રાંધવાની સૂચનાઓ
- 1
સૈાથી પેલા લીલી ચોળી દાણા કાઢી લો અને કુણી દાણા વગર ની ચોળી ના કટકા સાથે સમારી લો એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં બે ચમચી વાટેલું લસણ નાખી હીંગ ઉમેરો તેલ મા ચોળી નાખી બરાબર હલાવી ને તેમા એક રીંગણ એક બટેતું સમારેલું ટમેટું ઝીણું સમારેલું નાખી તેમાં મીઠું મરચું હળદર નાખી હલાવી લેવું અને એક ગ્લાસ પાણી ઉમેરી ચડવા દો
- 2
શાક ચડી જાય એટલે તેમાં અડધી ચમચી ગરમ મસાલો નાખી હલાવી લેવું અને શાક પ્લેટ કાઢી લો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોળી બટેટાનું શાક (choli bateta sabzi recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ #પોસ્ટ_૫ Suchita Kamdar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલાં રીંગણ બટાકા
#CB8#Week8 શિયાળા ની સિઝન એટલે બધા લીલા શાક મળે. ભરેલાં રીંગણ નું શાક બધા અલગ અલગ રીતે બનાવે છે. આ શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. આ શાક માં બધો લીલો મસાલો એડ કરીને આ શાક બનાવ્યું છે. આ શાક નો ટેસ્ટ ઊંધિયા જેવો લાગે છે. Parul Patel -
-
-
ચોળી કાકડીનું શાક (Choli cacumber Sabji recipe in Gujarati) (Jain)
#Tt1#cholinushak#kakadi#cookpadGujarati#CookpadIndia#Jain સામાન્ય રીતે ચોળી નું શાક તો બધાના ઘરે બનતું જ હોય છે. મારા ત્યાં ચોળી સાથે કાકડી ઉમેરીને પણ ચોળી નું શાક બનાવવામાં આવે છે. આ કોમ્બિનેશન સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
-
કાઠીયાવાડી રીંગણ ની કઢી (Brinjal Kadhi Recipe In Gujarati)
#મોમ#માઈઈબુક#પોસ્ટ૧૦#વિકમિેલ૧૦#સુપરસેફ૧#શાકએન્ડકરીશ#પોસ્ટ૧#ઈસ્ટઈન્ડિયા jyoti v parmar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12454871
ટિપ્પણીઓ