ચાઈનીઝ સમોસા (Chinese Samosa Recipe in Gujarati)

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
25-30 સમોસા
  1. 2 કપબોઇલ નુડલ્સ
  2. 1&1/2 કપ મીક્ષ વેજીટેબલ(કાંદા, રેડ યલો ગ્રીન કેપ્સીકમ,કોબીજ)
  3. 1 ટેબલ સ્પૂનઆદુ મરચા લસણ ની પેસ્ટ
  4. 1 ટેબલ સ્પૂનસોયા સોસ
  5. 1/2 ટેબલ સ્પૂનગ્રીન ચીલી સોસ
  6. 1/2 ટેબલ સ્પૂનરેડ ચીલી સોસ
  7. 1/2 ટેબલ સ્પૂનસેઝવાન સોસ
  8. 1 ટી સ્પૂનવીનેગર
  9. 1 ટી સ્પૂનમરી પાઉડર
  10. ચપટીખાંડ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. તેલ તળવા માટે
  13. 25-30સમોસા પટ્ટી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ એક પેન મા 2 ગ્લાસ પાણી લઈ ગરમ કરો પછી તેમા મીઠું અને 1 ટી સ્પૂન તેલ નાખી નુડલ્સ બાફી લો. નુડલ્સ બફાઈ જાય એટલે તેને ચાણી મા કાઢી તેમા ઠંડૂ પાણી નાખી નુડલ્સ છૂટ્ટા કરી લો.

  2. 2

    સૌપ્રથમ એક પેન મા તેલ લઈ, તેલ ગરમ થાય એટલે તેમા આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરો. પછી તેમા કાંદા કેપ્સીકમ અને કોબી નાખી સાંતડો.

  3. 3

    પછી તેમા સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ, વીનેગર, મરી પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું એડ કરી ફૂલ ફ્લેમ પર બધુ 5 મીનીટ માટે સાંતડો.

  4. 4

    પછી વેજીટેબલ ટેબલ ના મીશ્રણ મા નુડલ્સ એડ કરી બધુ મીક્ષ કરી સ્ટફીંગ તૈયાર કરો.

  5. 5

    હવે સમોસા પટ્ટી લઈ તેમા સમોસા નો સેપ આપી સ્ટફીંગ ફીલ કરી સમોસાને ડીપ ફ્રાય કરી લો.

  6. 6
  7. 7

    પછી સમોસા ને કેચપ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Bhumi Rathod Ramani
પર

Similar Recipes