ચાઈનીઝ પટ્ટી સમોસા (Chinese Patti Samosa Recipe In Gujarati)

Sheetal Nandha
Sheetal Nandha @cook_27802134
મુંબઈ

ચાઈનીઝ પટ્ટી સમોસા (Chinese Patti Samosa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
3 લોકો માટે
  1. ૧ વાટકીનુડલ્સ
  2. ૧ નાની વાટકીકોબી
  3. 1 વાટકીગાજર
  4. 1 વાટકીફણસી
  5. ૧ વાટકીકેપ્સીકમ
  6. 3મરચા ગ્રીન
  7. 7કળી લસણ
  8. 1 ચમચીઆદુની પેસ્ટ
  9. 1 ચમચીસોયા સોસ
  10. 2 ચમચીચીલી સોસ
  11. 1 ચમચીકોથમીર
  12. 1 વાડકીમેંદો
  13. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌથી પહેલા મેંદાનો લોટ બાંધો તેમાં મીઠું તેલ નાખીને પરોઠા જેવો લોટ બાંધી ન રાખો

  2. 2

    15 મિનિટ રાખો પછી એક બાઉલ નુડલ્સ લઈ તેને ગોળ કરી લો તેમાં બે-ત્રણ ટીપા તેલ નાખવાનું તે થી છુટ્ટા રહેશે

  3. 3

    પછી એક વાસણમાં કોબી ગાજર કેપ્સીકમ લસણ આદુ મરચાં બધુ બારીક સમારી લેવા નું

  4. 4

    પછી એક કડાઈમાં તેલ મૂકી લસણ આદુ મરચા શેકી લેવાના પછી તેમાં ફણસી ગાજર કોબી કેપ્સીકમ કાંદા મીઠું નાખીને ચડવા દેવા નું

  5. 5

    થોડીવાર ચડી જાય પછી તેમા ચીલી સોસ સોયા સોસ નાખીને છેલ્લે નુડલ્સ નાખી ને મિક્સ કરી લેવાનું પછી મેંદાના લુવા લઈને રોટલી બનાવવાની

  6. 6

    વચ્ચેથી કાપા પાડીને સમોસા નો સેપ આપવાનો અને પુરણ ભરવાનુ પણ પુરાને ઠંડુ થવા દેવાનું એને 1/2કલાક પહેલાં બનાવીને રાખવાનું પછી પટ્ટીવાળો સમોસા બનાવવા માટે રોટલી બનાવીને તેના કાપા પાડી ને પ્લસ ની નિશાની

  7. 7

    પુરણ ઉપર પાથરવાનું પછી ક્રોસમાં મેં બેન્ડ કરવાનું

  8. 8

    તેલમાં તળી લેવા ના અને વધે એની રોટલી ના નાના નાના પીસ કરી તળી લેવાં ક્રિસ્પી બનાવાના ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetal Nandha
Sheetal Nandha @cook_27802134
પર
મુંબઈ

Similar Recipes