujarati)
#MA#Cookpadguj#CookpadindiaHappy mother's day to all lovely Mothers❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️Thank you so much cookpadguj. With this initiative, All daughters will be able to share their mother's recipes on your page.મિત્રો આ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખી છુ.મારી મમ્મી હું કોલેજ માં હતી ત્યાર થી રસોઈ શો જે બપોરે ગુજરાતી ચેનલ પર આવે છે તે જોતાં અને એ માં જે રેસિપી ગમે એ નોટબુક માં લખતા અને એમણે એટલી બધી નોટબુક ભરી દીધી છે આજે મારો son કોલેજ માં છે તો પણ એમનો intrest ગયો નથી .હજી પણ daily મમ્મી એ જુવે.એમનું જોઈ મને પણ intrest પડ્યો અને આજે મને પણ cookpadguj. માં બધા ની બનાવેલી અલગ અલગ dishes થી બધું સરસ શીખવા મળે છે.કેહવાય છે કે સુરત ના લોકો ખાવાના શોખીન હોય છે અને એ વાત ખરેખર સાચી જ છે.અમે જ્યારે પણ વેકેશન માં જઈએ ત્યારે મમ્મી અલગ અલગ વાનગી ઓ બનાવે અને અમને બધા ને પ્રેમ થી ખવડાવે.અને આ સમોસા મમ્મી જરૂર બનાવે.જલ્દી અને સરળતા થી , એકદમ અલગ જ ચીઝી flavour ના આ સમોસા તૈયાર થાય છે.Thank you so much Dishamam ,Ektamam and all Admins . Mitixa Modi -
-
-
સમોસા(Samosa recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ29સમોસા એ ખૂબ સરસ ફરસાણ છે જેને તમે સવારે ચા સાથે નાસ્તા માં, અથવા બપોરે કે સાંજે નાસ્તા માં પણ લઈ શકો. સમોસા ના પુરણ માં અલગ અલગ વેરીએશન કરી ને અલગ અલગ સમોસા બનાવી શકો. અહીંયા બટાકા નું પુરણ ભરીને સમોસા બનાવેલ છે. Shraddha Patel -
More Recipes
ટિપ્પણીઓ (2)